આલિયા ભટ્ટએ જ સોશિયલ મીડિયા પર તેની અને રણબીર સાથે હોસ્પિટલની એક તસવીર શેર કરી છે. તેણે ફોટો શેર કરીને લખ્યું, અમારું બાળક ટૂંક સમયમાં જ આવી રહ્યું છે.
- Advertisement -
બૉલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ માતા બનવા જઈ રહી છે. આલિયા ભટ્ટએ જ સોશિયલ મીડિયા પર ન્યુઝ શેર કરીને ફેંસને ખુશખબરી આપી છે. જો કે લગ્નના થોડા જ દિવસોમાં આલિયા અને રણબીર કે પેરન્ટ્સ બનવા જઈ રહ્યા છે એ વિશે જાણતા થતા જ ફેંસ ચોંકી ગયા છે. આલિયા ભટ્ટએ જ સોશિયલ મીડિયા પર તેની અને રણબીર સાથે હોસ્પિટલની એક તસવીર શેર કરી છે. તેણે ફોટો શેર કરીને લખ્યું, અમારું બાળક ટૂંક સમયમાં જ આવી રહ્યું છે.
રણબીર અને આલિયાના લગ્ન 14 એપ્રિલ, 2022ના રોજ થયા હતા.