By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી
    5 hours ago
    દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
    6 hours ago
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    2 days ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    2 days ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
    3 hours ago
    ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
    3 hours ago
    રિલાયન્સ અમેરિકામાં વિશ્ર્વની સૌથી સ્વચ્છ રિફાઇનરી સ્થાપશે
    3 hours ago
    યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસ બાદ હવે દવાઓ પર સંકટ, ભારતનું ટેન્શન વધ્યું, અધિકારી શું કહે છે?
    6 hours ago
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    6 hours ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    6 hours ago
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    2 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    2 days ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 day ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    4 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    5 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    6 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 27 જૂનથી 3 જુલાઇ સુધીનું રાશિફળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > 27 જૂનથી 3 જુલાઇ સુધીનું રાશિફળ
ASTROLOGER

27 જૂનથી 3 જુલાઇ સુધીનું રાશિફળ

Khaskhabar Editor
Last updated: 2022/06/27 at 4:40 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

મેષ (અ, લ, ઇ)
સપ્તાહ દરમિયાન, લાંબુ વિચારવા કે કોઈ સારી કે ખરાબ નિર્ણય લેવાનો સમય હોય નહીં. આપમેળે યોગ્ય મંઝિલ આવી જશે. તમારામાં ખીલેલાં આ નવાં પાસાંને કારણે તમારી પ્રતિબદ્ધતા, આત્મવિશ્વાસ અને જવાબદારીઓમાં વધારો થાય. તમારી કાર્યપ્રણાલીમાં વધુ સારા ફેરફારો થાય. તમારામાં દયાભાવ અને માણસાઈના ગુણો વિકસે અને તેની અસર તમારાં કાર્યો ઉપર પડે. પોતાની પ્રગતિ થતી જોઈ શકાય. માત પિતા થી લાભ મળી શકે. જરૂરી પૈસા મળવાની શક્યતા છે.

વૃષભ (બ,વ,ઉ)
જ્ઞાનને પ્રગટ કરતાં કાર્યો કે શોખ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરશો. તમારીમાં ઊર્જા અને આત્મવિશ્વાસના પ્રમાણમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. લોકો સાથેના સંપર્કો, સુમેળ અને સંવાદ એ ત્રણ બાબતો તમારા માટે ખાસ અગત્યની રહેશે. તમારા સંપર્કો તમારા માટે નવી તકો ઊભી કરનારા નીવડે. તમે સફળતા મેળવીને જ રહેશો. નેગેટિવિટીથી ભરેલા લોકો આસપાસ ઊભા રહી ગયાં છે, જેને લીધે તમે ભય, ચિંતા, બેચેની અને ખૂબ જ નેગેટિવ વિચારથી ઘેરાઈ ગયા છો. આવું ક્યાં સુધી ચાલશે.

- Advertisement -

મિથુન (ક, છ, ઘ)
વિખવાદ ઊભો નથાય, તે માટે તકેદારી રાખવી જરૂરી છે. બિનજરૂરી તર્ક ન લડાવવાની સલાહ છે. ચાલુ નાણાંકીય કામ ચાલવા દેવા. આપના માટે વ્યક્તિગત બાબતો મહત્ત્વની બની રહેશે. બુધવારે આપ પૂર્ણતાનો અનુભવ કરશો. ખોટા વિચારો અને વાતો પર ધ્યાન આપવું નહીં. સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે આપ સારું કામ કરી શકશો. જો આપ એકલા વેપાર કરતા હશો તો સારી સફળતા મેળવી શકો છો. બાકી બધા સાથે મળીને કામ કરવું.

કર્ક (ડ, હ)
ધ્યાન રાખો કે કોઇપણ કામને કરતાં પહેલાં તેના સારાં ખરાબ સ્તર અંગે વિચાર કરવો જરૂરી છે. તમારી પોતીકી નાનકડી દુનિયાનું નિર્માણ કરવામાં તમને સફળતા મળે. પરિવાર અને કાર્યસ્થળ વચ્ચે સંવાદિતા જળવાઈ રહે. પર્યાવરણ અંગે તમે ઘણી નિસ્બત ધરાવો છો. તમારા ગાઢ મિત્રો અને સંબંધીઓની મદદ માટે તમે હંમેશાં તત્પર રહેશો. નાણાકીય આવકમાં પણ ભાગ્ય તમારી સાથે રહેશે. આ સમયગાળા દરમિયાનમાં રોકાણો લાભદાયી નીવડે. રોકાણ સ્થાવર મિલકત પર કરવામાં વધુ લાભ થાય.

સિંહ (મ, ટ)
મહત્ત્વપૂર્ણ કામ પણ સંપન્ન થઇ શકે છે. મોટાભાગનો સમય ધાર્મિક અને અધ્યાત્મિક સંસ્થાઓમાં પસાર થશે.તમે વધુ માયાળુ બનો. આ સમયગાળામાં નોકરી કે વ્યવસાયમાંથી સંતોષકારક સફળતાનો સમયગાળો છે. તમારો દૃષ્ટિકોણ, ભવિષ્ય અંગેના વિચારો અને બુલંદ આત્મવિશ્વાસ એ તમારાં જમા પાસાં રહેશે અને તેને તમે કાર્યાન્વિત કરીને સફળતા હાંસલ કરશો. કામ અને કામના આયોજનમાં તમારું ડહાપણ ઝળકશે. તમે તમારી પાસે પ્રાપ્ત છે તેવાં સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરશો. આવક કરતાં ખર્ચ વધી ન જાય તે જોતાં રહેવું જોઈએ.

- Advertisement -

કન્યા (પ, ઠ, ણ)
કોઈ નવો આર્થિક ફાયદો થશે. દેખાડાને કારણે ખોટા ખર્ચ અને સંબંધી સાથે મનમુટાવ થઈ શકે તેમ છે માટે સાવધાન રહેવું. કોઈ કામ ન થવાથી તમને નિરાશાઓ ઘેરી વળે. આ દુ:ખદાયક ઘટનામાંથી બહાર આવી તમે પ્રવાસનું આયોજન કરશો, તો શાંતિ મલશે. આ તબક્કે નિરાશાવાદી વલણથી દૂર રહેવું. નકારાત્મક વિચારો પાછળ ઊર્જા ન વપરાય તેની કાળજી લેવી. ગંભીર નાણાકીય અને કૌટુંબિક જવાબદારીઓના બોજને પહોંચી વળવા આવક્ના નવા સ્રોત માટે સક્રિય વિચારણા હાથ ધરશો. તમે નવા પડકારોને પહોંચી વળશે. ગુરુવારે જુની ઉધરાણી મળી શકે છે.

તુલા (ર, ત)
આ સપ્તાહમાં, એ વાતનું પણ ધ્યાન રાખો કે કોઇપણ કામને કરતાં પહેલાં તેના સારાં ખરાબ સ્તર અંગે વિચાર કરવો જરૂરી છે, ઉતાવળમાં કોઇ નિર્ણય ન લો. પહેલાં કાર્યોને લગતી યોજનાઓની રૂપરેખા બનાવી લો. નજીકના સંબંધી સાથે મનમુટાવ થવાથી સંબંધમાં કડવાશ આવી શકે છે, માટે શાંતિથી કામ લેવું. કોઇપણ સમસ્યાને શાંતિથી ઉકેલો. આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા દ્વારા સ્થિતિને વધારે સારી જાળવી રાખવાની કોશિશ કરશો અને સફળતા પણ પ્રાપ્ત કરશો.

વૃશ્ર્ચિક (ન, ય)
ઉતાવળ ભર્યો સ્વભાવ તમારા માટે જ પરેશાનીનું કારણ બનશે. એટલે પોતાની ઉપર નિયંત્રણ રાખો. કોઈ બાબતે નિર્ણય લેતા પહેલાં તેનું તટસ્થ રીતે મૂલ્યાંકન કરવાનો સમય આવી ગયો છે. અત્યારે તમારા માટે કામ અને પ્રેમ બંને બાબતે સમજદારી અને ટીમવર્ક કેળવવાની શુભ તક છે. તમે પ્રેમમાં મહત્ત્વનો મૂકામ પાર કર્યો હોવાથી તમારા સ્વભાવમાં પરિવર્તન આવે, તમને પ્રેમી પાત્રની વધુ નિકટતા પ્રાપ્ત થાય.

ધનુ (ભ, ધ, ઢ, ફ)
થોડા સમયથી જે કામમાં ’ મુશ્કેલીઓ આવી રહી હતી, તે ખૂબ જ સહજ રીતે પાર પાડવા લાગશે. તમે વિચલિત થયા વગર તમારા પદ, પ્રતિષ્ઠાને અનુરૂપ રહીને એ સમસ્યાઓ સામે લડવા તમારી સમગ્ર શક્તિ એકત્રિત કરશો. અહીં વધુ પડતા આત્મવિશ્વાસમાં ન રહેવાની સલાહ છે. આ સમયગાળો શાંતિ અને આરામ માટેનો રહેશે. પરિવાર અને પારિવારિક બાબતોમાં વ્યસ્ત રહેશો, તમને સહકાર, આરામ અને આનંદ મળી રહે તેવા સંજોગોનું સ્વયં નિર્માણ થતું રહે.

મકર (ખ, જ)
સહુને પોતીકું લાગે તેવું કામ હાથમાં લેશો તો બધી જ ઘટનાઓ તમારી ફેવરમાં બનશે. કામના સ્થળે તમારી કાર્યક્ષમતામાં વધારો થાય અને તેને કારણે તમને આત્મસંતોષ મળે. લોકો સાથેનું તમારું બંધન વધુ મજબૂત થાય. તમે ઘણાં સામાજિક કાર્યો હાથ ધરશો. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં ઘણો વધારો થાય. આ સમયગાળો અતિ વ્યસ્ત બની રહેશે. અત્યારે પૈસાને લગતી બાબતો તમારી પ્રાથમિક સૂચિમાં રહેશે. તમે નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળશો.

કુંભ (ગ, શ, સ)
આધ્યાત્મિક કાર્યમાં સમય પસાર થતો જણાય. માંગલિક પ્રસંગો માટે પગરણ મંડાય, વ્યવહારિક સફળતા મળતી જણાય, રવિવારે મધ્યાહન બાદ કોઈ સારા સમાચાર મળી શકે છે. આર્થિક રોકાણમાં વડીલ વર્ગની સલાહ મહત્વપૂર્ણ બની રહે, કાર્યક્ષેત્રમાં નવી તકોનું નિર્માણ સંભવ તેમજ લુપ્ત થયેલા સંબંધ તાજા થતા જણાય. વ્યવસાયમાં ધારેલો નફો મેળવી શકશો, કારણ વગરની ચિંતા ન કરવી, સ્વાસ્થ્યમાં સામાન્ય બદલાવ ની અનુભૂતિ થવા સંભવ છે.

મીન (દ, ચ, ઝ, થ)
ઘરની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં તમારો સમય પસાર થશે. તમે જોઈ શકાય તેવો વિકાસ સાધશો. આનંદમાં અભિવૃદ્ધિ અને પરિવાર સાથેનું બંધન વધુ મજબૂત થાય. તમે પરિવારને આગળ લઈજવા માટે જરૂરી દરેક બાબતે લાગણીભરી નિસ્બત દાખવો છો, તેની અસર રૂપે તમને બધી દિશાઓમાંથી સહકાર મળી રહેશે. આ સમયગાળામાં ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ ગમનના પણ યોગો રહેલા છે. નવા વ્યાવસાયિક જોડાણની શક્યતાઓ રહેલી છે. નવા સાહસ માટે લોન મળે અને ભવિષ્યના ફાયદાઓ માટેનો પાયો વધુ મજબૂત થાય.

You Might Also Like

ગુરુ વક્રી ચાલ છોડી માર્ગી થતાં બે દિવસ બાદ જાણો કઈ રાશિના જાતકોના જીવનમાં આવશે ગુડ ન્યુઝ !

બુધનું શતભિષા નક્ષત્રમાં પરિવર્તન થતા જાણો કઈ રાશિઓના જાતકોએ સાવધાન રહેવાની સલાહ, જાણો ઉપાય

9 દિવસ બાદ શુક્રાદિત્ય રાજયોગ બનતા જાણો કઈ રાશિના જાતકોને મળશે સુવર્ણ તક

મહાલક્ષ્મી રાજયોગ થતા જાણો કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે તેમજ મંગલ-ચંદ્રની યુતિ કરાવશે ધનવર્ષા!

40 દિવસ સુધી મંગળ અને રાહુએ અંગારક યોગ બનાવતા નોકરી-રોકાણ અને યાત્રામાં રાખવી પડશે ખાસ કાળજી

TAGGED: HOROSCOPE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ સિવિલમાં લિફ્ટ બંધ: દર્દીઓ હેરાન-પરેશાન
Next Article અગ્નિપથ યોજનાને લઈ વિરોધ વચ્ચે 3000 જગ્યા માટે 60 હજાર અરજીઓ આવી !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબી: રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે પદભાર સંભાળ્યા બાદ લીધી પ્રથમ મુલાકાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
2029 સુધીમાં ગુજરાત બનશે ‘રેલવે ફાટકમુક્ત રાજ્ય’: 367માંથી 130 ફાટક પર બ્રિજનું કામ પૂર્ણ
ગુજરાત વાયર ફ્રી સિટી મિશન: 66 KV, 11 KV અને LT લાઈનોને તબક્કાવાર અંડરગ્રાઉન્ડ કેબલમાં પરિવર્તિત કરાશે
મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
ઝાફર’સ ટીના 22માં આઉટલેટનો ભક્તિનગર વિસ્તારમાં ભવ્ય પ્રારંભ
કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલે શેકાતા વાહનચાલકો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

ગુરુ વક્રી ચાલ છોડી માર્ગી થતાં બે દિવસ બાદ જાણો કઈ રાશિના જાતકોના જીવનમાં આવશે ગુડ ન્યુઝ !

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ASTROLOGER

બુધનું શતભિષા નક્ષત્રમાં પરિવર્તન થતા જાણો કઈ રાશિઓના જાતકોએ સાવધાન રહેવાની સલાહ, જાણો ઉપાય

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ASTROLOGER

9 દિવસ બાદ શુક્રાદિત્ય રાજયોગ બનતા જાણો કઈ રાશિના જાતકોને મળશે સુવર્ણ તક

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?