ગુજરાત અને મુંબઈ વચ્ચેની જબરદસ્ત મુકાબલો યોજાયો હતો આ મહામુકાબલામાં ગુજરાતે જીત હાંસલ કરી ફાઈનમાં પોતાનું નામ નોંધાવી દીધું હતું.
IPL 2023 મા આજે અમદાવાદમાં સેમિફાઈનલનો રોમાંચક મુકાબલો ખેલાયો હતો. બીજી ક્વોલિફાયર મેચમાં પ્રથમ બેટિંગ કરી ગુજરાત ટાઈટન્સે રનો ખડકલો કર્યો હતો. જ્યા પહોંચતા મુંબઈને મોઢે ફિણ આવી ગયા હતા અને ગુજરાતે જીત પોતાને નામ કરી હતી. ગુજરાતે 62 રન સાથે જબરદસ્ત જીત હાંસલ કરી ફાઇનલમાં પોતાની સીટ પાકી કરી લીધી હતી.
- Advertisement -
QUALIFIER 2. WICKET! 18.2: Kumar Kartikeya Singh 6(7) ct David Miller b Mohit Sharma, Mumbai Indians 171 all out https://t.co/f0Ge2x8XbA #Qualifier2 #TATAIPL #IPL2023
— IndianPremierLeague (@IPL) May 26, 2023
- Advertisement -
મુંબઈને 234 નો ટાર્ગેટ આપ્યો હતો.મુંબઈ માત્ર જેમાં શુભમન ગિલે રીતસરની તોફાની બેટિંગ કરી 49 બોલમાં તોફાની સદી ફટકારી જેટલા રનનો પહાડ સર્જ્યો હતો. ગિલની આ સદી મુંબઈ ઇન્ડિયન્સને ભારે પાડી હતી. 31 રન પર ડેવિડે તેનો કેચ છોડ્યો હતો. આ જીવનદાન બાદ ગિલ પુરી રીતે ખીલ્યો હતો અને શુભમને સુરાતન સાથે ચોગ્ગા છગ્ગા ફટકારી 60બોલમાં 129 રન બનાવ્યાં હતા. જેમાં 10 છગ્ગા અને 7 ચોગ્ગા સામેલ છે.શુભમન ગિલે તોફાની ઈનિંગ રમીને મુંબઈ ઈન્ડીયન્સના બોલર્સને બેહાલ કરી મૂક્યાં હતા.
The dismissal that turned things back in Gujarat Titans' favour 🙌
Mohit Sharma now has three wickets as his side inch closer to victory 👏🏻👏🏻#TATAIPL | #Qualifier2 | #GTvMI pic.twitter.com/vkEHXqZkV3
— IndianPremierLeague (@IPL) May 26, 2023
તો તિલક વર્માએ 14 માં 43 રન કરી ઇનિંગ્સમા મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સની ઉમ્મીદ જીવિત કરી હતી. પરંતુ તે રાસીદ ખાનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. કેમરન ગ્રીન પણ 20 બોલમાં 30 રન બનાવી આઉટ થયો હતો. તેમજ સૂર્ય કુમાર યાદવ દર વખતની જેમ આ વખતે પણ ફૂલ ફોર્મમાં જોવા મળ્યો હતો. તેને 38 બોલમાં 61 રનની તોફાની બેટિંગ કરી હતી. જોકે તેમની આ બેટિંગ વ્યર્થ ગઈ હતી. બાદમાં એક પછી એક ધડાધડ વિકેટ પડી હતી.
The 𝗙𝗜𝗡𝗔𝗟𝗜𝗦𝗧𝗦 of #TATAIPL 2023 🏆
It's going to be the Chennai Super Kings facing the Gujarat Titans in the summit clash 🙌
BRING. IT. ON 😍 pic.twitter.com/FYBhhsN808
— IndianPremierLeague (@IPL) May 26, 2023