ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
સ્વ.ભીમજીભાઈ આલાભાઇ ડાંગર મહીરાજ ગ્રુપ એન્ડ હોટલ દ્વારા છ દિવસીય નિ:શુલ્ક કાળજાળ ગરમીના 12થી 5 છાશ વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાઈડું છે. તારીખ 22થી 27 સુધી રોજના 1000થી વધુ લોકોએ મવડી ચોક મહિરાજ હોટલ ખાતે લાભ લીધો છે.