રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ
જાગનાથ પ્લોટ ખાતે આવેલી ચાંદની સીઝન સ્ટોરમાંથી ચીકીના નમૂના લેવાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કેનાલ રોડ- ભૂતખાના ચોકથી જીલ્લા ગાર્ડન ચોક વિસ્તારમાં આવેલ ખાણી-પીણી તથા પાન ઠંડા-પીણાંનું વેચાણ કરતાં 24 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં તમાકુનું વેચાણ કરતાં ધંધાર્થિઓને ચકાસણી દરમિયાન સ્થળ પર 18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુનું વેચાણ પ્રતિબંધીત હોય તે બાબતનું બોર્ડ લાગવવાં સૂચના આપવામાં આવેલી તથા 17 પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલી છે. (01)શુભમ ડીલક્સ પાન કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)રાઠોડ પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)પટેલ કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ડીલક્સ પાન કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)ગાયત્રી પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)ઉમા સેલ્સ એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)રાઠોડ પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)શ્રી રામ પાન કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)ડીલાઇટ કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10) જય આશાપુરા પાન કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11) જયંત પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12) ખોડિયાર પાન કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13) ઝલક પાન કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)મોમાઇ પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15) અમર પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (16)ચામુંડા પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (17)કિશન પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલી તથા (18)ભાનુભાઇ સરબતવાળા (19)ભારત પાન કોલ્ડ્રિંક્સ (20) બલદેવ પાન (21)પટેલ પાન કોલ્ડ્રિંક્સ (22)તકદીર પાન કોલ્ડ્રિંક્સ (23) રામજીભાઇ અનાનસવાળા (24) મારૂતિ પાન કોલ્ડ્રિંક્સની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જયારે ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટીસ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ (1) ગોળ સીંગની ચીકી (લુઝ): સ્થળ – ચાંદની સીઝન, સીટી શોપ-8 સેલર, જાગનાથ પ્લોટ કોનર્ર, જાગનાથ પોલિસ ચોકી સામે, ડો.યાજ્ઞિક રોડમાંથી નમૂના લેવામાં આવેલા છે.