આશ્રમ વેબ સિરીઝમાં જોવા મળેલ ઈશા ગુપ્તા અત્યારે પોતાના બોયફ્રેન્ડ જોડે વેકેશન માણી રહી છે ત્યારે તેણે તેના બોલ્ડ ફોટા સોશીયલ મીડિયામાં શેર કર્યા છે.
- Advertisement -
બોલિવૂડની સુપરબોલ્ડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા આ દિવસોમાં પોતાના બોયફ્રેન્ડ માનુંઅલ કેમ્પોસ ગુઆલ્લર સાથે લાસ વેગાસમાં છે. જ્યાં એક્ટ્રેસ હોલિડે એન્જોય કરી રહી છે. ત્યાંથી હવે આ એક્ટ્રેસે પોતાના બોયફ્રેન્ડ સાથે રોમાન્સ કરતી વખતે સોશિયલ મીડિયા પર એવા પ્રાઇવેટ ફોટોઝ શૅર કર્યા છે કે હવે તે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. જુઓ ઇશા અને માનુંઅલના વેકેશનના પ્રાઈવેટ રોમેન્ટિક ફોટા.
જુઓ ઈશાના બોલ્ડ ફોટાઓ
પોતાના બોલ્ડ અંદાજથી લોકોના દિલોમાં આગ લગાવી દેનારી ઈશા ગુપ્તાએ લાસ વેગાસથી દરિયા કિનારેથી અનેક તસવીરો શેર કરી છે. આવામાં એક્ટ્રેસ એક ફોટોમાં બ્લેક બિકિની પહેરેલી જોવા મળી રહી છે.
- Advertisement -
https://www.instagram.com/p/CfTAKpwr44t/
ઈશાએ આ હોલિડેની બીજી ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે પોતાના બોયફ્રેન્ડ અને વિદેશી મિત્રો સાથે એન્જોય કરતી જોવા મળી રહી છે.
જુઓ ઈશાના બોયફ્રેન્ડ માનુંઅલનો આ ફોટો. તેમાં તે સમુદ્રને જોતો અને સૂર્યાસ્તની મજા માણતો જોવા મળે છે.
મિત્રો અને બોયફ્રેન્ડ સાથે ઇશાની આ તસવીર જુઓ. તેમાં ઇશા ગુપ્તા બ્લેક કલરની આકર્ષક ડીપનેક વનપીસ પહેરેલી જોવા મળી રહી છે.
આ તસવીરમાં ઈશા ગુપ્તા અને તેનો બોયફ્રેન્ડ એકબીજાનો હાથ પકડીને બેઠા છે.