By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જીવ વ્હાલો હોય તો ટ્રેન કે રેલવેના પાટાંની આસપાસ ન જતાં: ઈરાનના લોકોને ઈઝરાયલની ચેતવણી
    9 hours ago
    ‘પાવર પ્લાન્ટની આસપાસ ઊભા રહી જાઓ’, ટ્રમ્પની ડેડલાઈન સમાપ્ત થાય તે પહેલા ઈરાનની યુક્તિ!
    10 hours ago
    મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધની આશંકા? અમેરિકામાં ડૂમ્સડે પ્લેનના આંટાફેરા, ફફડી ઉઠી દુનિયા
    10 hours ago
    ઈરાનમાં સત્તા કોના હાથમાં? સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ બેભાન, નિર્ણય લેવા સક્ષમ નથી
    10 hours ago
    ‘ગોડ બ્લેસ હિમ’ : ટ્રમ્પના મોતની અફવા વચ્ચે વ્હાઈટ હાઉસની પ્રથમ પ્રતિક્રિયા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આયુષ્યમાન યોજના : 7 વર્ષમાં ગુજરાતના 65.05 લાખ દર્દીની સારવાર માટે 15 હજાર કરોડનો ખર્ચ
    7 hours ago
    મિઝોરમ: ભારતનું ‘લવ મેરેજ કેપિટલ’ 55%થી વધુ કપલ્સ પોતાની પસંદગીથી કરે છે લગ્ન
    7 hours ago
    આજે કતલની રાત: ઈરાન માટે મંગળવાર બનશે ‘અમંગળ’: ટ્રમ્પની ધમકી- આજે રાતે 8 વાગ્યે અમે ઈરાનને નરકમાં બદલી શકીએ છીએ
    7 hours ago
    શ્રીનગરમાંથી 2 પાકિસ્તાની સહિત 5 આતંકીઓ ઝડપાયા, આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ
    9 hours ago
    હવાઈ મુસાફરી થઈ મોંઘી: એર ઈન્ડિયાએ ફ્યુલ સરચાર્જના નામે ભાડું વધાર્યું, જાણો કયા રૂટ પર કેટલો વધારો
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આવું ક્યારેય નથી જોયું… વિરાટ કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ
    10 hours ago
    IPL 2026 : વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ, ભુવનેશ્વર કુમારે પણ રચ્યો ઈતિહાસ; જુઓ રેકોર્ડ્સનું લિસ્ટ
    10 hours ago
    હું જ હાર માટે જવાબદાર, જો મેં રન કર્યા હોત તો…’ સતત ત્રીજા પરાજય પર CSK કેપ્ટન દુઃખી
    1 day ago
    IPL 2026 ની ઓરેન્જ-પર્પલ કેપની હરિફાઈ રસપ્રદ બની, વિરાટ-સરફરાઝ પણ પાછળ તો ટોચે કોણ?
    1 day ago
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે છે, તો વિવાદ થશે: યોગી આદિત્યનાથનું મોટું નિવેદન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે છે, તો વિવાદ થશે: યોગી આદિત્યનાથનું મોટું નિવેદન
ખાસ-ખબરરાષ્ટ્રીય

જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે છે, તો વિવાદ થશે: યોગી આદિત્યનાથનું મોટું નિવેદન

Khaskhabar Editor
Last updated: 2023/07/31 at 12:44 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, ‘જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે તો વિવાદ થશે.’

ઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો ફરી એકવાર ગરમાવા લાગ્યો છે. જણાવી દઈએ કે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપતા એમને કહ્યું હતું કે, ‘જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે તો વિવાદ થશે.’ આ સાથે જ સીએમ યોગીએ એમ પણ પૂછ્યું હતું કે, ‘ત્રિશુલ મસ્જિદની અંદર શું કરે છે? અમે તેને નથી રાખ્યો’ ઉપરાંત એમનું એમ પણ માનવું છે કે આ મામલે મુસ્લિમ પક્ષે આગળ આવવું જોઈએ અને કહેવું જોઈએ કે ઐતિહાસિક ભૂલ થઈ છે, અમે તે ભૂલનો ઉકેલ ઈચ્છીએ છીએ.

- Advertisement -

જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે છે, તો વિવાદ થશે
સીએમ યોગીને એક વાતચિત દરમિયાન જ્ઞાનવાપી વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે “જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે છે, તો વિવાદ થશે.” જેને ભગવાને દ્રષ્ટિ આપી છે એ જુઓ કે ત્રિશુલ મસ્જિદની અંદર શું કરે છે? અમે તેને રાખ્યો નથી. ત્યાં જ્યોતિર્લિંગ છે, દેવતાઓ છે. ત્યાંની દિવાલો બૂમો પાડીને શું કહી રહી છે? મને લાગે છે કે મુસ્લિમ પક્ષ તરફથી પ્રસ્તાવ આવવો જોઈએ કે સાહેબ, આ એક ઐતિહાસિક ભૂલ થઈ છે, અમને એ ભૂલનો ઉકેલ જોઈએ છે.”

EP-85 with Chief Minister of Uttar Pradesh Yogi Adityanath premieres today at 5 PM IST#YogiAdityanath #ANIPodcastwithSmitaPrakash #Podcast

Click the 'Notify me' button to get a notification, when the episode goes on air: https://t.co/HkTmnJcuXC pic.twitter.com/DnQd57EUSr

- Advertisement -

— ANI (@ANI) July 31, 2023

સરકાર જ્ઞાનવાપી વિવાદનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહી

સીએમ યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી મુદ્દે કહ્યું કે સરકાર જ્ઞાનવાપી વિવાદનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહી છે પણ દેખીતું છે કે જ્ઞાનવાપી મુદ્દે ઐતિહાસિક ભૂલ થઈ છે. એટલા માટે તેને મસ્જિદ કહેવું ખોટું હશે. જ્ઞાનવાપીના ASI સર્વે કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પહેલા 3 ઓગસ્ટના રોજ સીએમ યોગી આદિત્યનાથના નિવેદનને હવે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

જ્ઞાનવાપી વિવાદ મામલે રાજકારણ ગરમાયું
એ વાત તો નોંધનીય છે કે વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે ASIને જ્ઞાનવાપી પરિસર વિવાદિત વજુ ખાના ભાગ સિવાયના તમામ વિસ્તારોના સર્વેનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે મસ્જિદ સમિતિ વતી સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. સર્વેને અટકાવતા સુપ્રીમ કોર્ટે મામલો હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. હાઈકોર્ટે સુનાવણી પૂર્ણ કરી છે અને ASI સર્વે અંગે નિર્ણય આવવાનો છે. આ મામલે રાજકારણ ગરમાયું છે.એક તરફ સમાજવાદી પાર્ટીના સ્વામી પ્રસાદ મૌર્યએ બૌદ્ધ મંદિરો તોડીને હિન્દુ મંદિરો બનાવવાનું નિવેદન આપ્યું છે તો હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.

You Might Also Like

આયુષ્યમાન યોજના : 7 વર્ષમાં ગુજરાતના 65.05 લાખ દર્દીની સારવાર માટે 15 હજાર કરોડનો ખર્ચ

મિઝોરમ: ભારતનું ‘લવ મેરેજ કેપિટલ’ 55%થી વધુ કપલ્સ પોતાની પસંદગીથી કરે છે લગ્ન

‘ખાસ-ખબર’ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનો સાંજે થશે ધમાકેદાર પ્રારંભ

આજે કતલની રાત: ઈરાન માટે મંગળવાર બનશે ‘અમંગળ’: ટ્રમ્પની ધમકી- આજે રાતે 8 વાગ્યે અમે ઈરાનને નરકમાં બદલી શકીએ છીએ

શ્રીનગરમાંથી 2 પાકિસ્તાની સહિત 5 આતંકીઓ ઝડપાયા, આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ

TAGGED: ANI, delhi, gyanwapimosque, YOGOAADITYANATH
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy1
Angry0
Wink0
Previous Article નવી પેઢીના ખેલાડીઓ પાસે પૈસા આવતા ઘમંડી બની જાય છે: કપિલદેવ કરી ટિપ્પણી
Next Article મણિપુર મામલે હોબાળા બાદ લોકસભા-રાજ્યસભા બપોર સુધી સ્થગિત: કોંગ્રેસ સાંસદ ગૃહમાં સ્થિતિનો રિપોર્ટ રજૂ કરશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

‘ચૂંટણી જંગ’: 8.25 લાખ મતદાર, 1010 મતદાન મથક અને 2138 EVM સાથે તંત્ર તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટમાં 24 એપ્રિલ સાંજથી જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ
ગુજરાતી પ્રવાસીઓ સ્થાનિક અને એશિયન ડેસ્ટિનેશન તરફ વળ્યા!
મહાપાલિકામાં 9, જિ. પં.માં 6 લાખ અને તા.પં.માં 3 લાખ સુધીનો જ ખર્ચ કરી શકાશે
9000 LRD અને વન વિભાગ સ્ટાફને બંદોબસ્તમાં જોડાશે : રાજ્યના પોલીસ વડા રાવ
આયુષ્યમાન યોજના : 7 વર્ષમાં ગુજરાતના 65.05 લાખ દર્દીની સારવાર માટે 15 હજાર કરોડનો ખર્ચ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

આયુષ્યમાન યોજના : 7 વર્ષમાં ગુજરાતના 65.05 લાખ દર્દીની સારવાર માટે 15 હજાર કરોડનો ખર્ચ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

મિઝોરમ: ભારતનું ‘લવ મેરેજ કેપિટલ’ 55%થી વધુ કપલ્સ પોતાની પસંદગીથી કરે છે લગ્ન

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ-ખબરરાજકોટ

‘ખાસ-ખબર’ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનો સાંજે થશે ધમાકેદાર પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?