ગોંડલ TRB માં ફરજ બજાવતો હીમાંશુભટ્ટ નામના જવાને સોશિયલ મીડિયા માં “ચાલો જૂનાગઢ, ચાલો બ્રહ્મચોર્યાસી તા.૦૭.૦૩.૨૦૨૧ ને રવિવાર
એક હિ નારા, એક હી નામ, બ્રાહ્મણ એકતા જય પરશુરામ
હીમાંશુભાઈ ભટ્ટ મો.૯૯૭૯૯ ૩૪૭૨૬ (ગુજરાત પોલીસ) આ રીતે લખાણ લખેલું એક પોસ્ટર સોશિયલ મીડિયા માં વાઇરલ કરવામાં આવ્યું હતું આ પોસ્ટર માં TRB જવાને પોલીસ તરીકે ખોટી ઓળખ આપી હતી તેને લઈને ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં TRB જવાન હીમાંશુ ભટ્ટ પર ipc કલમ 170 મુજબ ગુન્હો નોંધાયો સમગ્ર બનાવ અંગે વધુ તપાસ ગોંડલ શહેર PSI ડી.પી.ઝાલા કરી રહ્યા છે.