By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાનો વધુ એક ભીષણ હુમલો, 400 ડ્રોન અને 40 મિસાઈલ છોડી
    8 hours ago
    અમેરિકાએ પણ સ્વીકાર્યું PoK ભારતનો હિસ્સો છે, નક્શો જોઈ શાહબાઝ-મુનીર ખિજાશે
    10 hours ago
    જુમ્માની નમાઝ દરમિયાન પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બોમ્બ બ્લાસ્ટ, અનેક મોતની આશંકા
    1 day ago
    ઈરાને 2000 કિ.મી. દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ મિસાઈલ તહેનાત કરી, યુરોપના પણ અનેક શહેર રેન્જમાં
    1 day ago
    ઇલોન મસ્ક: 77 લાખ કરોડની સંપત્તિ સાથે ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં 3135 અને ગુજરાતમાં 358 પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર બંધ થઇ ગયા!
    7 hours ago
    છઇઈંની બૅન્કો સામે લાલ આંખ: લોન-રિકવરી એજન્ટોની દાદાગીરી નહીં ચાલે
    7 hours ago
    ભારત પર US એક્સ્ટ્રા ટેરિફ આજથી ખતમ
    7 hours ago
    ‘હીરા અને દવાઓ પર 0% ટેરિફ, ખેડૂતો-ડેરીના હિતો સુરક્ષિત’, US-ભારત ટ્રેડ ડીલ અંગે પિયૂષ ગોયલે આપી માહિતી
    9 hours ago
    દેશભરમાં કેબ ડ્રાઈવરોની હડતાળથી મુસાફરો બેહાલ, જાણો શું છે તેમની મુખ્ય માંગણીઓ?
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    10 hours ago
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    1 day ago
    T20 વર્લ્ડ કપમાં ભારત-પાક મેચ અંગે સસ્પેન્સ ઘેરાયું, BCCI સચિવે કહ્યું- ‘ICCએ હજુ કંઇ કહ્યું નથી..’
    1 day ago
    એક સમયે વર્લ્ડકપમાં રમવાની તૈયારી હતી, હવે પ્લેઈંગ-11માં જગ્યા મળવી મુશ્કેલ! ટીમ ઈન્ડિયામાંથી કપાશે આ ખેલાડીનું પત્તું
    2 days ago
    વૈભવ સૂર્યવંશીની નબળાઈ છતી થઇ, U-19 વર્લ્ડ કપમાં એક જ પેટર્નથી 4 વખત આઉટ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    1 day ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    1 day ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    2 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    4 days ago
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતના ટોપ-10 પ્રદૂષિત શહેરોમાં ગાઝિયાબાદ ટોચે, નક્કી મર્યાદા કરતાં પણ PM 2.5નું લેવલ ત્રણ ગણું વધારે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ભારતના ટોપ-10 પ્રદૂષિત શહેરોમાં ગાઝિયાબાદ ટોચે, નક્કી મર્યાદા કરતાં પણ PM 2.5નું લેવલ ત્રણ ગણું વધારે
રાષ્ટ્રીય

ભારતના ટોપ-10 પ્રદૂષિત શહેરોમાં ગાઝિયાબાદ ટોચે, નક્કી મર્યાદા કરતાં પણ PM 2.5નું લેવલ ત્રણ ગણું વધારે

Khaskhabar Editor
Last updated: 2026/02/07 at 2:00 PM
Khaskhabar Editor 10 hours ago
Share
2 Min Read
SHARE

દેશભરમાં જાન્યુઆરી મહિનામાં શિયાળા દરમિયાન પણ વાયુ પ્રદૂષણનું સંકટ યથાવત રહ્યું છે, ખાસ કરીને દિલ્હી-NCRના વિસ્તારોમાં સ્થિતિ વધુ કફોડી બની છે. ‘સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર’ (CREA) ના રિપોર્ટ અનુસાર, દેશના લગભગ અડધા દેખરેખ હેઠળના શહેરોમાં PM2.5 નું સ્તર રાષ્ટ્રીય સુરક્ષા ધોરણો કરતા ઘણું વધારે નોંધાયું છે.

ગાઝિયાબાદ સૌથી પ્રદૂષિત, દિલ્હી બીજા નંબરે

- Advertisement -

CREA ના રિપોર્ટ મુજબ, જાન્યુઆરીમાં ગાઝિયાબાદ દેશનું સૌથી પ્રદૂષિત શહેર રહ્યું હતું. અહીં PM2.5 સ્તર 184 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર નોંધાયું હતું, જે રાષ્ટ્રીય મર્યાદા કરતા ત્રણ ગણું વધારે છે. ગાઝિયાબાદ બાદ દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને ગ્રેટર નોઈડા દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાં મોખરે રહ્યા હતા. દિલ્હીમાં જાન્યુઆરી મહિનામાં 27 દિવસ સુધી હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ અથવા ‘ગંભીર’ કેટેગરીમાં રહી હતી.

WHO ના ધોરણો પર એક પણ શહેર ખરું ઉતર્યું નહીં

પ્રદૂષણના મામલે ટોપ-10 શહેરોમાં ધારુહેડા છઠ્ઠા સ્થાને રહ્યું, જ્યારે સિંગરૌલી, ભિવાડી, નારનોલ અને ગંગટોકનો પણ આ યાદીમાં સમાવેશ થયો છે. આમાંથી છ શહેરો ઉત્તર પ્રદેશ અને હરિયાણાના છે. નોંધનીય છે કે, સર્વેક્ષણ કરાયેલા 248 શહેરોમાંથી એક પણ શહેર વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના સુરક્ષિત ધોરણો પર ખરું ઉતર્યું નથી. રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ (NCAP) હેઠળના 97 શહેરોમાંથી 46 શહેરોએ ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે.

- Advertisement -

રાજ્યોની વાત કરીએ તો, પ્રદૂષણના નિયમોના ઉલ્લંઘનમાં રાજસ્થાન સૌથી ઉપર રહ્યું છે, જ્યાં 34 માંથી 23 શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ વધુ હતું. ત્યારબાદ હરિયાણા, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશનો ક્રમ આવે છે.

દેશના માત્ર 21 શહેરોમાં જ હવા ‘સ્વચ્છ’

દેશભરના માત્ર 21 શહેરોમાં હવાની ગુણવત્તા ‘સારી’ રહી છે. મધ્યપ્રદેશનું દમોહ દેશનું સૌથી સ્વચ્છ શહેર રહ્યું છે, જ્યાં સરેરાશ PM2.5 સ્તર માત્ર 17 માઈક્રોગ્રામ નોંધાયું હતું. સૌથી સ્વચ્છ 10 શહેરોમાંથી પાંચ શહેરો કર્ણાટકના છે. મહાનગરોમાં દિલ્હી અને કોલકાતામાં પ્રદૂષણ વધારે રહ્યું, જ્યારે ચેન્નાઈ, મુંબઈ અને બેંગલુરુમાં સ્થિતિ નિયંત્રણમાં જોવા મળી હતી.

ભારતના સૌથી વધુ પ્રદૂષિત 10 શહેરોની યાદી:

ગાઝિયાબાદ

દિલ્હી

નોઈડા

ગુરુગ્રામ

ગ્રેટર નોઈડા

ધારુહેડા

સિંગરૌલી

ભિવાડી

નારનોલ

ગંગટોક

You Might Also Like

દેશમાં 3135 અને ગુજરાતમાં 358 પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર બંધ થઇ ગયા!

છઇઈંની બૅન્કો સામે લાલ આંખ: લોન-રિકવરી એજન્ટોની દાદાગીરી નહીં ચાલે

ભારત પર US એક્સ્ટ્રા ટેરિફ આજથી ખતમ

‘હીરા અને દવાઓ પર 0% ટેરિફ, ખેડૂતો-ડેરીના હિતો સુરક્ષિત’, US-ભારત ટ્રેડ ડીલ અંગે પિયૂષ ગોયલે આપી માહિતી

દેશભરમાં કેબ ડ્રાઈવરોની હડતાળથી મુસાફરો બેહાલ, જાણો શું છે તેમની મુખ્ય માંગણીઓ?

TAGGED: Top 10 Polluted Cities In India
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
Next Article અમદાવાદ: જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો ‘કણો’, તંત્રની ઘોર બેદરકારી સામે રોષ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હેપ્પી રોઝ ડે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
સ્પીલબર્ગની ‘ડિસક્લોઝર ડે’ કોસ્મિક હોરરના પિતામહની મૂળ વાર્તા
આજે જ સબ્સ્ક્રાઇબ કરો : સ્લો ફેશન અને સ્લો લાઇફ!
કૃત્રિમ પણ જૈવિક લોહી, રક્તની વૈશ્વિક સમસ્યાનો અંત લાવશે
‘જગત બધું બતાવશે’ શું જોવું, શું ન જોવું એ તમારે નક્કી કરવાનું છે
શું માત્ર આપણે જ તકલીફમાં છીએ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દેશમાં 3135 અને ગુજરાતમાં 358 પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર બંધ થઇ ગયા!

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

છઇઈંની બૅન્કો સામે લાલ આંખ: લોન-રિકવરી એજન્ટોની દાદાગીરી નહીં ચાલે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

ભારત પર US એક્સ્ટ્રા ટેરિફ આજથી ખતમ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?