ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢમાંથી મળતાં અનઅધિકૃત સમાચાર મુજબ વિવાદાસ્પદ સાધુ મહેશગિરિ (ભૂતનાથ મંદિર) સહિત પાંચેક સાધુઓની અખાડામાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. જો કે, આ બાબતે કોઈ અધિકૃત સમાચાર મળ્યાં નથી. આ બાબતે વધુ વિગતો મેળવાઈ રહી છે.

Sign in to your account