By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    7 minutes ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    12 minutes ago
    ઈરાની સેનાની યુદ્ધ કરવાની મોઝેક પદ્ધતિથી અમેરિકા-ઈઝરાયલ પણ હાંફી ગયા, જાણો શું છે આ વ્યૂહનીતિ
    2 hours ago
    ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન! અફઘાનિસ્તાનનો દાવો- એરસ્ટ્રાઈકનો બદલો લીધો
    3 hours ago
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    2 minutes ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    7 minutes ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    12 minutes ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    1 day ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    1 hour ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    2 hours ago
    RCBનું ટેન્શન વધ્યું, ધૂરંધર ખેલાડીનું IPL 2026માં રમવું મુશ્કેલ, ફિટનેસ બની માથાનો દુઃખાવો
    2 hours ago
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    1 day ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    2 hours ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    3 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    6 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં ભવ્ય તિરંગા યાત્રા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં ભવ્ય તિરંગા યાત્રા
રાજકોટ

રાજકોટમાં ભવ્ય તિરંગા યાત્રા

Khaskhabar Editor
Last updated: 2024/08/10 at 5:24 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ભુપેન્દ્રભાઇ પટેલ, જે.પી.નડ્ડા, પાટીલની ઉપસ્થિતિમાં દેશભકિતનો માહોલ: બહુમાળી ભવન ચોકમાં સભા: સ્વતંત્રતા સપ્તાહ ઉજવણીનો પ્રારંભ કરાવતી રાજ્ય સરકાર

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10

રાજકોટમાં આજથી રાજયકક્ષાની સ્વતંત્રતા સપ્તાહની ઉજવણીનો કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રધાનો, ધારાસભ્યો, પક્ષના હોદ્દેદારોની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે સવારે બહુમાળી ભવન ચોક ખાતે વિશાળ શમીયાણામાં મુખ્યમંત્રી, પ્રમુખ સહિતના મહાનુભાવોએ સંબોધન કરીને તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આજે સવારથી પૂરો રેસકોર્સ રીંગ રોડ, બહુમાળી ભવન ચોક, કસ્તુરબા માર્ગ, જયુબીલી રોડ તિરંગા અને દેશભકિતના રંગે રંગાઇ ગયો હતો. પૂ.મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી આ યાત્રા પસાર થઇ હતી અને વંદે માતરમ, ભારત માતા કી જયના નારા લાગતા માહોલ દેશભકિત સભર બની ગયો હતો. પૂરા રૂટ પર દેશભકિતના ગીતો ગુંજયા હતા.

પૂરા શહેરની શાળાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ, ધર્મ સંસ્થાના સદસ્યો, ભાજપ પરિવારના પદાધિકારીઓથી માંડી કાર્યકરો જોડાયા હતા અને મહાનગરમાં તિરંગો માહોલ સર્જયો હતો. આજે સવારે બહુમાળી ભવન ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમા પાસે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડા, પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન સી.આર.પાટીલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સરદાર પ્રટેલની પ્રતિમા, બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રા શરૂ થઇ હતી અને જયુબીલી રોડ થઇ ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઇ હતી. યાત્રામાં ઉપસ્થિત વિવિધ એન.જી.ઓ., શાળા-કોલેજો, યુનિવર્સીટીઓ સહિતની સંસ્થાઓના પ્રતિનીધિઓ ઉત્સાહ સાથે સામેલ થયા હતા. આ યાત્રામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ધારાસભ્યો ઉદય કાનગડ, રમેશભાઇ ટીલાળા, ડો.દર્શિતા શાહ, ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, મ્યુનિ. કમિશ્ર્નર દેવાંગ દેસાઇ, જીલ્લા કલેકટર પ્રભવ જોશી, મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડો.માધવ દવે, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, વા.ચેરમેન પ્રવિણભાઈ નિમાવત, પોલીસ અધિકારીઓ, કોર્પોરેટરો, હોદ્દેદારો, મનપાના અધિકારીઓ, યુનિ., બોર્ડ, સંસ્થા, વિવિધ એસો.ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

- Advertisement -

રાજકોટની તિરંગા યાત્રા સુપરહિટ

ભરત બોઘરા, મુકેશ દોશી અને જયમીન ઠાકરને નેતાઓએ દિલથી અભિનંદન આપ્યા

રાજકોટમાં આજે તારીખ 10 ઓગસ્ટના યોજાયેલી તિરંગા યાત્રા સુપરહિટ રહી હતી અને ધાર્યા કરતા પણ વધુ સંખ્યામાં લોકો જોડાયા હતાં તથા લોકોએ ગજબનાક ઉત્સાહથી યાત્રામાં હોંશે-હોંશે ભાગ લીધો હતો. આ યાત્રા સફળ બનાવવા પાછળ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી તથા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન જયમીન ઠાકરે રાત-દિવસ એક કર્યા હતાં. અગ્નિકાંડ પછી અને રૂપાલા-ક્ષત્રિય વિવાદ બાદ ભાજપની જાણે પનોતી ચાલી રહી હતી. આ તિરંગા યાત્રા થકી શહેર ભાજપમાં નવા પ્રાણ ફુંકાયા છે. આ આયોજનને જોઈને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો પણ ખૂબ પ્રભાવિત થયા હતાં અને તેમણે સૌએ ડૉ. બોઘરા, મુકેશ દોશી અને જયમીન ઠાકરને અંતરમનથી અભિનંદન પાઠવ્યા હતાં.

You Might Also Like

રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાના કથિત તોડબાજીના વિડીયો વાયરલ

લોકોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવી એ જ મુખ્ય લક્ષ્ય: વહીવટદાર રેમ્યા મોહન

વિદેશમાં વર્ક પરમીટના બહાને 78 લોકો સાથે 3.29 કરોડની છેતરપિંડી

રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ અને પાણી જેવી સુવિધાઓ માટે રહેવાસીઓ વર્ષોથી વંચિત

સૌ. યુનિ.માં ડૉ. આંબેડકરનું શિક્ષણ દર્શન અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ પર સેમિનાર

TAGGED: Grand Tricolor Yatra, Har Ghar Tiranga, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દીવમાં ટીમ મિશન શક્તિ દ્વારા સાઇબર સુરક્ષા અને સલામતી અંતર્ગત કાર્યક્રમનું આયોજન
Next Article ભારત-બાંગ્લાદેશ સીમા પર હિન્દુઓએ જય શ્રી રામના નારા લગાવ્યા, ભારત આવવા માટે કલાકો સુધી પાણીમાં ઉભા રહ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ગુજરાતમાં નેશનલ હાઈવેના વિકાસ માટે કેન્દ્ર સરકારની રૂ.47,236 કરોડની ફાળવણી

Khaskhabar Editor Khaskhabar Editor 4 seconds ago
દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
ગેસ સંકટ: વિધાનસભામાં કૉંગ્રેસ દ્વારા ભારે વિરોધ-પ્રદર્શન
રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાના કથિત તોડબાજીના વિડીયો વાયરલ
US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાના કથિત તોડબાજીના વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાજકોટ

લોકોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવી એ જ મુખ્ય લક્ષ્ય: વહીવટદાર રેમ્યા મોહન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

વિદેશમાં વર્ક પરમીટના બહાને 78 લોકો સાથે 3.29 કરોડની છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?