By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘20 થી 30 ગોળીબાર’: ઉટાહમાં ઇસ્કોન મંદિરને શંકાસ્પદ નફરત ગુનામાં નિશાન બનાવવામાં આવ્યું
    1 hour ago
    લીક થયેલા ઓડિયોના મામલે કોર્ટે થાઈલેન્ડના વડા પ્રધાનને સસ્પેન્ડ કર્યા
    4 hours ago
    યુરોપમાં ગરમીનું મોજું ફરી વળતાં બાર્સેલોનામાં 100 વર્ષથી વધુ સમયનો સૌથી ગરમ જૂન મહિનો નોંધાયો
    4 hours ago
    90 વર્ષની ઉંમરે દલાઈ લામા ઉત્તરાધિકાર યુદ્ધ જે તિબેટના ભવિષ્યને આકાર આપશે
    4 hours ago
    પ્રધાનમંત્રી મોદી 5 દેશોના પ્રવાસનો પ્રારંભ: જાણો સંપૂર્ણ શેડ્યૂલ
    5 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિમાચલમાં અચાનક પૂરના કારણે 10 લોકોના મોત, 34 ગુમ; બચાવ કામગીરી ચાલુ
    3 hours ago
    કોવિડ રસી અચાનક હૃદયરોગના કારણે મૃત્યુનું કારણ બને છે? ICMR, AIIMSના અભ્યાસમાં શું બહાર આવ્યું
    4 hours ago
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    5 hours ago
    દિલ્હીમાં જૂનાં વાહનોને બ્રેક: પેટ્રોલ પંપ પર ઇંધણ નહીં ભરવા દેવાય
    5 hours ago
    યુપીઆઈ પેમેન્ટની લોકપ્રિયતા સામે રિઝર્વ બેન્કની ડિજિટલ કરન્સી નિષ્ફળ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મોહમ્મદ શમીને કાનૂની ઝટકો, કલકત્તા હાઈકોર્ટે પત્ની હસીન જહાંને માસિક મોટી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો
    3 hours ago
    હું સચિનને હંમેશા કહું છું કે મારા લીધે તારું નામ થયું છે: એલન લેમ્બે
    1 day ago
    અલ નાસિરે રોનાલ્ડો સાથે બે વર્ષ માટે સ્પોર્ટ્સ ઇતિહાસનો સૌથી મોટો કરાર કર્યો
    2 days ago
    એશિયા કપ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે, યુએઈ યજમાન બનવાની અપેક્ષા છે
    2 days ago
    ENG vs IND, બીજી ટેસ્ટ: જોફ્રા આર્ચર ચાર વર્ષ પછી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું ખરેખર જેઠાલાલ-બબીતાએ “તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા” છોડ્યું
    3 hours ago
    શેફાલી જરીવાલાનું મૃત્યુ પાછળનું કારણ આવ્યું બહાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
    1 day ago
    આજે પણ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો મારી સાથે યોગ્ય વર્તન નથી કરતા
    2 days ago
    ‘કાંટા લગા’થી ફેમસ થયેલી શેફાલીએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો
    4 days ago
    અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું કાર્ડિયાક અરેસ્ટને કારણે 42 વયે નિધન
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    5 hours ago
    100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ
    5 days ago
    રથયાત્રા 2025 / રથયાત્રામાં ભક્તોને માલપુઆ અને મગનો જ પ્રસાદ શા માટે આપવામાં છે ?
    5 days ago
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    2 weeks ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    24 hours ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં સોની પરિવારનાં 9 સભ્યે ઊધઈ મારવાની દવા પીધી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં સોની પરિવારનાં 9 સભ્યે ઊધઈ મારવાની દવા પીધી
ખાસ-ખબરરાજકોટ

રાજકોટમાં સોની પરિવારનાં 9 સભ્યે ઊધઈ મારવાની દવા પીધી

Khaskhabar Editor
Last updated: 2024/09/21 at 4:55 PM
Khaskhabar Editor 9 months ago
Share
4 Min Read
SHARE

મુંબઈના 4 વેપારીએ પોણા ત્રણ કરોડનું પેમેન્ટ ન કરતાં ભરેલું પગલું

સામૂહિક આપઘાતનો પ્રયાસ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.21

રાજકોટમાં આજે સામૂહિક આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. શહેરના એક સોની પરિવારના 9 સભ્યે ઊધઈ મારવાની દવા પી લેતાં તમામને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. તમામની સ્થિતિ હાલ સ્થિર છે. મુંબઈના 4 વેપારીને આપેલા સોનાના માલના પોણાત્રણ કરોડ રૂપિયા ન આપતાં સોની પરિવારે આવું પગલું ભર્યાનું એક સ્વજને જણાવ્યું છે તેમજ બેંક લોન ભરપાઈ ન કરી શકતાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સોની પરિવારના 9 સભ્યે રાત્રે અથવા વહેલી સવારે દવા પીધી હતી, જોકે બપોરના સમયે તમામને હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.
આ સોની પરિવારને મુંબઈની પેઢી સાથે કરોડોની લેતીદેતી હતી. મુંબઈની 3 પેઢી દ્વારા સોની વેપારીના દાગીના લઈને પૈસા કે સોનાનું પેમેન્ટ ન કરતાં પરિવારે આપઘાત માટે ઊધઈ મારવાની દવા પી લીધી છે. 8 લોકોને દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 9મી વ્યક્તિને ઝેરી દવાની ઓછી અસર થઈ છે. વેપારીએ બેંકમાંથી મોટી લોન પણ લીધી હતી. સમગ્ર મામલે પરિવારની વ્યક્તિએ વિગત જણાવી છે.

સ્વજન કેતન ઓડેસરાએ જણાવ્યું હતું કે અમે સોની વેપારી છીએ. અમારે ઓર્ડર પ્રમાણે સોનાનું કામ કરવાનું હોય છે. અમે બહારના વેપારીને માલ આપીએ છીએ, તેમણે અમારું પેમેન્ટ આપ્યું નથી. મુંબઈના 4 વેપારી પાસેથી પોણાત્રણ કરોડ રૂપિયા લેવાના હતા. રૂપિયા માગીએ તો ટાઇમ આપ્યા રાખે છે. 11 મહિના જેટલો સમય થઈ ગયો છે. પરિવારના 9 સભ્યએ ઝેરી દવા પીધી છે. 15-15 દિવસના વાયદા આપતા હતા એટલે પોલીસ સુધી પહોંચ્યા નહોતા. પોલીસ પાસે ન જવાની ધમકી પણ આપતા. વિજય કૈલાસજી રાવલ, પ્રશાંત, મહેન્દ્ર નામના વેપારી છે. ઊધઇ મારવાની દવા પી લીધી છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મૂળ સિહોરના પાડાપાણ ગામે રહેતા અને સુરત ખાતે સ્થાયી થયેલા વિનુભાઇ મોરડિયા તેનાં પત્ની શારદાબેન તેમજ પુત્રી સૈનિતા (ઉં.વ.19) અને પુત્ર ક્રિશ (ઉં.વ. 17) ચારેય સભ્યએ 8 જૂન, 2023ના રોજ સુરતમાં તેના ઘરેથી થોડે દૂર જઈ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. ચાર સંતાનના પિતા વિનુભાઇએ આત્મહત્યાનું પગલું ભરી લીધું, ત્યારે તેનાં અન્ય બે સંતાનો ઋષિતા વિનુભાઇ મોરડિયા અને પાર્થ મોરડિયા ઘરે હાજર ન હોય, જેથી તેઓ બન્ને બચી ગયા હતા.

જો કે, આ ઘટના જીરવી ન શકતા બન્ને ભાઈ-બહેને અઢી મહિના બાદ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. એટલે કે અઢી મહિનામાં જ પરિવારના 6-6 સભ્યએ આપઘાત કરી લીધો હતો. વિનુભાઈ સુરતમાં હીરા ઘસતા હતા, જ્યારે તેની બન્ને દીકરી સાડીના લેસના પટ્ટાનું મશીન ચલાવતી હોવાનું જાણવા મળ્યું હતુ. જ્યારે એક પુત્ર અભ્યાસ કરતો હતો અને મોટો પુત્ર કોલેજ સુધીના અભ્યાસ બાદ કંઈ કામધંધો કરતો નહોતો. જેના કારણે ઘરમાં કંકાસ અને ઝઘડાઓ થયા કરતા હતા. લગ્નની ઉંમર છતાં પુત્ર કામ કરતો ન હોવાથી પિતાને વધુને વધુ ચિંતા કોરી ખાતી હતી.

દવા પીનાર પરિવારના સભ્યોનાં નામ

લલિત વલ્લભદાસ આડેસરા (ઉં.વ.72)
મીનાબેન લલિતભાઈ આડેસરા (ઉં.વ.64)
ચેતન લલિતભાઈ આડેસરા (ઉં.વ.45)
દિવ્યાબેન ચેતનભાઈ આડેસરા (ઉં.વ.43)
જય ચેતનભાઈ આડેસરા (ઉં.વ.21)
વિશાલ લલિતભાઈ આડેસરા (ઉં.વ.43)
સંગીતા વિશાલભાઈ આડેસરા (ઉં.વ.41)
સગીર (ઉં.વ.15)
એકને ઝેરની ઓછી અસર થઈ છે

 

You Might Also Like

ડઝનબંધ રાષ્ટ્રીય પક્ષી મોરના મોત છતાં, તંત્ર મૂક પ્રેક્ષક

સાગઠિયા પર EDનો સકંજો

બેગ એટીએમ દ્વારા 200 દિવસમાં નાગરિકોએ કર્યો એક લાખથી વધુ કાપડની થેલીનો ઉપયોગ

સમસ્ત રામાનંદી સાધુ સમાજનો તેજસ્વી વિદ્યાર્થી સત્કાર સન્માન સમારોહ યોજાયો

હવે શાળામાં શિક્ષકો પણ સલામત નથી: સુરક્ષા માટે કડક પગલાં લેવા કલેકટરને રજૂઆત

TAGGED: Soni family, suicide
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 60 કરોડનું ઇનામ ધરાવતો હિઝબુલ્લાહનો ટોચનો લશ્કરી કમાન્ડર ઇબ્રાહીમ અકિલ ઠાર
Next Article શાસકે આકરી ટીકા સહન કરવાની તૈયારી રાખવી જોઇએ : ગડકરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ડઝનબંધ રાષ્ટ્રીય પક્ષી મોરના મોત છતાં, તંત્ર મૂક પ્રેક્ષક

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
કૉંગ્રેસ જ ભાજપને જીતાડવાનું કામ કરે છે: અરવિંદ કેજરીવાલ
સાગઠિયા પર EDનો સકંજો
બેગ એટીએમ દ્વારા 200 દિવસમાં નાગરિકોએ કર્યો એક લાખથી વધુ કાપડની થેલીનો ઉપયોગ
રાજ્ય કર વિભાગના નવા લોગોનું અનાવરણ
સમસ્ત રામાનંદી સાધુ સમાજનો તેજસ્વી વિદ્યાર્થી સત્કાર સન્માન સમારોહ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ડઝનબંધ રાષ્ટ્રીય પક્ષી મોરના મોત છતાં, તંત્ર મૂક પ્રેક્ષક

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટ

સાગઠિયા પર EDનો સકંજો

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
રાજકોટ

બેગ એટીએમ દ્વારા 200 દિવસમાં નાગરિકોએ કર્યો એક લાખથી વધુ કાપડની થેલીનો ઉપયોગ

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?