માલ ભરવાના ત્રણથી ચાર ગોડાઉનને તસ્કરોએ બનાવ્યા નિશાન. તસ્કરો ગોડાઉન પાસે પડેલ છકડો રીક્ષા ઉઠાવી ગયા બાદ ચોરીને આપ્યો અંજામ. જીરાના ગોડાઉનમાંથી 29 કટ્ટા અને 7 ગુણી જીરાની થઈ ચોરી જીરાની ચોરીના બનાવને લઈને પોલીસ તપાસનો ધમધમાટ.
ગોંડલના ગુંદાળા રોડ પર વનરાજ પાર્કમાં ગોડાઉનોને નિશાન બનાવતા તસ્કરો
You Might Also Like
Follow US
Find US on Social Medias