By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાની સેનાની યુદ્ધ કરવાની મોઝેક પદ્ધતિથી અમેરિકા-ઈઝરાયલ પણ હાંફી ગયા, જાણો શું છે આ વ્યૂહનીતિ
    21 minutes ago
    ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન! અફઘાનિસ્તાનનો દાવો- એરસ્ટ્રાઈકનો બદલો લીધો
    1 hour ago
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    1 day ago
    ભારતીયો માટે ગુડ ન્યૂઝ! અમેરિકામાં WISA બિલ પાસ થાય તો H-1B વિઝા મામલે મળશે મોટી રાહત
    1 day ago
    ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    23 hours ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    23 hours ago
    LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યોને આદેશ
    1 day ago
    મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
    2 days ago
    ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    45 minutes ago
    RCBનું ટેન્શન વધ્યું, ધૂરંધર ખેલાડીનું IPL 2026માં રમવું મુશ્કેલ, ફિટનેસ બની માથાનો દુઃખાવો
    1 hour ago
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    1 day ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    2 days ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    56 minutes ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    3 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    6 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ જિલ્લાની 432 ખાનગી શાળાઓ સામે સરકારી માત્ર 43 વિધાનસભામા સરકારનો ખુલાસો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ જિલ્લાની 432 ખાનગી શાળાઓ સામે સરકારી માત્ર 43 વિધાનસભામા સરકારનો ખુલાસો
રાજકોટ

રાજકોટ જિલ્લાની 432 ખાનગી શાળાઓ સામે સરકારી માત્ર 43 વિધાનસભામા સરકારનો ખુલાસો

Khaskhabar Editor
Last updated: 2025/03/20 at 4:30 PM
Khaskhabar Editor 12 months ago
Share
3 Min Read
SHARE

ગુજરાત વિધાનસભા ગજવતા કોંગ્રેસના લડાયક ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી

સરકારી શાળાઓના શિક્ષણ ગુણવતા અને સંખ્યા વધારવા મુદે મેવાણીને શિક્ષણમંત્રીએ ગોળગોળ જવાબ આપ્યાનો આક્ષેપ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ  રાજકોટ, તા.20
આજ રોજ હાલમાં ચાલી રહેલા વિધાનસભાના સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં રાજકોટ જિલ્લામાં સરકારી શિક્ષણ કેટલું ખાડે ગયું છે એનો ખુલાસો થયો છે. રાજકોટ જિલ્લામાં 432 ખાનગી માધ્યમિક શાળાઓની સામે સરકારી શાળાઓ ફકત 43 છે. અર્થાત્ કે, સરકારી શાળાઓ કરતા 10 ગણી ખાનગી શાળાઓ છે. આપણા દેશના બંધારણમાં શિક્ષણ ને મૂળભૂત અધિકાર ગણવામાં આવ્યો છે. ચુંટાયેલી સરકારની જવાબદારી રાજ્યના વિદ્યાર્થીઓને સસ્તું અને ગુણવત્તા વાળું શિક્ષણ આપવાની જવાબદારી છે. પરંતુ, સરકારી શાળાઓ ફકત 43 હોય અને એની સામે ખાનગી શાળાઓનો રાફડો ફાટયો હોય અને સરકારી શાળાઓ કરતા 10 ગણી વધુ 432 શાળાઓ ખુલી જાય એ શિક્ષણ ક્ષેત્ર માટે તંદુરસ્ત બાબત નથી પણ શરમજનક બાબત કહી શકાય
આજની ભયંકર મોંઘવારીના સમયમાં પણ વાલીઓ અને વિદ્યાર્થીઓને સરકારી શાળાઓ ને બદલે ખાનગી શાળાઓમાં ભણવાનું મન થાય એ ખૂબ જ ચિંતાજનક છે. ળ આ અંગે ધારાસભ્યશ્રી એ આજે ગૃહમાં એવો સવાલ પૂછ્યો હતો કે શું રાજ્ય સરકાર ખાનગી શાળાઓ ને મંજૂરી આપવાનું બંધ કરી, જરૂરિયાત પ્રમાણે સરકારી શાળાઓ ઊભી કરવા માંગે છે, પરંતુ સરકાર તરફથી, મંત્રીશ્રી તરફથી કોઈ નક્કર જવાબ આપવામાં આવેલ નથી તેવો મેવાણીએ તેઓની યાદીમાં જણાવ્યુ હતુ.
તેઓ વિશેષ જણાવ્યુ હતુ કે આજે ગૃહમા મારી પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મે સરકારને રજૂઆત કરી હતી કે ખઙ, ખકઅ અને ઈંઅજ, ઈંઙજ પણ પોતાના સંતાનોને સરકારી શાળાઓમાં ભણાવતા થાય એવું ક્વોલિટી ધરાવતુ શિક્ષણ આપવા માંગો છો કે કેમ?
ત્યારે તેમણે ગૃહમાં પણ આજે રજૂઆત કરી અને ફરી સરકાર સમક્ષ હું માંગણી કરું છું કે સરકારી શિક્ષણ ને એવી પ્રાથમિકતા આપવામાં આવે કે કરોડ પતિના દીકરા દીકરીઓ પણ સરકારી શાળાઓમાં ભણવા જાય એવું ગુણવત્તા સભર શિક્ષણ હોવું જોઈએ.
અંતમા ચોકાવનારા આંકડાથી સ્તબ્ધ થયેલ ધારાસભ્યશ્રી એ યાદીમાં કહ્યુ હતુ કે ભાજપ સરકાર શિક્ષણનુ ખાનગીકરણ કરવા માટે જાણીજોઈને સરકારી શાળાઓને ખતમ કરવા ઈચ્છતી હોય તેવુ લાગી રહ્યુ છે.મધ્યમ અને ગરીબ પરિવારના બાળકોને સરકારી શાળાઓની ઘટતી સંખ્યા,શિક્ષકોની ઘટ અને શિક્ષણની ખરાબ ગુણવતાના કારણે મજબૂરીમા ખાનગી શાળાઓમા પ્રવેશ લેવો પડે છે.ખાનગી શાળોની ફી નિર્ધારીત કરતી ફી રેગ્યુલેશન કમિટી પણ ભ્રષ્ટાચારથી ખદબદે છે અને જાણે આ કમિટી ખાનગી શાળા સંચાલકો જ ચાલવે તેવી સ્થિતિ ઉદભવી છે. આવનારા સમયમાં આ મુદે અમે સરકારને આ બાબતે ઘેરવા જિલ્લે જિલ્લે રચનાત્મક વિરોધો કાર્યક્રમો કરવાના છે અને સરકારી શાળાઓની સંખ્યા વધે,શિક્ષકોની ભરતી પૂર્ણ થાય તેમજ ખાનગી શાળાઓની ફી વધારો ડામવાના મુદે અમારા મુખ્ય મુદા હશે.

You Might Also Like

લોકોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવી એ જ મુખ્ય લક્ષ્ય: વહીવટદાર રેમ્યા મોહન

વિદેશમાં વર્ક પરમીટના બહાને 78 લોકો સાથે 3.29 કરોડની છેતરપિંડી

રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ અને પાણી જેવી સુવિધાઓ માટે રહેવાસીઓ વર્ષોથી વંચિત

સૌ. યુનિ.માં ડૉ. આંબેડકરનું શિક્ષણ દર્શન અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ પર સેમિનાર

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ‘ન્યૂઝ કેપિટલ માર્કેટ’ ચેનલ લૉન્ચ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટ્રમ્પે ઝેલેન્સકીને કહ્યું – સુરક્ષા માટે પાવર પ્લાન્ટનું નિયંત્રણ અમને સોંપો
Next Article જાણીતા ડૉક્ટર દીપાબેન મણિયારને એક્સેલન્સ ઇન ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજિસ્ટ એવોર્ડ અપાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈરાની સેનાની યુદ્ધ કરવાની મોઝેક પદ્ધતિથી અમેરિકા-ઈઝરાયલ પણ હાંફી ગયા, જાણો શું છે આ વ્યૂહનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
LPGના સંકટથી બદલાઈ કિચનની રીત: ઇંડક્શન કૂકટોપ આઉટ ઓફ સ્ટોક…
હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
અમદાવાદ: ગેસ સિલિન્ડરની અછતને પગલે મણિનગરમાં સ્વામિનારાયણ ભોજનાલય અનિશ્ચિતકાળ માટે બંધ
દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
શેરબજારમાં ગાબડું: સેન્સેક્સ 900 તો બેન્ક નિફ્ટી 1000 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લોકોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવી એ જ મુખ્ય લક્ષ્ય: વહીવટદાર રેમ્યા મોહન

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

વિદેશમાં વર્ક પરમીટના બહાને 78 લોકો સાથે 3.29 કરોડની છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ અને પાણી જેવી સુવિધાઓ માટે રહેવાસીઓ વર્ષોથી વંચિત

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?