અજાણ્યા સ્વીફ્ટ કાર ચાલકે કાર, ખાણીપીણીની લારી, એક બાઈક, એક કાર ને લીધા હડફેટે. હિટ એન્ડ રનના બનાવ માં 4 વ્યક્તિ ઇજા ઈજાગ્રસ્તોને ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. એક વ્યક્તિ ની હાલત ગંભીર રાજકોટ ખસેડવામાં આવ્યો. અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર.



