By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    3 hours ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    3 hours ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    3 hours ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 day ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    37 minutes ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    39 minutes ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    42 minutes ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    44 minutes ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 day ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 hours ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 hours ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 day ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 day ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 day ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોટા રાજયોને હંફાવીને નવા ઈન્વેસ્ટરોમાં સૌપ્રથમવાર ગુજરાત ‘નંબર-વન’ બન્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મોટા રાજયોને હંફાવીને નવા ઈન્વેસ્ટરોમાં સૌપ્રથમવાર ગુજરાત ‘નંબર-વન’ બન્યું
રાષ્ટ્રીય

મોટા રાજયોને હંફાવીને નવા ઈન્વેસ્ટરોમાં સૌપ્રથમવાર ગુજરાત ‘નંબર-વન’ બન્યું

Khaskhabar Editor
Last updated: 2024/10/24 at 5:33 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ઉતરપ્રદેશ – મહારાષ્ટ્રને
પાછળ રાખી દીધા : રાજસ્થાનની પણ હરણફાળ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24

શેરબજારમાં ગુજરાતીઓનો દબાવને હોવાની વાત જાણીતી જ છે. હવે ઈન્વેસ્ટરોની સંખ્યામાં પણ ગુજરાતે નવો રેકોર્ડ બનાવ્યો છે અને પ્રથમ વખત અન્ય રાજયોને હંફાવીને ‘નંબર વન’નું સ્થાન મેળવ્યું છે. સપ્ટેમ્બરમાં ગુજરાતમાંથી નવા ત્રણ લાખ ઈન્વેસ્ટરો ઉમેરાયા હતા.

- Advertisement -

નેશનલ સ્ટોક એકસચેંજના રિપોર્ટ પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાંથી નવા 3.02 લાખ ઈન્વેસ્ટરો ઉમેરાયા હતા. ઓગષ્ટ-સપ્ટેમ્બરના બે માસમાં 135 ટકાનો વધારો થયો છે. ગુજરાત પ્રથમ વખત નવા ઈન્વેસ્ટરોના ઉમેરાની સંખ્યામાં પ્રથમ સ્થાને આવ્યુ છે. ઉતરપ્રદેશમાં 2.93 લાખ તથા મહારાષ્ટ્રમાં 2.60 લાખ ઈન્વેસ્ટરો ઉમેરાયા હતા.એનએસઈના રિપોર્ટમાં એમ કહેવાયુ છે કે, સપ્ટેમ્બરમાં નવા ઈન્વેસ્ટરોની સંખ્યામાં ઉતરપ્રદેશ તથા મહારાષ્ટ્રને પાછળ રાખીને ગુજરાતે મેદાન મારી લીધુ છે. દેશના નવા કુલ ઈન્વેસ્ટરોમાં 14 ટકા માત્ર ગુજરાતમાંથી ઉમેરાયા હતા. ઉતરપ્રદેશના નવા 2.93 લાખ ઈન્વેસ્ટરો સાથે ટકાવારી 13.6 ટકા થવા જાય છે. મહારાષ્ટ્રનો હિસ્સો 12 ટકા છે.રાજસ્થાનમાંથી 1.65 લાખ તથા પશ્ચિમ બંગાળમાં 1.24 લાખ નવા ઈન્વેસ્ટરોનો ઉમેરો થયો છે. શેરબજારના નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ચાલુ કેલેન્ડરવર્ષ પ્રાયમરી માર્કેટ માટે બ્લેકબસ્ટર નિવડયુ જ છે. રેકોર્ડબ્રેક સંખ્યામાં આઈપીઓ સાથે અત્યાર સુધીમાં જ કંપનીઓ એક લાખ કરોડથી વધુ નાણાં એકત્રીત કરી લીધા છે.

હજુ અનેક જાણીતી-મોટી કંપનીઓના આઈપીઓ પાઈપલાઈનમાં છે તેને કારણે નવા-નવા ઈન્વેસ્ટરોની એન્ટ્રી થઈ રહી છે. મોટાભાગના આઈપીઓના લીસ્ટીંગ પ્રીમીયમથી થતા હોવાથી ઈન્વેસ્ટરોને સારી કમાણી છે. પરિણામે આકર્ષણ વધતુ રહ્યું છે.

ગુજરાતીઓ દાયકાઓથી શેરબજાર સાથે સંકળાયેલા જ છે અને વર્ષોથી દબદબો ધરાવે જ છે પરંતુ બાકી રહી ગયેલ નાના ઈન્વેસ્ટરો પણ તેમાં ઝુકાવી રહ્યા છે. ટ્રેડીંગથી દુર રહેવાનું પસંદ કરતા આ રોકાણકારો માત્ર આઈપીઓ પર જ ફોકસ કરી રહ્યા છે.ગુજરાત પાડોશી રાજયો એવા રાજસ્થાનમાં પણ રોકાણકારો વધી રહ્યા હોય તેમ સપ્ટેમ્બરમાં માસિક ધોરણે સંખ્યા 32.4 ટકાનો વધારો સુચવે છે. સમગ્ર દેશલેવલે સપ્ટેમ્બરમાં ઈન્વેસ્ટરોની સંખ્યામાં 11.6 ટકાનો વધારો હતો. ઓગષ્ટમાં 19.6 લાખ નવા ઈન્વેસ્ટરો ઉમેરાયા હતા. સપ્ટેમ્બરમાં તે આંકડો 21.8 લાખનો થયો હતો.

- Advertisement -

છેલ્લા એક માસમાં સૌથી વધુ ઈન્વેસ્ટરો ગુજરાતમાંથી ઉમેરાયા હોવા છતાં કુલ રોકાણકારોની સંખ્યામાં મહારાષ્ટ્ર નંબર-વન છે. 1.7 કરોડ રજીસ્ટર્ડ ઈન્વેસ્ટર સાથે દેશના કુલ રોકાણકારોમાં 16.7 ટકાનો હિસ્સો ધરાવે છે. બીજા ક્રમે ઉતરપ્રદેશમાં 1.2 કરોડ ઈન્વેસ્ટરો છે. દેશલેવલે 8.8 ટકાનો હિસ્સો છે. ગુજરાતમાં એક જ મહિનામાં ત્રણ લાખ નવા ઈન્વેસ્ટરોના ઉમેરાથી નિષ્ણાંતો પણ મોઢામાં આંગળા નાંખી ગયા છે. ઉતરપ્રદેશમાં 23.70 કરોડ તથા મહારાષ્ટ્રમાં 12.7 કરોડની વસતી સામે ગુજરાતની જનસંખ્યા સાત કરોડ છે છતાં ઈન્વેસ્ટરોની સંખ્યામાં મોટા રાજયોને હંફાવી રહ્યું છે.

વારી એનર્જીનાં  IPOએ ટાટા – બજાજનો પણ રેકોર્ડ તોડયો
પ્રાયમરી માર્કેટમાં આઈપીઓની હારમાળા છે.ગઈકાલે ખતમ થયેલા વારી એનર્જીનાં આઈપીઓએ ક્રેઝ ઉભો કર્યો હતો જેમાં ટાટા ટેકનોલોજી તથા બજાજ હાઉસીંગનો રેકોર્ડ પણ ધ્વસ્ત થયો હતો વારી એનર્જીમાં કુલ 97.34 લાખ અરજી થઈ હતી. 4321 કરોડના આઈપીઓમાં 2.41 લાખ કરોડ ઠલવાયા હતા તેના કારણે 76 ગણો ભરાયો હતો. સંસ્થાકીય કેટેગરીમાં 208 ગણુ તથા બીન સંસ્થાકીય ક્ષેત્રમાં 62 ગણુ ભરણુ થયુ હતું. કુલ 97.34 લાખ અરજી થઈ હતી. આ પૂર્વે બજાજ હાઉસીંગનાં આઈપીઓમાં 90 લાખ તથા ટાટા ટેકનોલોજીના આઈપીઓમાં 73 લાખ અરજીનો રેકોર્ડ હતો તે તૂટી ગયો હતો. કંપનીએ 1503 ના ભાવે શેર ઓફર કર્યો છે.ગ્રે માર્કેટમાં 1485 નું પ્રિમીયમ છે.

ચાલું માસમાં વિદેશી નાણાં સંસ્થાઓની 80,000 કરોડની જંગી વેચવાલી
શેરબજારમાં કેટલાંક દિવસોથી અનિશ્ચિતતાભર્યા માહોલમાં મંદીનો ઝોક છે અને તે પાછળનુ એક કારણ વિદેશી નાણા સંસ્થાઓની જંગી વેચવાલી છે. વિદેશી નાણા સંસ્થાઓએ ચાલુ ઓકટોબર મહિનામાં અત્યાર સુધીમાં 80,000 કરોડથી પણ વધુનુ વેચાણ કર્યુ છે. જે ચાલુ વર્ષનો રેકોર્ડ છે.આ પૂર્વે મે મહિનામાં 6 હજાર કરોડનું વેચાણ કર્યું હતું.

You Might Also Like

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો

પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ

TAGGED: Gujarat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કડીમાં 2500 કિલો ઘી અને ડીસામાં 2368 કિલો શંકાસ્પદ તેલ ઝડપાયું: મહેસાણામાં 834 કિલો બનાવટી પનીરનો નાશ કરાયો
Next Article મહાયુતિમાં મહાડખ્ખો: પ્રચાર નહીં કરવાની CM એકનાથ શિંદેની ધમકી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
રાષ્ટ્રીય

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

Khaskhabar Editor Khaskhabar Editor 39 minutes ago
રાષ્ટ્રીય

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?