By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    14 hours ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    14 hours ago
    ઈરાની સેનાની યુદ્ધ કરવાની મોઝેક પદ્ધતિથી અમેરિકા-ઈઝરાયલ પણ હાંફી ગયા, જાણો શું છે આ વ્યૂહનીતિ
    15 hours ago
    ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન! અફઘાનિસ્તાનનો દાવો- એરસ્ટ્રાઈકનો બદલો લીધો
    16 hours ago
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    14 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    14 hours ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    14 hours ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    2 days ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    15 hours ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    16 hours ago
    RCBનું ટેન્શન વધ્યું, ધૂરંધર ખેલાડીનું IPL 2026માં રમવું મુશ્કેલ, ફિટનેસ બની માથાનો દુઃખાવો
    16 hours ago
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    2 days ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    16 hours ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    4 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    7 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તમે પણ ઈલેક્ટ્રિક ફેસ મસાજરનો ઉપયોગ કરાવાનું વિચારી રહ્યા છો તો આ ટિપ્સ તમને જરૂર કામ આવશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > તમે પણ ઈલેક્ટ્રિક ફેસ મસાજરનો ઉપયોગ કરાવાનું વિચારી રહ્યા છો તો આ ટિપ્સ તમને જરૂર કામ આવશે
લાઇફ સ્ટાઇલ

તમે પણ ઈલેક્ટ્રિક ફેસ મસાજરનો ઉપયોગ કરાવાનું વિચારી રહ્યા છો તો આ ટિપ્સ તમને જરૂર કામ આવશે

Khaskhabar Editor
Last updated: 2024/06/17 at 2:38 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

જ્યારે પણ સ્કિન કેરની વાત આવે છે, ત્યારે આપણે બધા સૌથી વધુ ધ્યાન આપણા ચહેરા પર આપીએ છીએ. ચહેરો એ આપણા શરીરનો એક એવો ભાગ છે જે સૌથી પહેલા નોટિસ કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે આપણા ચહેરાનું ધ્યાન રાખવા માટે ઘણા પ્રકારના બ્યૂટી કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ તેમનો મહત્તમ લાભ ત્યારે જ મળે છે જ્યારે ફેસ મસાજર ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે. અત્યાર સુધી આપણે ઘણા પ્રકારના ફેસ મસાજિંગ ટૂલ્સને આપણી બ્યુટી કિટમાં સમાવેશ કરતા આવ્યા છીએ, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઈલેક્ટ્રિક ફેસ મસાજર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે.

ઈલેક્ટ્રિક ફેસ મસાજર સ્કિનની નીચે લોહીના પ્રવાહમાં સુધારો કરે છે, જેનાથી સ્કિન ગ્લો કરવા લાગે છે. આ સિવાય તેનાથી સ્કિન વધુ યુવાન જોવા મળે છે. જો કોઈને આંખોની નીચે ડાર્ક સર્કલ અથવા સોજાની ફરિયાદ છે, તો ઇલેક્ટ્રિક ફેસ મસાજરનો ઉપયોગ કરવાથી તેમને ફાયદો મળી શકે છે. તેનો સૌથી મોટો ફાયદો એ પણ છે કે તે સ્કિન કેર પ્રોડક્ટ્સને સ્કિનમાં ઊંડે સુધી પહોંચાડવામાં મદદ કરે છે. જોકે, ઈલેક્ટ્રિક ફેસ મસાજરથી તમને આ ફાયદા ત્યારે જ મળે છે, જ્યારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે. તો ચાલો આજે આ લેખમાં અમે તમને કેટલીક એવી જ ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેનું તમારે પહેલીવાર ઇલેક્ટ્રિક ફેસ મસાજરનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ.

- Advertisement -

મેન્યુઅલ વાંચો
જો તમે પહેલીવાર ઈલેક્ટ્રિક ફેસ મસાજરનો ઉપયોગ કરી રહ્યાં છો તો તે ખૂબ જ જરુરી છે કે તમે પહેલા મેન્યુઅલને સારી રીતે વાંચો. તેનાથી તમને એ સમજવામાં મદદ મળે છે કે ઇલેક્ટ્રિક ફેસ મસાજર કેવી રીતે કામ કરે છે. આજકાલ વિવિધ બ્રાન્ડના ઇલેક્ટ્રિક ફેસ મસાજર ઉપલબ્ધ છે, જે અલગ અલગ રીતે કામ કરે છે. તેથી મેન્યુઅલ વાંચવું ખૂબ જ જરૂરી છે.

ડિવાઈસ ચાર્જ કરો
ઘણી વખત એવું જોવા મળે છે કે ડિવાઈસને ચાર્જ કરતી વખતે મહિલાઓ ઈલેક્ટ્રિક ફેસ મસાજરનો ઉપયોગ કરે છે. ક્યારેય પણ આવી ભૂલ ન કરવી જોઈએ. હંમેશા ઉપયોગ કરતા પહેલા જ ચાર્જ કરી લો. જો તમારા ઈલેક્ટ્રિક ફેસ મસાજરમાં બેટરીની સુવિધા છે તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો.

- Advertisement -

ચહેરાને કરો તૈયાર
ઈલેક્ટ્રિક ફેસ મસાજરનો ઉપયોગ કરતા પહેલા તમારે તમારા ચહેરાને પણ તેના માટે તૈયાર કરવાની જરૂર હોય છે. હંમેશા ધ્યાન રાખો કે તમે ઈલેક્ટ્રિક ફેસ મસાજરનો ઉપયોગ સ્વચ્છ ચહેરા પર કરો જોઈએ. તેથી મેકઅપ, ઓઈલ અથવા કોઈપણ પ્રકારની ગંદકીને દૂર કરવા માટે તમારા ચહેરાને સાફ કરો. આ પછી તમારી સ્કિન પર ફેસ ઓઈલ, હાઈડ્રેટિંગ સીરમ અથવા મોઈશ્ચરાઈઝર જરુર લગાવો. તેનાથી ઇલેક્ટ્રિક ફેસ મસાજર તમારી સ્કિન પર વધુ હાર્શ થતું નથી. તેમજ આ પ્રોડક્ટ્સ સ્કિનમાં વધુ ઊંડાણ સુધી પ્રવેશ કરે છે.

સેટિંગ્સ ચેક કરો
મોટાભાગના ઈલેક્ટ્રિક ફેસ મસાજર્સ સિંગલ સેટિંગની સાથે આવે છે જ્યારે કેટલાક મસાજર્સમાં ઘણા સેટિંગ હોય છે. જો તમારા ઇલેક્ટ્રિક ફેસ મસાજરમાં પણ મલ્ટીપલ સેટિંગ્સ છે, તો આવી સ્થિતિમાં હંમેશા લો ઈન્ટેસિટીને પસંદ કરો. આ પછી તમે તેને તમારા ચહેરા પર લગાવીને જુઓ. તેનાથી તમે એ સમજી શકો છો કે મસાજર તમારી સ્કિન પર કેવી રીતે કામ કરી રહ્યું છે.

You Might Also Like

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

1 જાન્યુઆરી, 2026થી મોટા ફેરફારો: 8મું પગાર પંચ, LPGના ભાવમાં ઘટાડો, નવા ટેક્સ અને PAN નિયમો

આ ટિપ્સ અપનાવવાથી 80%નું હાર્ટ એટેકનું જોખમ ઘટી જશે

હળદળ વાળું દૂધ અને પાણી પીવાના અનન્ય ફાયદા

આંબળાનું આપણા સ્વાસ્થ્ય માટે વરદાન સ્વરૂપ

TAGGED: Beauty Tips, electric face massager
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ક્રાઈમ: માતાએ પોતાના જ સંતાનોની હત્યા કરી પોતે પણ કર્યો આપઘાત
Next Article શહેરમાં જીવને જોખમમાં મૂકતાં હોર્ડિંગ્સનું ઠેર-ઠેર સામ્રાજ્ય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હનીટ્રેપમાં ફસાવી બોટાદના વૃદ્ધ પાસેથી 12 લાખ પડાવનાર બે યુવતી સહિત 3 ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી કરોડોનું કૌભાંડ, 70 લાખની ઠગાઈની ફરિયાદ
રૈયાધારના શખ્સે દેવું ઉતારવા બનાવેલી બે નોટ બજારમાં ચાલી જતા વધુ નોટો બનાવવાનું શરુ કર્યું હતું
ગુજરાત સરકારના કર્મચારી પર નિર્ભર ભાઈ-બહેનને પણ કેશલેસ સારવારનો લાભ મળશે
બેરોજગારી ઘટાડવામાં ગુજરાત મોખરે
રાજકોટમાં બપોરે 1થી 4 વાગ્યા ટ્રાફિક સિગ્નલો બંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
લાઇફ સ્ટાઇલ

1 જાન્યુઆરી, 2026થી મોટા ફેરફારો: 8મું પગાર પંચ, LPGના ભાવમાં ઘટાડો, નવા ટેક્સ અને PAN નિયમો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
લાઇફ સ્ટાઇલ

આ ટિપ્સ અપનાવવાથી 80%નું હાર્ટ એટેકનું જોખમ ઘટી જશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?