ગોંડલ
ગોંડલના ઉમરાળા રોડ પર સાત ટાંકી પાસે નંબર વગરના એક્સેસ મોટરસાયકલ ઉપર ઉભેલા રાજુ ભીખુભાઈ પરમાર ઉંમર વર્ષ 34 રહે મારુતિ નગર ગોંડલ વાળા ઉપર સીટી પોલીસ ના પીએસઆઇ ડી પી ઝાલા, કોન્સ્ટેબલ જયસુખભાઇ ગ્રામભડીયા, જયદીપ સિંહ ચૌહાણ યુવરાજસિંહ જાડેજા સહિતનાઓ ને શંકા જતા તેને અટકાવી તલાશી લેતા તેના access મોટર સાયકલ માંથી વિદેશી દારૂ બોટલો નંગ 12 કિંમત રૂપિયા 3120 મળી આવતા કુલ રૂ 23120 નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી