By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધ શરૂ
    8 hours ago
    અફઘાનિસ્તાને પણ ઈસ્લામબાદ સુધી હવાઈ હુમલા કર્યા, પાકિસ્તાનના 4 સૈન્ય બેઝ લીધા નિશાને
    8 hours ago
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    1 day ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    1 day ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    7 hours ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    7 hours ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    7 hours ago
    1 એપ્રિલથી પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગ ફરજિયાત
    7 hours ago
    બાળકો દ્વારા આત્મહત્યા કે તેમને નુકસાન કરતાં શબ્દો સર્ચ કરતાં જ મેટા માતા-પિતાને એલર્ટ કરશે
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    10 hours ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 day ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    2 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    4 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: NEET-PG માટે ઐતિહાસિક નિર્ણય -40 સ્કોર પર પણ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર બનવા માટે એડમિશન મળશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > NEET-PG માટે ઐતિહાસિક નિર્ણય -40 સ્કોર પર પણ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર બનવા માટે એડમિશન મળશે
રાજકોટ

NEET-PG માટે ઐતિહાસિક નિર્ણય -40 સ્કોર પર પણ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર બનવા માટે એડમિશન મળશે

Khaskhabar Editor
Last updated: 2026/01/16 at 4:18 PM
Khaskhabar Editor 1 month ago
Share
7 Min Read
SHARE

કટઑફ્ફ ઘટાડવાનો નિર્ણય દેશભરમાં મેડિકલ જગતથી રાજકારણ સુધી ચર્ચાનું કેન્દ્ર બન્યો

18 હજારથી વધુ ખાલી બેઠકો ભરવા નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સનો નિર્ણય

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

હવે NEET-PG માં -40 નંબર હશે તો પણ સ્પેશ્યિલિસ્ટ ડોક્ટર બનવા માટે એડમિશન મળી જશે. કારણ કે ગઊઊઝ-ઙૠમાં એડમિશન માટે હવે કટઓફ -40 પુરતો છે. ગઊઊઝ-ઙૠ 2025 માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (ગઇઊખજ) દ્વારા લેવાયેલો કટઓફ ઘટાડવાનો નિર્ણય દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ નિર્ણય અનુસાર હવે ગઊઊઝ-ઙૠ પરીક્ષામાં માઈનસ 40 સ્કોર ધરાવતા ઉમેદવારોને પણ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં એડમિશન મળી શકે છે. આ નિર્ણય બાદ મેડિકલ ક્ષેત્ર, રાજકીય વર્તુળો અને વિદ્યાર્થીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ખઇઇજ પૂર્ણ કર્યા બાદ ખજ અથવા ખઉ જેવી સ્પેશ્યાલિસ્ટ ડિગ્રી મેળવવા માટે ગઊઊઝ-ઙૠ ફરજિયાત પરીક્ષા છે. કુલ 800 માર્ક્સની આ પરીક્ષા આધારે ઉમેદવારોની રેન્ક અને પરસન્ટાઈલ નક્કી થાય છે. કટઓફ એટલે એ લઘુત્તમ પરસન્ટાઈલ અથવા સ્કોર, જેના આધારે ઉમેદવાર કાઉન્સેલિંગ અને એડમિશન માટે પાત્ર બને છે.
ગઊઊઝ-ઙૠ 2025 માટે કટઓફ એટલે ઘટાડવાનું કારણ એ છે કે એડમિશન માટે બે-બે રાઉન્ડની કાઉન્સિલીંગ બાદ પણ લગભગ 18000 જેટલી બેઠકો ખાલી રહી ગઈ.
આ તરફ ગુજરાતમાં સ્ટેટ ક્વોટામાં બે રાઉન્ડ બાદ 650થી વધુ અને ઓલ ઈન્ડિયા ક્વોટામાં 32 હજારથી વધુ બેઠકો ખાલી રહી હોવાથી સરકાર દ્વારા આગામી બે રાઉન્ડ બાદ પણ વધુ બેઠકો ખાલી રહેશે તેવા અનુમાનથી કટઓફ ઘટાડ્યો છે.

ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA)એ કટઓફ ઘટાડવાના નિર્ણયનો વિરોધ કર્યો

- Advertisement -

આ સીટો ભરવા માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઈન મેડિકલ સાયન્સ (ગઇઊખજ) આ નિર્ણય કર્યો છે. જેથી વધુ વિદ્યાર્થીઓ એડમિશન માટે એપ્લાય કરી શકે. પરંતુ એડમિશન માટે આ -40 વાળો કટઓફ ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ મુદ્દે રાજકીય પક્ષોમાં વિપક્ષ પણ બે ભાગમાં વહેંચાયેલો જોવા મળી રહ્યો છે. અગાઉ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સરકારને રેસિડેન્ટ ડોક્ટરો પર વધી રહેલા કામના દબાણ અને ખાલી બેઠકો અંગે નિર્ણય કરવા રજૂઆત કરવામાં આવી હતી. જો કે નવા કટઓફ અંગે ઈંખઅ દ્વારા પણ વિરોધનો સૂર પણ ઉઠ્યો છે. ઈંખઅ દ્વારા આ નિર્ણયથી મેડિકલ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ ઘટવાનો ભય વ્યક્ત કર્યો છે. ચર્ચા એવી પણ છે કે ઓલ ઈન્ડિયા ક્વોટામાં બે રાઉન્ડ સુધીમાં તમામ બેઠકો પણ ઓફર કરાઈ ન હતી. આ નિર્ણય બાદ તો ગઊઊઝ પરીક્ષાનો કોઈ મતલબ જ ન રહે તેવી સ્થિતિ ઉભી થઈ છે. શિવસેના યુબીટી જૂથના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ગઇઊખજના નિર્ણય પર પ્રતિક્રિયા આપી, હવે સ્થિતિ એ છે કે -40/800 જેવા સ્કોર પર પણ કોઈ ડોક્ટર પોસ્ટથી ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી શકશે. જરા વિચારો સીટો ભરવા માટે આપણો દેશ આવા તો ક્યા સ્તરના સ્પેશ્યાલિસ્ટ તબીબો તૈયાર કરશે, જે માનવ શરીર સાથે જોડાયેલા તંત્રમાં કામ કરશે. સીટોની અછતને દૂર કરવા માટે આપણી શિક્ષણ વ્યવસ્થાને વાસ્તવમાં કંઈક નક્કર કામગીરી કરવાની જરૂર છે પ્રિયંકા ચતુર્વેદીની આ પ્રતિક્રિયા પર ઈન્ડિયા ગઠબંધનમાંથી વિરોધનો સૂર ઉઠ્યો અને કોંગ્રેસના નેતા ઉદીત રાજે તો પ્રિયંકા ચતુર્વેદીની જાતિને લઈને ટિપ્પણી કરી. તેમણે કહ્યુ તેઓ ચતુર્વેદી છે તો તેનાથી જ ખબર પડી જાય છે કે તેઓ અનામતના પક્ષમાં શા માટે બોલે? જો તેમની જાતિના ઈન્ટરેસ્ટમાં વાત હોત તો તેમણે નિર્ણયને યોગ્ય ઠેરવી દીધો હોત.

જનરલ અને ઊઠજ કેટેગરી માટે મોટો ઘટાડો કરાયો
દેશમાં ખઇઇજ કરી લીધા બાદ ખજ કે ખઉમાં એડમિશન માટે ગઊઊઝ-ઙૠ 2025માં પરીક્ષામાં નવો કટઓફ નક્કી કરવામાં આવ્યો છે. 800 માર્ક્સવાળા ગઊઊઝ-ઙૠની પરીક્ષામાં જનરલ અને ઊઠજ વર્ગ છે-જેઓ આર્થિક રીતે પછાત છે તેવા ઊઠજ (ઊભજ્ઞક્ષજ્ઞળશભફહહુ ઠયફસયિ જયભશિંજ્ઞક્ષ) માટે નવો કટ ઓફ 7 પરસન્ટાઈલ છે. જે પહેલા 50 પરસેન્ટાઈલ હતો. આ પરસન્ટાઈલ કોઈપણ પરીક્ષામાં રેન્કના આધારે નક્કી કરવામાં આવે છે. આ વર્ષે જનરલ અને ઊઠજના જે વિદ્યાર્થીઓને 103 માર્ક્સ મળ્યા છે તેમને એડમિશન મળી જશે. જે પહેલા 50 પરસેન્ટાઈલ અને કટ ઓફ સ્કોર 276 હતા.

દિવ્યાંગ ઉમેદવારો માટે પણ કટઓફમાં ઘટાડો
સામાન્ય બાદ દિવ્યાંગ કેટેગરીની જો વાત કરીએ તો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરસન્ટાઈલ 45માંથી ઘટાડીને 5 પરસન્ટાઈલ કરી દેવામાં આવ્યો છે. એટલે કે પહેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને 255 કટ ઓફ સ્કોર હોય તો એડમિશન મળતુ હતુ જે હવે તેમને 90 કટ ઓફ સ્કોરમાં પણ મળી જશે. આ વાત થઈ સામાન્ય, ઊઠજ અને દિવ્યાંગ કેટેગરીના વિદ્યાર્થીઓની.

સૌથી મોટો વિવાદ : SC-ST અને OBC માટે ઝીરો પરસન્ટાઈલ
હવે જો જઈ-જઝ કે ઘઇઈ કેટેગરીની વાત કરીએ તો તેમના માટે નવો પરસન્ટાલ ઝીરો કરી દેવાયો છે. એટલે કે -40 નંબર પર પણ એડમિશન મળી જશે. જઈ-જઝ-ઘઇઈ માટે પહેલા કટ ઓફ સ્કોર 235 હતો જે હવે -40 કરી દેવાયો છે પહેલા જઈ-જઝ-ઘઇઈ માટે ક્વોલીફાઈ થવા માટે 40 પરસન્ટાઈલ એટલે કે 235 માર્ક્સ જરૂરી હતા, જેના આધારે એડમિશન મળતુ હતુ. જેને હવે ઝીરો કરી દેવાયો અને કટ ઓફ સ્કોર -40 કરી દેવાયો છે. આ નિર્ણયનો તમામ વિરોધ કરી રહ્યા છે.

NEET-PGની કુલ બેઠકો અને સ્થિતિ
ગઊઊઝ-ઙૠ માટે હાલ 70645 સીટો છે. જેમાંથી 33,416 હજાર સીટો સરકારી મેડિકલ કોલેજની છે અને 21,418 સીટો ખાનગી કોલેજની છે. આ ઉપરાંત કોલેજ ઓફ ફિજિશ્યન અને સર્જન માટે 10621 બેઠકો અને ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડમાં 14190 સીટ છે. પરંતુ આ વર્ષે જ્યારે કૂલ બેઠકોમાં લગભગ 25% બેઠકો ખાલી રહી ગઈ તો આ સીટોને ભરવા માટે ગઇઊખજ દ્વારા કટઓફ ઘટાડવાનો નિર્ણય લેવાયો. મેરિટની દલીલ આપીને આના પર રાજનીતિક નિવેદનબાજી કરાઈ રહી છે, જ્યારે ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશનએ પણ આ આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાને એક પત્ર લખી નિર્ણય સામે પોતાનો વિરોધ દર્શાવ્યો છે. ઋઅઈંખઅ પર આ નિર્ણય સામે રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનો કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

ખાનગી કોલેજોને લાભ પહોંચાડવાનો આરોપ
ઋઅઈંખઅમાં ચીફ પેટ્રેન રોહન કૃષ્ણને જણાવ્યુ કે કરોડો-અબજો રૂપિયાનો ફાયદો ખાનગી મેડિકલ કોલેજોને થશે. ગઇઊખજ દ્વારા આ જે ફરમાન જારી કરાયુ છે તે સંપૂર્ણપણે તેમને ખાનગી કોલેજોને પ્રમોટ કરવા માટે, તેમના બિઝનેસને ચલાવવા માટે લાવવામાં આવ્યુ હોય તેવુ સ્પષ્ટ થઈ રહ્યુ છે. મેડિકલ કોલેજીસે જ્યારે હજારો ક્વોલિફાઈંગ ડોક્ટર માંથી પસંદગી કરવાની હતી તેના બદલે હવે તેઓ લાખો અનક્વોલિફાઈટ ડોક્ટર્સમાંથી સિલેક્શન કરશે.

You Might Also Like

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ

સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર

1233 વાલીના સરવેમાં ખુલાસો: 80% વાલી દિવસભર સંતાનની પરીક્ષાના વિચારો કરે છે!

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પ્રવીણાબેન રંગાણીના હસ્તે પ્રાકૃતિક ખેતી સ્ટોલનું ઉદ્ઘાટન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરેન્દ્રનગર ઈંઝઈંના યુવાનોએ બનાવી ‘ઇન્ટેલિજન્ટ એલર્ટ સિસ્ટમ’, અકસ્માત સમયે બચાવશે હજારો લોકોના જીવ
Next Article ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ
સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર
અમરેલી: જખઈનો મોટો દરોડો, ભચાદર પાસે ઘઉંની આડમાં લઈ જવાતો રૂ.46.88 લાખનો દારૂ ઝડપાયો
1233 વાલીના સરવેમાં ખુલાસો: 80% વાલી દિવસભર સંતાનની પરીક્ષાના વિચારો કરે છે!
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પ્રવીણાબેન રંગાણીના હસ્તે પ્રાકૃતિક ખેતી સ્ટોલનું ઉદ્ઘાટન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?