સાબરકાંઠા જિલ્લાની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે તા.૨૦ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. અંતર્ગત ન્યૂ રજિસ્ટ્રેશન અને રીન્યુઅલ અન્વયે ઓનલાઇન ફોર્મ-A ભરવા અંગે તેમજ કાયદાની જોગવાઇઓ વિશે માહિતગાર કરવા સારું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલ તેમજ રાજ્ય કક્ષાએથી ઉપસ્થિત પ્રોગ્રામ ઓફિસર અને લૉ ઓફિસર દ્વારા જિલ્લામાં પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. અંતર્ગત નોંધાયેલ તમામ પ્રાઇવેટ તબીબો ને કાયદાના પ્રાવધાન વિશે તાલીમ આપી માહિતગાર કરવામાં આવ્યા.
જગદીશ સોલંકી અરવલ્લી.