By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધ શરૂ
    14 hours ago
    અફઘાનિસ્તાને પણ ઈસ્લામબાદ સુધી હવાઈ હુમલા કર્યા, પાકિસ્તાનના 4 સૈન્ય બેઝ લીધા નિશાને
    14 hours ago
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    2 days ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    2 days ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    14 hours ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    14 hours ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    14 hours ago
    1 એપ્રિલથી પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગ ફરજિયાત
    14 hours ago
    બાળકો દ્વારા આત્મહત્યા કે તેમને નુકસાન કરતાં શબ્દો સર્ચ કરતાં જ મેટા માતા-પિતાને એલર્ટ કરશે
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    16 hours ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    2 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    3 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    5 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 6 થી 12 ડિસેમ્બર સુધીનું રાશિફળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > 6 થી 12 ડિસેમ્બર સુધીનું રાશિફળ
ASTROLOGER

6 થી 12 ડિસેમ્બર સુધીનું રાશિફળ

Khaskhabar Editor
Last updated: 2021/12/06 at 1:42 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ:

સૂર્ય વૃશ્ર્ચિક રાશિમાં, મંગળ વૃશ્ચિક રાશિમાં, બુધ વૃશ્ર્ચિક / ધનુ રાશિમાં, ગુરુ કુંભ રાશિમાં, શુક્ર ધનુ/ મકર રાશિમાં, શનિ મકર રાશિમાં , રાહુ વૃષભ રાશિમાં અને ચંદ્ર ધનુથી મીન રાશિ સુધી પરિભ્રમણ કરે છે. ઉપરોક્ત ગ્રહોના પરિભ્રમણનો સાપ્તાહિક રાશિભવિષ્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

મેષ (અ, લ, ઇ)
વ્યવહાર કુશળતાથી ધારેલું પરિણામ મેળવાય સાથે કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય, આનંદ તથા મનોરંજનમાં દિવસો પસાર થતાં જણાય. સ્નેહીજનો સાથે યાત્રા કે પ્રવાસ સંભવ બને મિત્રો સાથે ગેરસમજ ના થાય તેની તકેદારી રાખવી, મનનાં મનોરથો સફળ થતા જણાય. મુશ્કેલીના સંજોગોમાંથી બહાર નીકળી શકશો. સાથે ગૃહજીવનની પરિસ્થિતિ મધુર જણાય, ધાર્મિક અને સામાજિક પ્રસંગોનું આયોજન સંભવ બને.સોમવારે શેરબજારમાં રોકાણ ફાયદો કરે. બુધવારે તબિયત સાચવવી. ગુરુવારે શાંતિથી કામ કરવું.

- Advertisement -

વૃષભ (બ,વ,ઉ)
આ સપ્તાહ દરમિયાન તમારી અગત્યની યોજનાઓનો અમલ થતો જણાય તથા કાર્યક્ષેત્રમાં પદોન્નતિની શક્યતા, માનસિક ચિંતા હળવી બની શકે. નોકરીમાં, કોઈ પ્રશ્નના લીધે ચિંતા થાય. ધંધામાં આર્થિક સમસ્યાનો હલ જોવા મળે, સામાજિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ. નવા આયોજન પર કાર્ય આગળ વધે તથા પારિવારિક સમય આનંદમય રીતે પસાર થાય, આવકની ચિંતા જણાય. મંગળવારે કૌટુંબિક સંબંધો કામ આવે. ગુરુવારે આર્થિક રોકાણ સમજીને કરવું. શુક્રવારે સિનિયર સિટીઝન માટે તબિયત સાચવવી.

મિથુન (ક, છ, ઘ)
પારિવારિક પ્રશ્ર્નોમાં જીવ મોટો રાખવો. તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ જણાય છે. નાણાકીય ભીડ દૂર થાય. ભાગ્યનો સાથ મળે પરંતુ ધીરજનાં ફળ મીઠાં એ ધ્યાનમાં રાખીને આગળ વધવું હિતાવહ છે. વેપાર ધંધામાં પ્રગતિ જણાય. પારિવારિક ટેકાના કારણે, મહત્ત્વના કાર્યમાં પ્રગતિ જણાય, નાણાકીય પ્રશ્નો ઉકેલાય, પ્રવાસનું મધુર ફળ ચાખવા મળે. શનિવારે શાંતિ રાખવી જોઈએ. રવિવાર આનંદમાં પસાર થાય. મંગળવારે બાળકોને લગતા પ્રશ્ર્નો અંગે ચર્ચા વિચારણા થાય.

કર્ક (ડ, હ)
પરિસ્થિતિના કારણે સામાન્ય બેચેની જણાય પરંતુ, ધંધામાં નવા કરાર સંભવ, જૂના રોકાણથી ફાયદો જણાય. નોકરીમાં પ્રતિસ્પર્ધાથી દૂર રહેવું હિતાવહ છે. લાંબી મુસાફરી ટાળવી, આર્થિક પ્રશ્નોનું સમાધાન જણાય. પારિવારિક ગંભીર પ્રશ્નોમાં હાશ અનુભવાય. પરંતુ આર્થિકક્ષેત્રે વિચારીને પગલું ભરવું, દિવસો ધીરજાથી પસાર કરવા હિતાવહ છે. રવિવારે સમય આનંદમય પસાર થાય. મંગળવારે વાહન સંભાળીને ચલાવવું. ગુરુવારે આર્થિક વિકાસ માટે સમજુતી થાય.

- Advertisement -

સિંહ (મ, ટ)
તમારા કાર્યો આગળ વધે, પરંતુ સામાજિક વિવાદથી અંતર જાળવવું હિતાવહ રહે, આર્થિક વ્યય અને બિનજરૂરી ખર્ચ ટાળવો હિતાવહ રહે. તમારી સમસ્યાઓનો ઉકેલ આવતો જણાય. નોકરીના કાર્યક્ષેત્રમાં અધિકારીઓ આપના પર મહેરબાન રહેશે, પરીવાર માટે નવા નિર્ણયો લઈ શકાય. મહત્ત્વના નિર્ણયમાં ઉતાવળ ન કરવી. તમારી આર્થિક મહત્ત્વાકાંક્ષા સફળ થતી જણાય, ધંધાના કાર્યક્ષેત્રમાં પણ સંવાદિતા જણાય છે. સોમવારે નવું ઘર કે મકાનના કામ ટાળવા. બુધવારે શેર સટ્ટાના કામમાં ફાયદો થાય. શનિવાર લાભદાયી નીવડે.

કન્યા (પ, ઠ, ણ)
મનમાં ઉત્સાહ જણાય તેમ જ નોકરીના ક્ષેત્રના પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, ધર્મકાર્ય અર્થે નાણાં ખર્ચાય જે લાભદાયી નીવડે. તમારા આર્થિક પ્રશ્ર્નો ગૂંચવાતા જણાય છે. જે કુળદેવીની કૃપાથી હળવા થશે. માંગલિક કાર્યો આગળ વધે, મોસાળ પક્ષથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ. તમારી સામાજિક જવાબદારીમાં વધારો જણાય છે. મુસાફરી સંભવ બને, જમીન કે મકાનનાં પ્રશ્નોનું નિરાકરણ થતું જોવા મળે. શનિવારે આર્થિક વિકાસની વાત લાભદાયી નીવડે.

તુલા (ર, ત)
મનમાં ધારેલું કામ પાર પડતું જણાય પરિવાર કે જમીન સંબંધી જૂના વાદ-વિવાદ સમાપ્ત થતા જણાય, નોકરીમાં બઢતી બદલી સંભવ બને. ધંધાના કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ સંભવ છે. અટકાયેલાં કાર્યો પૂર્ણ થતા જણાય, અંગત સંબંધોમાં નવો વળાંક આવી શકે છે . અશાંતિના વાદળ વિખરતા જણાય. પરિવારમાં અણબનાવ ટાળવો, પ્રવાસ અથવા પર્યટનનું આયોજન સંભવ બને. રવિવારે શાંતિ જણાય. મંગળવારે આર્થિક લાભ. ગુરુવારે સંતાન ના અભ્યાસ માટે ધ્યાન આપવાની જરૂર છે.

વૃશ્ર્ચિક (ન, ય)
કૌટુંબિક કે અંગત સંબંધોમાં મધુરતા જળવાઈ રહે તેમ જ નવસર્જનના વિચારો આવે, પારિવારિક શાંતિ જળવાઈ રહેશે. સામાજિક જવાબદારીમાં વધારો જણાય. આર્થિક વ્યવહાર સાચવીને કરવો, પ્રવાસમાં વિઘ્નો બાદ સફળતા જણાય. ઊજળું એટલું દૂધ નહિ તે બાબત ધ્યાનમાં રાખી ચાલવું. રચનાત્મક પ્રવૃત્તિમાં વધારો જણાય, આર્થિક રોકાણ લાભદાયી જણાય. મંગળવારે મિત્રો દ્વારા મદદ મલે. બુધવારે આર્થિક સમસ્યાનો ઉકેલ નિકળે. શુક્રવાર શાંતિ અને સહકાર સાથે પસાર કરવો.

ધનુ (ભ, ધ, ઢ, ફ)
આર્થિક અવરોધો દૂર થાય. પરંતુ મહત્ત્વના કાર્યમાં ધીરજથી કામ લેવાની જરૂર છે , નવી તકને ઝડપવામાં વિલંબ ના કરવો. વિચારેલા કાર્ય પૂર્ણ થતાં જણાય. પરંતુ નવું સાહસ વિચારીને કરવું હિતાવહ રહે, લાંબા સમયની પડતર સમસ્યાનો ઉકેલ આવતો જણાય. પારિવારિક વિવાદનું નિરાકરણ આવતું જણાય. પરંતુ આર્થિક પ્રશ્ર્નોમાં કસોટી થતી જણાય. તમારા વિચારો સકારાત્મક રાખવા હિતાવહ રહે. બુધવારે કૌટુંબિક મિલકત અંગે સહકાર મળી રહે. શુક્રવારે નવું રોકાણ ન કરવું.

મકર (ખ, જ)
નવા આર્થિક રોકાણમાં સાચવવું, ધંધાના નવસર્જનના વિચાર આવે જે લાંબા ગાળે ઉપયોગી સાબિત થાય. સામાજિક કોઈ જવાબદારી માથે લેતા પહેલાં વિચાર કરવો હિતાવહ છે. તમારી આવક-જાવકનું પલ્લું જળવાઈ રહે. સાથે સાથે પારિવારિક શાંતિ પણ જળવાઈ રહેશે. તમારી વ્યવહારકુશળતાથી ધારેલું પરિણામ મેળવી શકાય. નવી ભાગીદારીમાં સાચવવું, આર્થિક રીતે, જૂના રોકાણથી ફાયદો જણાય છે. રવિવારે જૂના મિત્રો સાથે સમય પસાર થાય. મંગળવારે આર્થિક રોકાણ લાભદાયી બની રહે. બુધવારે ઉઘરાણી માટે સમજાવી કામ લેવું.

કુંભ (ગ, શ, સ)
તમને અમુક કાર્યોમાં વ્યર્થ કોશિશ જણાય, પરંતુ પારિવારિક પ્રશ્ર્નોમાં સાનુકૂળતા જણાય છે. માત પિતા કે વડીલો સાથે મનદુ:ખ ટાળવું. તમારી પ્રગતિ માટે ક્રોધને દૂર રાખવો હિતવાહ છે. આ જ રીતે નવી તકને ઝડપવામાં વિલંબ ના કરવો. કૌટુંબિક માંગલિક પ્રસંગનુ કામ આગળ વધે. આર્થિક બાબતોમાં નવીન તક આવતી જણાય છે, નોકરી ધંધાના કાર્યક્ષેત્રમાં સાથ સહકાર મળી રહે, તમારી લાગણીઓ પર કાબૂ રાખવો જોઈએ. શનિવારે શાંતિ રાખવી. મંગળવારે વડિલની સલાહ ઉપયોગી સાબિત થાય. ગુરુવારે ઉતાવળમાં નિર્ણય ન લેવો.

મીન (દ, ચ, ઝ, થ)
અગત્યની આર્થિક યોજનાઓનો અમલ થતો જણાય, પરંતુ ગેરસમજ ના થાય તેની તકેદારી રાખવી, તમારા મનના મનોરથો સફળ થતા જણાય. માંગલિક કાર્યોમાં ગણેશ મંડાય તેની સાથે જ કોઈ નવા સારા નિર્ણયો લઈ શકાય, તમારા સ્થાવર મિલકતના પ્રશ્ર્નોનું નિરાકરણ જણાય છે. પરિવારના કે સામાજિક કાર્યોમાં બરકત જણાય છે તે સાથે ચિંતાનાં વાદળ હટતાં જણાય, સપ્તાહ આનંદમય રીતે પસાર થાય. સોમવારે આવકનાં સ્રોતમાં સુધારો જોવા મળે. બુધવારે મિત્રોથી લાભ. શુક્રવારે સ્થાવર મિલકત માટે નિર્ણાયક સમય.

You Might Also Like

40 દિવસ સુધી મંગળ અને રાહુએ અંગારક યોગ બનાવતા નોકરી-રોકાણ અને યાત્રામાં રાખવી પડશે ખાસ કાળજી

શનિવારે આકાશમાં સર્જાશે અદભૂત્ ‘પ્લેનેટ પરેડ’, એકસાથે 6 ગ્રહો નિહાળવાની સુવર્ણ તક

3 દિવસ પછીથી બુધની ઉલટી છાલ થતા જાણો કઈ રાશિઓના જાતકોના ભાગ્યમાં ઉથલપાથલ મચાવશે

100 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ: હોળી અને ધૂળેટી વચ્ચે પડતર દિવસ

મંગળનું કુંભ રાશિમાં ગોચર થતાં જ 5 દિવસ બાદ 4 રાશિના જાતકોને થશે ધન લાભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મલાઈકાએ અર્જુન સાથે માલદીવમાં પૂલની અંદર કર્યુ વર્કઆઉટ, ફેન્સે તેમને ટ્રોલ કર્યા
Next Article ભારતનો ‘વિરાટ’ વિજય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ
સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર
અમરેલી: જખઈનો મોટો દરોડો, ભચાદર પાસે ઘઉંની આડમાં લઈ જવાતો રૂ.46.88 લાખનો દારૂ ઝડપાયો
1233 વાલીના સરવેમાં ખુલાસો: 80% વાલી દિવસભર સંતાનની પરીક્ષાના વિચારો કરે છે!
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પ્રવીણાબેન રંગાણીના હસ્તે પ્રાકૃતિક ખેતી સ્ટોલનું ઉદ્ઘાટન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

40 દિવસ સુધી મંગળ અને રાહુએ અંગારક યોગ બનાવતા નોકરી-રોકાણ અને યાત્રામાં રાખવી પડશે ખાસ કાળજી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ASTROLOGER

શનિવારે આકાશમાં સર્જાશે અદભૂત્ ‘પ્લેનેટ પરેડ’, એકસાથે 6 ગ્રહો નિહાળવાની સુવર્ણ તક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ASTROLOGER

3 દિવસ પછીથી બુધની ઉલટી છાલ થતા જાણો કઈ રાશિઓના જાતકોના ભાગ્યમાં ઉથલપાથલ મચાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?