ગીર સોમનાથ જિલ્લાના તાલાલા નજીકના હડમતીયા ગામે એક ખેડૂતના ખુલ્લા કૂવામાં એક સિંહણ ખાબકી હતી સિંહણ શિકાર માટે પાછળ દોડતી હતી ત્યારે અચાનક સિંહણ ખુલ્લા કૂવામાં પડતા વાડી માલિકે વન વિભાગને જાણ કરી હતી ત્યારે વન વિભાગ તુરંત ઘટના સ્થળે પોહચી સિંહણનું બે કલાકના રેસક્યૂ બાદ વન વિભાગે સિંહણને સલામત રીતે બહાર કાઢી હતી અને વધુ સારવાર માટે જૂનાગઢ સકકરબાગ ઝૂ ખાતે મોકલી આપવામાં આવેલ.
તાલાળાના હડમતીયા ગામે ખુલ્લા કૂઆમાં સિંહણ ખાબકી રેસ્ક્યુ કરી બહાર કાઢી

Follow US
Find US on Social Medias


