તમામ ઉમેદવારોએ 8મીમે સુધીમાં નવા કોલલેટર ડાઉનલોડ કરવાના રહેશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા , જુનિયર પાર્ક અને સાથે કેડરની જા. ક્ર. 212/2023-24 પરીક્ષા માટેની એક મહત્વની અપડેટ જાહેર થઈ છે. લોકસભા ચૂંટણી ચાલી રહી છે તેના કારણે ગુજરાત રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા માં પાછળની તારીખ મોકુફ રાખવામાં આવેલી હતી.
- Advertisement -
જે મુજબ તારીખ 20,21,27 અને 28 એપ્રિલ તથા ચાર ને પાંચ મેં રોજ જે પરીક્ષા લેવામાં આવતી હતી તે મોકુફ રાખવામાં આવેલી હતી.પરંતુ હવે તેની તારીખ આવી ગઈ છે જે પાંચમા મહિનાની 11,13,14,16 અને 17 તેમજ 20 તારીખના રોજ ચાર શિફ્ટમાં આયોજન કરવામાં આવેલી છે. અને આ તારીખમાં પરીક્ષા આપી રહેલા તમામ ઉમેદવારોએ તારીખ 8 મે 2024 સુધી પોતાના નવા કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે
તેમ ગુજરાત ગૌશાળા પસંદગી મંડળ દ્વારા અત્યારે વર્ગ-3 ની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી જેમાં કુલ 5554 જગ્યા ઉપર ભરતી નું આયોજન કરેલું હતું. પરંતુ આ પરીક્ષાના કાર્યક્રમમાં લોકસભા ચૂંટણીના કારણે કેટલાક ફેરફાર કરવામપરંતુ હવે તેની નવી તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 દ્વારા મુલતવી રાખવામાં આવેલ પરીક્ષા આવે તારીખ 11 થી 13 મે લઈને 20 મે સુધી લેવામાં આવશે.
અત્યાર સુધી આ પરીક્ષામાં આંકડા મુજબ કુલ 2,81,000 ઉમેદવારો પરીક્ષા આપી ચૂક્યા છે. હજુ પણ વધારે કુલ 60000 ઉમેદવારો પરીક્ષા આપશે કોઈ મળીને આ ભરતીમાં રૂ।,19,000 બાકી રહેલા ઉમેદવારો તારીખ 20મી મે ના રોજ આ પરીક્ષા આપશે.