ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને આસપાસના ગામોમાં મોડી રાત્રે 3 કલાકે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.રાત્રિના સમયે આશરે એકાદ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. કોડીનારના વડનગર, ક્ડવાસન, પેઢાવાડા, કડોદરા, ફાચરિયા, આનંદપુર, દેવળી, પીપળી, છારા, મોતિયાજ, રોનાજ, દુદાના, ઉચવડ સહિતના ગામોમાં ભારે વરસાદ ખાબક્યો હતો.
Follow US
Find US on Social Medias