સરગમ લેડિઝ કલબ આયોજિત રાસોત્સવમાં બહેનોએ કરી માતાજીની આરાધના
મહાનુભાવોના હસ્તે વિજેતા બહેનોને અપાયા લાખેણા ઇનામો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નવરાત્રી મહોત્સવ તેના અંતિમ તબક્કામાં છે અને સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવમાં નવમાં નોરતે નારી શક્તિ ખીલી ઉઠી હતી અને માતાજીની ભક્તિભાવપૂર્વક આરાધના કરી હતી. સરગમ લેડીઝ કલબ આયોજિત આ રાસોત્સવને મોટાભાગના મહાનુભાવોએ સફળ આયોજન ગણાવ્યું છે અને વ્યવસ્થાને વખાણી છે.
ડી.એચ. કોલેજ ગાઉન્ડ ગોપીરાસ માં રમતા બહેનો ના રાસ નીહાળવા રાજકોટ ના મહાનુભાવો નાથાભાઈ કાળલીયા, કમલેશભાઈ મીરાણી, નરેન્દ્ર્ભઇ દવે, અરવિંદભાઇ તાળા, ઇશ્વરભાઇ ત્રાડા, નીતીનભાઇ નથવાણી, અનિરુદ્ધભાઈ નકુમ, દિપકભાઈ સખીયા, દેવાંગભાઈ માકડ, પ્રતાપભાઈ પટેલ, શૈલેશભાઈ માકડિયા, શ્રીયાબેન માકડિયા, બકુલભાઈ નથવાણી, કાશ્મીરાબેન નથવાણી, જયશ્રીબેન સેજ્પાલ, ચ્ંદ્રીકાબેન ધામેલિયા, મનીષભાઇ ભટ્ટ, કમલભાઇ ધામી, દિનેશભાઇ વીરાણી, સીમાબેન પટેલ, મિનલબેન પટેલ, હંસાબેન ડેલાવાળા, યશોમતીબેન ડેલાવાળા, ચંદાબેન ડેલાવાળા, માધવીબેન ફીચડિયા, ગુણવંતભાઈ ભટ્ટ, મનસુખભાઇ ધંધુકિયા, ધનશ્યામભાઈ પરસાણા ઉપસ્થિત રહ્યા હતા.
તા.02/10/25 ને ગુરુવાર નાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. અંજલીબેન રૂપાણી, ગાયત્રીબા વાધેલા, કાશ્મીરાબેન નથવાણી, ભાવનાબેન જોશીપુરા, શીલાબેન ચાંદરાણી, રમાબેન માવાણી, બીનાબેન આચાર્ય, શિલ્પાબેન પૂજારા, કિર્તિબેન પોપટ, જયશ્રીબેન સેજપાલ, અતુલભાઈ રાજાણી, યોગીભાઈ છનીયારા, રજનીભાઈ કાત્રોડિયા, અતુલભાઈ શેઠ, પરસોતમભાઈ પીપળીયા, રામજીભાઇ શિયાણી, દિલીપભાઇ પટેલ, રાજેશભાઈ નસીત, રશ્મિભાઈ પટેલ, સુનીલભાઇ મહેતા, પરેશભાઈ ધીંગાણી, સુરેશભાઇ હિરપરા, સુરેશભાઇ પરમાર, વલ્લભભાઇ ગોંડલિયા, મનસુખભાઈ ધંધુકિયા, ગુણવંતભાઈ ભટ્ટ, કમલેશભાઈ આડેસરા, દિનેશભાઇ કારીયા, બીરેનભાઈ વાળા, રાજુભાઇ પટેલ, જયેશભાઇ શાહ, ભરતભાઇ ગાજીપરા, કિરણભાઈ બાટવીયા, રાજુભાઇ ગોંડલિયા, વિજયભાઈ સોલંકી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
- Advertisement -
આ રાસોત્સવની સફળતા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, રાજેન્દ્રભાઈ શેઠ, જયસુખભાઇ ડાભી, શિવલાલભાઈ રામાણી, ભરતભાઈ સોંલકી, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, જ્યશ્રીબેન વ્યાસ, ભાવનાબેન મહેતા, રેખાબેન રાઠોડ, છાયાબેન દવે જહેમત ઉઠાવી રહ્યા છે.



