ગોંડલના ગ્રીનપાર્ક સોસાયટી જેતપુર રોડ ઉપર વૉડ નં – ૮ માં રહેતા દેવેન્દ્રભાઈ પારેખ નો થોડા સમય પહેલા અકસ્માત થયો હોય હાથે-પગે ગંભીર ઇજાઓ હોવા છતાં પણ મતદાન પર્વે મતદાન કરવા પહોંચ્યા હતા.
દર્દીનું મહામુલુ મતદાન
You Might Also Like
Follow US
Find US on Social Medias


