મહાશિવરાત્રિ મેળાની ઐતિહાસિક તસવીર, આજની વિશેષ સ્ટોરી યાત્રા
2014માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશ જેઓએ 27.12. 2014ના રોજ મહાશિવરાત્રી મેળા પૂર્વે મુલાકત લીધી અનુદાન આપેલ હતું એ સમયે ભવનાથ મંદિર તરફથી રૂ. 2 લાખ સહીત સંતો – મહંતો અને ધાર્મિક સંસ્થાઓ તરફથી મુખ્યમંત્રી સ્વચ્છતા નિધિમાં કુલ રૂપિયા 24,61,555નું આપેલ હતું. એ સમયની સ્મૃતિમાં આનંદીબેન પટેલને ચેક અર્પણ કરતા બ્રહ્મલીન મહામંડલેશ્વર ભારતીબાપુ ભારતી આશ્રમ , મહંત ઇન્દ્રભારતીબાપુ, મહંત શેરનાથબાપુ શ્રી ગૌરક્ષનાથ આશ્રમ , બ્રહ્મલીન મહંત તનસુખગિરી બાપુ અંબાજી મંદિર મહંત , મહંત રાજેન્દ્રદાસ બાપુ તોરણીયા ધામ , મહંત વિજયબાપુ સતાધાર ધામ તેમજ રાજકીય આગેવાનોમાં પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, સ્વ. જીતુભાઇ હિરપરા, પ્રદીપભાઈ ખીમાણી, જ્યોતિબેન વાછાણી, મહેન્દ્રભાઈ મશરૂ, સંજયભાઈ કરોડીયા અને નિલેશભાઈ ધુલેશીયા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



