By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે યુએસ નાગરિકતા મેળવવા માટે $5 મિલિયનના ‘ગોલ્ડ કાર્ડ’ માટે વેબસાઇટ લોન્ચ કરી
    4 hours ago
    દક્ષિણ આફ્રિકામાં પૂરમાં ઓછામાં ઓછા 49 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા
    5 hours ago
    મે મહિનામાં ગ્રીનલેન્ડનો બરફ સરેરાશ કરતા 17 ગણો ઝડપથી પીગળ્યો
    5 hours ago
    તાઇવાનમાં ફરી 5.9 ની તીવ્રતાનો ભૂકંપ, દેશભરમાં અનુભવાયા આંચકા
    6 hours ago
    એલોન મસ્કે X પર લખેલી પોસ્ટ અંગે ટ્રમ્પ પાસે માફી માગી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બાંગ્લાદેશ: રવિન્દ્રનાથ ટાગોરના પૂર્વજોના ઘર પર ટોળાએ તોડફોડ કરી
    3 hours ago
    ભારતમાં મતદાર યાદી તૈયાર કરવી એ વિશ્વની સૌથી મુશ્કેલ કાર્ય : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર
    4 hours ago
    કર્ણાટક બેંગલુરુમાં ભાગદોડ માટે BCCI અને RCB જ દોષી: કર્ણાટક સરકારનું અદાલતમાં નિવેદન
    5 hours ago
    મે મહિનામાં ગ્રીનલેન્ડનો બરફ સરેરાશ કરતા 17 ગણો ઝડપથી પીગળ્યો
    5 hours ago
    વધુ બાળકો બદલ દંપતિઓને રોકડ પુરસ્કાર આપવાની આંધ્ર પ્રદેશ સરકારની યોજના
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    3 hours ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    4 hours ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    3 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    3 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    3 hours ago
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    5 hours ago
    વિશ્વના સૌથી લોકપ્રિય ટિકટોક સ્ટારને અમેરિકા છોડવું પડ્યું
    1 day ago
    ’ધ કપિલ શર્મા શો’માં નવજોતસિંહ સિધુની 6 વર્ષ બાદ ફરી વાપસી
    2 days ago
    અક્ષયની ફિલ્મ ‘હાઉસફૂલ 5’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 day ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    2 days ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    6 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઓડિશામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો: બે બસો વચ્ચે ટક્કર થતા 10ના મોત, 8 ઘાયલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ઓડિશામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો: બે બસો વચ્ચે ટક્કર થતા 10ના મોત, 8 ઘાયલ
રાષ્ટ્રીય

ઓડિશામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો: બે બસો વચ્ચે ટક્કર થતા 10ના મોત, 8 ઘાયલ

Khaskhabar Editor
Last updated: 2023/06/26 at 10:30 AM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

– મુખ્યમંત્રી નવીન પટનાયકે દુ: ખ વ્યક્ત કર્યુ

ઓડિશાના ગંજમ જિલ્લામાં બે બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને 8 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને બેરહામપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

- Advertisement -

ઓડિશામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ગઈકાલે રાત્રે સર્જાયેલા બે બસ વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મૃત્યુ થયા છે અને 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

બે બસ વચ્ચે ધડાકાભેર ટક્કર
મળતી માહિતી અનુસાર, રાયગડાથી ભુવનેશ્વર જઈ રહેલી જાનૈયાઓથી ભરેલી બસ ગઈકાલે રાત્રે દિગપહાંડીના ખેમુંડી કોલેજની પાસે એક સરકારી બસની સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળેટાળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ અને ફાયર વિભાગની ટીમ અકસ્માત સ્થળે દોડી આવી હતી.

Odisha | 10 people died and 8 injured in a bus accident in Ganjam district, last night. Injured admitted in MKCG Medical College, Berhampur: Special Relief Commissioner, Odisha

- Advertisement -

— ANI (@ANI) June 26, 2023

ઈજાગ્રસ્તોને ખસેડાયા MKCG હોસ્પિટલમાં
પોલીસ અને ફાયરની ટીમ દ્વારા સ્થાનિકોની મદદથી બસમાં સવાર ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા. જે બાદ તેઓને સારવાર અર્થે તાત્કાલિક બરહામપુર MKCG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં 10 લોકોના કરૂણ મોત નીપજ્યાં છે. જ્યારે 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Odisha | 10 people died and 8 injured in a bus accident in Ganjam district, on Sunday late night. Injured were immediately rushed to the MKCG Medical College in Berhampur for treatment.

"Two buses collided in which 10 people died. The injured were immediately admitted to MKCG… pic.twitter.com/OE3G3BhMFl

— ANI (@ANI) June 26, 2023

દુર્ઘટના પર CM નવીન પટનાયકે વ્યક્ત કર્યું દુઃખ
ન્યૂઝ એજન્સીએ ગંજમ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ દિવ્યા પરિદાને ટાંકીને જણાવ્યું હતું કે ‘બે બસની ટક્કરમાં 10 લોકોના મોત થયા હતા. 8 ઘાયલોને તાત્કાલિક MKCG મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. મામલાની તપાસ ચાલી રહી છે. અમે ઘાયલોને તમામ શક્ય મદદ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’ આ ગમખ્વાર અકસ્માત પર ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારને ત્રણ-ત્રણ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

You Might Also Like

બાંગ્લાદેશ: રવિન્દ્રનાથ ટાગોરના પૂર્વજોના ઘર પર ટોળાએ તોડફોડ કરી

ભારતમાં મતદાર યાદી તૈયાર કરવી એ વિશ્વની સૌથી મુશ્કેલ કાર્ય : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર

કર્ણાટક બેંગલુરુમાં ભાગદોડ માટે BCCI અને RCB જ દોષી: કર્ણાટક સરકારનું અદાલતમાં નિવેદન

મે મહિનામાં ગ્રીનલેન્ડનો બરફ સરેરાશ કરતા 17 ગણો ઝડપથી પીગળ્યો

વધુ બાળકો બદલ દંપતિઓને રોકડ પુરસ્કાર આપવાની આંધ્ર પ્રદેશ સરકારની યોજના

TAGGED: accident, bus, death, navinpatnayak, odisha, people
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં મેઘરાજાની વધામણી: 94 તાલુકામાં 3 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો
Next Article શેર માર્કેટની સામાન્ય ઉછાળા સાથે કારોબારની શરૂઆત: સેન્સેક્સ 63,000ને પાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદ

જાણો અમદાવાદમાં ઍર ઇન્ડિયા પ્લેન ક્રેશ કેવી રીતે થયું ?

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
અમદાવાદ પ્લેન ક્રેશન દુર્ધટના: બ્લેક બોક્સથી સાચું કારણ જાણી શકાશે
અમદાવાદમાં વિમાન દુર્ઘટના: એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પહેલા પાઇલટે સંકેત આપ્યા હતા
અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ: 242 મુસાફરોમાંથી 100ના મોતની આશંકા
રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

બાંગ્લાદેશ: રવિન્દ્રનાથ ટાગોરના પૂર્વજોના ઘર પર ટોળાએ તોડફોડ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

ભારતમાં મતદાર યાદી તૈયાર કરવી એ વિશ્વની સૌથી મુશ્કેલ કાર્ય : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

કર્ણાટક બેંગલુરુમાં ભાગદોડ માટે BCCI અને RCB જ દોષી: કર્ણાટક સરકારનું અદાલતમાં નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?