ગીર સોમનાથ જિલ્લાના ઘંટીયા (પ્રાચી)ના રહીશ અને મહિયા ક્ષત્રિય પરિવારના ખુબજ ઉત્સાહી યુવાન પોતાની કારકિર્દીની શરૂઆત દેશની સેવા કરવાનું વિચારી અને ઇન્ડિયન આર્મીમાં જોઈન્ટ થયા બાદ 17 વર્ષ આર્મીમાં સ્પોર્ટ્સની ટ્રેનર તરીકે કામગીરી કરી નિવૃત્તિ લઈ અને કેશોદમાં સ્થિત થયા બાદ પણ પોતે સેવાની ભાવના છોડીના શક્યા અને પોતે કેશોદના યુવાનોને પણ વહેલી સવારના ટાઈમે પોતાની પાસે રહેલ શક્તિનો ઉપયોગ કેશોદના યુવાનોને ટ્રેન કરવામાં આગળ વધાર્યો શરૂઆતના ટાઈમમાં ચાર પાંચ લોકોથી શરૂઆત કરી અને આજે તેઓ આજે નાના મોટા અલગ અલગ ટિમો બની અને 10થી 15 વર્ષના પણ 60 જેટલા અને મોટા જે ભરતી થવા ઇચ્છુક યુવકો પણ આજુ બાજુના ગામડાઓ સહિત અંદાજિત110 જેટલા લોકોને કોઈ પણ ચાર્જ વગર કાયમી ટ્રેનિંગ આપી એજ તેમની ખુશી માની અને પોતાનો દિવસ શુખ મઇ વિતાવી રહેલા મહિયા ક્ષત્રિય સમાજના લોકો જ નહીં પરંતુ તમામ જ્ઞાતિના પુત્ર રત્નોને તમામ પ્રકારની જરૂરી ટ્રેનિંગ આપવાનું કામ કરે છે ત્યારે આજ રોજ કેશોદના અગ્રણી બાઘુંભાઈ વેગળએ તેઓની મુલાકાત કરી અને શુભ કામનાઓ પાઠવેલી હતી.
કેશોદના એક્સ આર્મી મહેન્દ્રભાઈ દ્વારા ચાલતા ફ્રી ટ્રેનિંગ કલાસીસ
You Might Also Like
Follow US
Find US on Social Medias


