ગોલ ગપ્પા: હરિયાનાસિવાય ઉત્તર ભારતામાં પાણીપુરીને ગોલ ગપ્પા કહેવામાં આવે છે.
પાણીપુરી: મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને નેપાળના કેટલાક ભાગોમાં આ નામથી ઓળખવામાં આવે છે.
- Advertisement -
પુચકા: પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર અને ઝારખંડમાં તેણે પુચકા તરીકે ઓળખવામાં આવે છે.
પકોડી: ગુજરાતનાં કેટલાક ભાગોમાં તેને પકોડી કહેવામાં આવે છે.
પાણીના પતાશા: હરિયાણાના અમુક વિસ્તારમાં પાણીપુરીને પતાશા કહેવામાં આવે છે.
- Advertisement -
પતાશી: રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારમાં તે પતાક્ષી તરીકે પણ ઓળખાય છે.
ગુપ ચૂપ: પાણીપુરી મોઢામાં મૂકતા થોડીવાર કશું જ બોલી શકાતું નથી આથી ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, હૈદરાબાદ અને તેલંગાણાના કેટલાક ભાગોમાં આ નામથી ઓળખાય છે.
ફુલ્કી: ઉત્તરપ્રદેશ અને નેપાળના અમુક હિસ્સામાં પાણીપુરીને ફુલ્કી પણ કહેવામાં આવે છે.
ટિક્કી: આમા તો ટિક્કીનો અર્થ આલુ ટિક્કી છે, પરંતુ મધ્યપ્રદેશના હોશંગાબાદમાં પાણીપુરીને ટિક્કી કહેવામાં આવે છે.
પડાકા: યુપીના અલીગઢમાં ગોલ ગપ્પાને આ નામથી પણ ઓળખવામાં આવે છે.