જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લા ભરમાં ડ્રગ્સ વિરોધી ઝુંબેશ શરુ કરવામાં આવી છે.જેના ભાગરૂપે માંગરોળ શહેરમાં ધ સન સાઈન ગુજરાતી મીડીયમ સ્કૂલ એન્ડ મદ્રેસાની પોલીસ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જેમાં ગુડ ટચ – બેડ ટચ તેમજ ડ્રગ્સ અવરનેશ તેમજ જાતીય સતામણી વિષે સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બેહનોને બાળકોને તેમની સુરક્ષા અંગે પોલીસ અધિકારી અને સ્કૂલ સંચાલકોની ઉપસ્થિતિમાં સમજણ આપવામાં આવેલ આ તકે સ્કૂલના વિદ્યાર્થીઓ બોહળી સંખ્યમાં ઉપસ્થિત રહી બાળકોની સુરક્ષા અંગે કાયદાકીય જ્ઞાન લીધું હતું.
માંગરોળ પોલીસ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ગુડ ટચ-બેડ ટચ તેમજ ડ્રગ્સ અવરનેસ કાર્યક્રમ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/01/માંગરોળ-પોલીસ-દ્વારા-સ્કૂલના-વિદ્યાર્થીઓને-ગુડ-ટચ-બેડ-ટચ-તેમજ-ડ્રગ્સ-અવરનેશ-કાર્યક્રમ-યોજાયો.jpg)
You Might Also Like
TAGGED:
DrugAwareness, GoodTouchBadTouch, Mangarol, police, program, SCHOOL, Students
Follow US
Find US on Social Medias