સંકલ્પ સૂત્ર : ‘વર્ક વિથ એથિક્સ’
6 નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ 24ડ્ઢ7 દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રૈયારોડ પર આવેલા બાપાસીતારામ ચોક પાસેની જીનેસીસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દર્દીની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ, જાતિ, સંપ્રદાય અથવા સામાજિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના વિશ્વ કક્ષાની આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે ઉત્તમ કામગીરી કરી રહી છે. જીનેસીસ હોસ્પિટલમાં 6 ડોક્ટરોની એક મજબૂત ટિમ કામ કરી રહી છે. હોસ્પિટલના કાર્યરત દરેક ડોક્ટર્સ વિવિધ મેડિકલ ક્ષેત્રોના નિષ્ણાંતો છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશ અને વિદેશના દર્દીઓને આરોગ્યપ્રદ સારવાર પૂરી પાડવા માટે આવા વધુ સમર્પિત કેન્દ્રો (હોસ્પિટલો) સ્થાપિત કરવાનો છે. તેમજ દર્દીઓએ અમારામા રાખેલી અપાર શ્રદ્ધાથી અમે પ્રેરિત છીએ, અમે અમારા સિદ્ધાંતો અને નીતિઓને વળગી રહીશું અને ભવિષ્યમાં પણ સંપૂર્ણ સમર્પણ સાથે તેને આગળ ધપાવીશું તેવો મજબૂત નીર્ધાર કર્યો છે.
6 નિષ્ણાંત ડૉક્ટરોની ફોજ
ડૉ. પ્રતાપસિંહ ડોડિયા
લેપ્રોસ્કોપિક અને જીઆઈ સર્જન (15 વર્ષથી વધુનો અનુભવ: જટિલ લેપ્રોસ્કોપિક સર્જરીમાં કુશળતા)
ડૉ. દર્શન ભટ્ટ
ક્ધસલ્ટન્ટ વર્ટિગો, કાનના નિષ્ણાત અને ઊગઝ સર્જન
(20 વર્ષનો અનુભવ : સૌરાષ્ટ્ર અને કચ્છમાં વર્ટિગો અને ટિનીટસના ક્ષેત્રમાં અગ્રણી)
ડૉ. આર્ચિત રાઠોડ
ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ (19 વર્ષનો અનુભવ : સેપ્સિસ મેનેજમેન્ટ, મિકેનિકલ વેન્ટિલેશન, ન્યુરોક્રિટિકલ કેરમાં નિષ્ણાત)
ડૉ. જયંત મહેતા
સિનિયર ક્રિટિકલ કેર ફિઝિશિયન (20 વર્ષથી વધુનો ક્લિનિકલ અનુભવ : ઘણા ક્રિટિકલ દર્દીઓનું સફળતાપૂર્વક સંચાલન)
ડૉ. રિધમ ખંડેરિયા
ન્યુરો અને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જન (4 વર્ષથી વધુનો અનુભવ : 2000થી વધુ ન્યુરો અને સ્પાઇન સર્જરી)
ડૉ. સાગર ખાનપરા
એમ.એસ. ઓર્થોપેડિક (4 વર્ષથી વધુનો કાર્ય અનુભવ : જટિલ ટ્રોમા અને સાંધા રિપ્લેસમેન્ટ સર્જન)
હૉસ્પિટલનો માનવતાવાદી અભિગમ
જીનેસીસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સફળતાપૂર્વક 7 વર્ષ પૂર્ણ થતા ડો. પ્રતાપસિંહ ડોડિયાએ ખાસ ખબર સાથે વિશેષ વાતચીત કરી હતી. જે મુજબ; હોસ્પિટલ દર્દીઓની સેવા કરવા માટે સત્તત કાર્યરત છે અને દરેક દર્દીઓને પ્રાથમિક સારવાર મળી રહે એ મુખ્ય ધ્યેય છે. તેમજ તેઓનું મુખ્ય સૂત્ર ‘ઠજ્ઞસિ ૂશવિં ઊવિંશભત‘ છે. આ સૂત્રને ખરાઅર્થમાં સાકાર કરવા માટે હોસ્પિટલની સંપૂર્ણ ટિમ મેડિકલ ક્ષેત્રે માનવતા મહેકાવી રહી છે.
- Advertisement -
હૉસ્પિટલમાં ઉપલબ્ધ વિશેષ સુવિધા
17 બેડનું અત્યાધુનીક (લેવલ-3) મેડીકલ, સર્જીકલ અને રીકવરી ઈંઈઞ
સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ અતી આધુનીક ૠઊ ઈફયિતભફાય મેટાબોલીક મોનીટરીંગ સાથેના વેન્ટીલેટર જકઊઉ-0ક્ષહશક્ષયઇંઉઋ ડાયાલીસીસ
આંતરરાષ્ટ્રીય કક્ષાનું ચકકર અને બેલેન્સનું નિદાન તથા સારવાર કેન્દ્ર
કાનના અવાજ (તમરા)ના નિદાન અને સારવારનું શ્રેષ્ઠ કેન્દ્ર અને કાન, નાક, ગળાના ઓપરેશનો
અત્યાધુનીક 2 ઓપરેશન થીએટર (જનરલ અને લેપ્રોસ્કોપી વિભાગ સાથે દુરબીનથી થતા ઓપરેશનો)
આધુનિક એનેસ્થેસીયા વર્ક સ્ટેશન
હાયટેક ઈંઈંઝટ મશીન દ્વારા દરેક પ્રકારનાં હાડકાનાં ઓપરેશનો (સાંધા બદલાવવાના ઓપરેશનો)
ઇન્સ્યોરન્સ અને કેશલેસ સુવિધા
તમામ પ્રકારના અકસ્માતમાં થતી ગંભીર ઇજાઓની સારવાર
કિડનીને લગતા રોગોનું નિદાન અને ઓપરેશનની સુવિધા
માથાની ઇજા (ઇંયફમ ઈંક્ષષીિુ)ની સારવાર અને ઓપરેશનની સુવિધા
50 બેડની અદ્યતન હોસ્પિટલ