આજ રોજ રાજકોટના વિવિધ સંગઠનો દ્વારા , વાવડી વિસ્તારમા છેલ્લે 15 દિવસમા 4 વાર ગાય માતા અને નંદી મહારાજની ઉપર એસિડ થી હુમલો કરવામાં આવ્યો હતો, તે નરાધમોની ધરપકડ થાય અને કડક મા કડક કાર્યવાહી થાય તેની તેવી માંગ સાથે, ગાય માતાને સાથે રાખીને, તે બોલી રહ્યા હોઈ કે મારો શુ વાંક, હું તમને તમારા ભૂલકાઓ ને દૂધ આપું છું અને તમે મારી ઉપર એસિડ નાખો છો? સાથે આ નરાધમો પકડાઈ જાય , પોલીસ વિશેષ રસ લઈનેને આવા લોકો ને પકડે તે માટે પોલીસ કમિશનર અને રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલને અને અન્ય ધારાસભ્યોને લેખીત રજુઆત કરી હતી. બધા લોકો એ આ બાબતે યોગ્ય કરી આપીશું તેવી ખાત્રી આપી હતી.
જય ગો માતા 🙏🏻🙏🏻
- Advertisement -