By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    “યુદ્ધવિરામ હવે અમલમાં છે. તેનું ઉલ્લંઘન ન કરો”: ઈરાનના પગલા પછી ટ્રમ્પનો સંદેશ
    21 minutes ago
    ઈરાન અમેરિકા પર હુમલો કરશે તો તેનો સંપૂર્ણ સફાયો કરી નાંખીશું : ટ્રમ્પ
    2 hours ago
    ડોનાલ્ડ ટ્રમ્પનો અમેરિકામાં જ વિરોધ, લોકો રસ્તા પર ઉતર્યા: અનેક શહેરોમાં હાઈએલર્ટ
    20 hours ago
    ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે ટ્રમ્પે અમેરિકનો માટે વિશ્વભરમાં મુસાફરી ચેતવણી જારી કરી
    23 hours ago
    ઇઝરાયલી હુમલામાં 950 ઈરાનીઓના મોત, તેહરાન દ્વારા બદલો લેવાની પ્રતિજ્ઞા, અમેરિકા એલર્ટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    95.6% સાક્ષરતા દર સાથે ત્રિપુરા ભારતનું ત્રીજું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું
    30 minutes ago
    આઘાતજનક અપમાન: ગંજમમાં બે દલિત પુરુષોને રખડતા અને ગટરનું પાણી પીવા માટે મજબૂર કરાયા
    41 minutes ago
    બાળ મજૂરી બચાવ અને ધરપકડમાં તેલંગાણા ભારતમાં ટોચ પર: રિપોર્ટ
    1 hour ago
    એર ઇન્ડિયા 15 જુલાઈ સુધી 19 રૂટ પર નેરો-બોડી ફ્લાઇટ્સ ઘટાડશે
    23 hours ago
    ‘જાતિગત ટિપ્પણી’ બદલ ઇન્ડિગોના પાઇલટે 3 અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધાવી
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ માટે દુઃખદ દિવસ! ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું લંડનમાં 77 વર્ષની વયે નિધન
    2 hours ago
    ભારતની ધાંસૂ શરૂઆત: ગિલ અને જયસ્વાલે ફટકાર્યું શતક
    3 days ago
    શુભમન ગિલને સફેદ મોજાને બદલે કાળા મોજાં પહેવા ભારે પડ્યા 10થી 20 ટકા દંડ ભરવો પડશે
    3 days ago
    કાલથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી: હેડિંગ્લેમાં ટોસ બનશે ‘બોસ’
    5 days ago
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    જાણીતા શૉ ‘અનુપમા’ના સેટ પર વહેલી સવારે લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નથી થઈ
    23 hours ago
    ‘સિતારે જમીન પર’એ ‘હાઉસફુલ 5’ને આપી ટક્કર પહેલા દિવસે જ સિનેમા ઘરોમાં મચાવી ધૂમ
    3 days ago
    શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?
    5 days ago
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    6 days ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    4 days ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    2 weeks ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    2 weeks ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    4 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 months ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલનાં 40 બાળકોની હત્યા કરી, અમુકનાં ગળાં કાપ્યાનો દાવો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલનાં 40 બાળકોની હત્યા કરી, અમુકનાં ગળાં કાપ્યાનો દાવો
આંતરરાષ્ટ્રીય

હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલનાં 40 બાળકોની હત્યા કરી, અમુકનાં ગળાં કાપ્યાનો દાવો

Khaskhabar Editor
Last updated: 2023/10/11 at 5:10 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

સૌજન્ય : ઑપ ઈન્ડિયા-ગુજરાતી
ઈઝરાયેલ પર હુમલો કરનાર ઇસ્લામી આતંકવાદી સંગઠન હમાસના આતંકીઓ ક્રૂરતાની હદ વટાવતાં કૃત્યોને અંજામ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓ સેંકડો ઇઝરાયેલી નાગરિકોને મારી ચૂક્યા છે, જેમાં તેમણે પ્રાણીઓ અને નાનાં બાળકોને પણ છોડ્યાં નથી. તાજા અહેવાલો અનુસાર, આતંકવાદીઓએ ગાઝા પટ્ટી નજીકના ઈઝરાયેલના એક ગામમાં 40 જેટલાં બાળકોની હત્યા કરી નાખી હતી.
આ ઘટના ગાઝા પટ્ટી પાસે આવેલા ગામ કફર અજામાં બની હતી. આ ગામ હમાસના હુમલાથી સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રમાં આવેલું છે. અહીં આતંકવાદીઓ ઘૂસી આવ્યા હતા અને ઇઝરાયેલી નાગરિકોને તેમના ઘરમાં ઘૂસી જઈને માર્યા હતા. અહીં તેમણે બાળકોને પણ ન છોડ્યાં અને અમુકને ગોળી મારીને હત્યા કરી નાખી તો એક પત્રકારે દાવો કર્યો છે કે અમુક બાળકોનાં ગળાં પણ કાપી નાખ્યાં હતાં.
આ આતંકવાદીઓનો સફાયો કર્યા બાદ ઇઝરાયેલી સેના ગામમાં પહોંચી ત્યારે તેમને ઠેરઠેર માર્યા ગયેલા નાગરિકોના મૃતદેહો જ જોવા મળ્યા. તેની સાથે જ મીડિયાને પણ પ્રવેશ આપવામાં આવ્યો, જેમના કેમેરાથી આખી દુનિયાએ હમાસના આતંકીઓની ક્રૂરતા જોઈ.
ઈં24ની એક પત્રકાર નોકોલે ઝેડેકે લાઈવ ટીવીમાં જણાવ્યું હતું કે, અહીં અમુક સૈનિકો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે તેમને ઘણા મૃતદેહો મળ્યા છે, જેમાં બાળકો પણ સામેલ છે. અમુકનાં માથાં ધડથી અલગ કરી દેવામાં આવ્યાં છે. ઘરમાં ઊંઘેલા લોકોને તેમના બેડ પર જ ગોળી મારી દેવામાં આવી હતી.
પત્રકાર નોકોલે ઝેડેકે, જેમણે સૌપ્રથમ અહેવાલ આપ્યા હતા, તેણે સ્પષ્ટતા જારી કરીને કહ્યું કે આ વિસ્તારમાં મૃત્યુનો ચોક્કસ આંકડો અજ્ઞાત છે. હત્યાકાંડના સ્થળે જમીન પરથી રિપોર્ટિંગ કરતી વખતે, તેણે કહ્યું કે તેને સૈનિકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે મૃતકોમાં 40થી વધુ બાળકો શામેલ હોઈ શકે છે. પરંતુ ચોક્કસ સંખ્યા હજુ સામે નથી છે.
જ્યારે ઉપલબ્ધ વિગતો દર્શાવે છે કે બાળકોની હત્યા કરવામાં આવી હોવાના દાવાઓ વિશ્ર્વસનીય લાગે છે, છતાંય તે હજુ સુધી અસ્પષ્ટ છે કે શું હમાસે ખરેખર બાળકોને લાઇનમાં બેસાડી અને તેમના માથા કાપી નાખ્યા હતા. આ સંદર્ભમાં કેટલાક મીડિયા અહેવાલો અપ્રમાણિત હોઈ શકે છે.
આ ઘટનાને લઈને ઇઝરાયેલી મેજર જનરલ ઈટાઈ વેરુવે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું, તમે જુઓ.બાળકો, તેમનાં માતા-પિતા, તેમના બેડરૂમમાં જ આતંકવાદીઓએ તેમને મારી નાખ્યા. આ યુદ્ધ નથી, આ રણમેદાન નથી, આ નરસંહાર છે. આ આતંક છે. તેમણે ઉમેર્યું, આવું મેં જીવનમાં ક્યારેય જોયું નથી. આવું તો વડવાઓ પાસેથી યુરોપમાં થયેલા નરસંહારની વાતો સાંભળીને માત્ર કલ્પના જ કરી હતી, આવું આજના સમયમાં થઈ શકે નહીં.
અન્ય પણ અમુક તસવીરો સામે આવી છે, જેમાં જીવતા સળગાવાયેલા ઇઝરાયેલી નાગરિકોના મૃતદેહો જોવા મળે છે. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. આતંકવાદીઓએ તેમને જીવતાં સળગાવી દીધાં હતાં. તેમના સળગી ગયેલા મૃતદેહોની તસવીરોએ આખા વૈશ્ર્વિક સમુદાયને વિચલિત કર્યો છે.

You Might Also Like

“યુદ્ધવિરામ હવે અમલમાં છે. તેનું ઉલ્લંઘન ન કરો”: ઈરાનના પગલા પછી ટ્રમ્પનો સંદેશ

ઈરાન અમેરિકા પર હુમલો કરશે તો તેનો સંપૂર્ણ સફાયો કરી નાંખીશું : ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પનો અમેરિકામાં જ વિરોધ, લોકો રસ્તા પર ઉતર્યા: અનેક શહેરોમાં હાઈએલર્ટ

ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે ટ્રમ્પે અમેરિકનો માટે વિશ્વભરમાં મુસાફરી ચેતવણી જારી કરી

ઇઝરાયલી હુમલામાં 950 ઈરાનીઓના મોત, તેહરાન દ્વારા બદલો લેવાની પ્રતિજ્ઞા, અમેરિકા એલર્ટ

TAGGED: children, HAMAS, israeli, militants
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોડાસાના સાગર રબારી (ભુવાજી)ને હાર્ટ-એટેક આવતાં મોત નિપજ્યું
Next Article મોદી સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપનાર રાજકોટથી ઝડપાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

હાઈકોર્ટ બુધવારે લાંબા સમયથી પડતર કેસોની સુનાવણી કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
“યુદ્ધવિરામ હવે અમલમાં છે. તેનું ઉલ્લંઘન ન કરો”: ઈરાનના પગલા પછી ટ્રમ્પનો સંદેશ
95.6% સાક્ષરતા દર સાથે ત્રિપુરા ભારતનું ત્રીજું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું
આઘાતજનક અપમાન: ગંજમમાં બે દલિત પુરુષોને રખડતા અને ગટરનું પાણી પીવા માટે મજબૂર કરાયા
બાળ મજૂરી બચાવ અને ધરપકડમાં તેલંગાણા ભારતમાં ટોચ પર: રિપોર્ટ
શુભાંશુ શુક્લાના એક્સિઓમ સ્પેસ મિશનનું લોન્ચિંગ કાલે થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

“યુદ્ધવિરામ હવે અમલમાં છે. તેનું ઉલ્લંઘન ન કરો”: ઈરાનના પગલા પછી ટ્રમ્પનો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
આંતરરાષ્ટ્રીય

ઈરાન અમેરિકા પર હુમલો કરશે તો તેનો સંપૂર્ણ સફાયો કરી નાંખીશું : ટ્રમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પનો અમેરિકામાં જ વિરોધ, લોકો રસ્તા પર ઉતર્યા: અનેક શહેરોમાં હાઈએલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?