મુંબઈમાં ભીડને કાબૂ કરવા સિક્યોરિટી બોલાવવી પડી, નવી સિરીઝનું વેંચાણ શરૂ: સૌથી પાતળા મોડલની કિંમત ₹1.20 લાખ
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ
- Advertisement -
એપલે આજે, 19 સપ્ટેમ્બરના રોજ તેના નવાiPhone 17ની સિરીઝના સ્માર્ટફોનનું વેચાણ શરૂ કર્યું. મુંબઈના ઇઊંઈ સ્ટોર પર ભારે ભીડને કારણે લોકો વચ્ચે હાથોહાથની મારામારી-ઝપાઝપી થઈ, જેના કારણે સુરક્ષા અધિકારીઓને દરમિયાનગીરી કરવી પડી.
લોકો શઙવજ્ઞક્ષય 17 ખરીદવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એવામાં મોડીરાતથી જ ભારતના ચારેય સત્તાવાર એપલ સ્ટોર્સ પર ખરીદી માટે પડાપડી થઈ રહી છે. કંપનીએ 9 સપ્ટેમ્બરના રોજ તેના વાર્ષિક કાર્યક્રમ ‘ઓવ ડ્રોપિંગ’માં આઇફોન 17 સિરીઝ લોન્ચ કરી હતી. આમાં iPhone 17, iPhone Air, iPhone 17 Pro iPhone 17 Pro Maxનો સમાવેશ થાય છે.



