By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    1 hour ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    24 hours ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    1 day ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    1 day ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    23 hours ago
    કૉંગ્રેસ સાંસદે પાકિસ્તાનની યાત્રા કરી, તેમની પત્નીએ ભારતની જાણકારી શેર કર્યાનો દાવો
    23 hours ago
    મુંબઈના દરિયાકાંઠે 3 શંકાસ્પદ તેલ ટેન્કર જપ્ત
    23 hours ago
    પંજાબના મુખ્યમંત્રીને શ્ર્વાસ લેવામાં તકલીફ, દાખલ થયા તો હૉસ્પિટલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    24 hours ago
    આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    1 hour ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    1 day ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    1 day ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    2 days ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 day ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    4 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    5 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જો ચીન 34 ટકા ટેરિફ રદ્દ નહીં કરે, તો અમે 50 ટકા લગાડીશું 
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > જો ચીન 34 ટકા ટેરિફ રદ્દ નહીં કરે, તો અમે 50 ટકા લગાડીશું 
આંતરરાષ્ટ્રીય

જો ચીન 34 ટકા ટેરિફ રદ્દ નહીં કરે, તો અમે 50 ટકા લગાડીશું 

Khaskhabar Editor
Last updated: 2025/04/08 at 1:10 PM
Khaskhabar Editor 11 months ago
Share
4 Min Read
SHARE

અમેરિકાના  34 ટકા ટેરિફના જવાબમાં ચીને પણ ટેરિફ લાદ્યો

જો ચીન ટેરિફ પાછો નહીં ખેચે તો અમે 50 ટકા ટેરિફ લગાડીશું 

- Advertisement -

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ચેતવણી આપી છે કે જો ચીન તેમના પરનો 34 ટકા ટેરિફ 8 એપ્રિલ 2025 સુધીમાં પડતો નહીં મૂકે તો તેઓ તેના પર બીજો 50 ટકા ટેરિફ લાદશે, એમ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર જણાવ્યું હતું. ચીને ગઇકાલ અમેરિકા પર 34 ટકા ટેરિફ લાદ્યો હતો. અમેરિકાએ લાદેલા 34 ટકા ટેરિફના જવાબમાં ચીને આ ટેરિફ લાદ્યો હતો.

તેમણે ઉમેર્યુ હતું કે જો ચીન અમેરિકા પરનો 34 ટકા ટેરિફ નહીં પરત ખેંચે તો તેઓ ચીન પર બીજો 50 ટકા ટેરિફ લગાવશે. તેનો અમલ પણ નવમી એપ્રિલથી થશે. ટ્રમ્પે તેની સાથે ચીન સાથે બદા જ પ્રકારની મંત્રણા પડતી મૂકવાની ધમકી પણ આપી હતી. તેના પછી ટેરિફથી લઈ કોઈ મુદ્દે અમેરિકા સાથે વાતચીત શક્ય નહીં બને.

અમેરિકામાં કોઈ મોંઘવારી નથી

- Advertisement -

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારોમાં ભારે ઘટાડા છતાં અમેરિકામાં કોઈ મોંઘવારી નથી. તેમણે તેમના વર્તમાન નિર્ણય માટે અગાઉના અમેરિકન પ્રમુખોને દોષિત ઠેરવ્યા હતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે અગાઉના પ્રમુખોની નીતિઓના લીધે ચીન જેવા દેશને અમેરિકાનો ફાયદો ઉઠાવવાની તક મળી. વિશ્વભરમાં આવેલી મંદી અંગે જણાવ્યું હતું કે તેલનો ભાવ ઘટયો છે, વ્યાજદરો ઘટયા છે. આની સાથે તેમણે ફેડ રિઝર્વએ હવે વ્યાજદરમાં ઘટાડો કરવો જોઈએ તેમ જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે ખાદ્યપદાર્થોની કિંમત ઘટી ગઈ છે. ફુગાવો તો છે જ નહીં. લાંબા સમયથી આર્થિક દુર્વ્યવહારનો શિકાર અમેરિકા પહેલેથી લાગુ કરવામાં આવેલા ટેરિફનો દૂરુપયોગ કરવાવાળા દેશો પાસેથી દર સપ્તાહે અબજો ડોલર ઉસેટી રહ્યું છે.

 અમેરિકાને અબજો ડોલરની આવક

ટ્રમ્પે જણાવ્યું હતું કે ચીને વળતી કાર્યવાહી ન કરવાની ચેતવણીની અવગણના કરતા ટેરિફમાં 34  ટકા વધારોે કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે પહેલાથી જ લાગુ કરવામાં આવેલા ટેરિફના લીધે દરરોજે અબજો ડોલરની આવક થઈ રહી છે. ટેરિફના મોરચે સૌથી વધારે દુર્વ્યવહાર કરનારા દેશ ચીને મારી ચેતવણી અવગણી છે. ચીને દાયકાઓ સુધી અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો છે. આ માટે અમારા અગાઉના નેતાઓની નબળી નીતિઓ જવાબદાર છે, જેમણે આ થવા દીધું. ટ્રમ્પે ટેરિફને લઈને તેના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ટેરિફના મામલે તે કોઈ બાંધછોડ કરવાના નથી. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયને તેઓ ત્યાં સુધી રદ કરવાના નથી જ્યાં સુધી જે દેશ પર ટેરિફ લગાવાયો છે તે અમેરિકા સાથે તેનો વેપાર સંતુલિત ન કરી લે. ટ્રમ્પ આને સારી યોજના માને છે પરંતુ સમગ્ર વિશ્વના બજારોમાં તેની વિપરિત પ્રતિક્રિયા જોવા મળી છે. અમેરિકન શેરબજાર પર પણ તેની વિપરીત અસર પડી છે.

આ નિર્ણય માટે શેરબજાર માટે એક દવા છે 

ટ્રમ્પે તેના ટેરિફના નિર્ણય માટે શેરબજાર માટે એક દવા ગણાવી હતી. તેણે જણાવ્યુ હતું કે હું ઇચ્છતો નથી કે અમેરિકા કે વિશ્વના બીજા કોઈ શેરબજાર પડે, પરંતુ તમે જોશો કે તેમા મોટાપાયા પર વેચાણ થઈ રહ્યા છે. ક્યારેક-ક્યારેક આપણે કોઈ બીમારીને ઠીક કરવા દવા દેવી પડે છે. ટેરિફનો નિર્ણય આ દવા જેવો જ છે. વિશ્વસ્તરે ટ્રમ્પના ટેરિફની થતી ટીકા સામે તેના તંત્રએ દાવો કર્યો છે કે 50થી વધુ દેશ અમેરિકા સાથે વ્યાપાર મંત્રણા કરવા માંગે છે. તે બધા દેશ વ્હાઇટ હાઉસના સંપર્કમાં છે. બુધવારે ટેરિફની જાહેરાત પછી 50થી વધુ દેશોએ અમેરિકા સાથે વાતચીત શરૂ કરી છે. તેમા તાઇવાન, ઇઝરાયેલ, ભારત, ઇટાલી સહિતના દેશોનો સમાવેશ થાય છે.

You Might Also Like

દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?

પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર

USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત

તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી

ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા

TAGGED: america, china, DONALD TRUMP, US China Trade War
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારત અને અમેરિકા વચ્ચે થશે વેપાર કરાર, એસ જયશંકર અને માર્કો રુબિયો સાથે ચર્ચા કરી
Next Article અમે અમારા નિર્ણય પર અડંગ રહીશું, અમેરિકાને ડ્રેગનનો વળતો જવાબ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર!! 3.15 લાખ નવા આવાસો અને મફત અનાજની જાહેરાત
અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’, 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે રૂ. 1278 કરોડનું બજેટ ફાળવાયું
ગુજરાતનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર, અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવાશે
ચીનના રોબોટને ‘મેક ઈન ઈન્ડિયા’ બતાવતા હોબાળો, AI સમિટમાંથી ગલગોટિયા યુનિવર્સિટીની હકાલપટ્ટી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
આંતરરાષ્ટ્રીય

USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?