By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી
    3 hours ago
    દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
    3 hours ago
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    2 days ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    2 days ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
    8 minutes ago
    ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
    41 minutes ago
    રિલાયન્સ અમેરિકામાં વિશ્ર્વની સૌથી સ્વચ્છ રિફાઇનરી સ્થાપશે
    43 minutes ago
    યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસ બાદ હવે દવાઓ પર સંકટ, ભારતનું ટેન્શન વધ્યું, અધિકારી શું કહે છે?
    3 hours ago
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    3 hours ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    3 hours ago
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    2 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    2 days ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 day ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    4 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    5 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    6 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આ ટિપ્સ અપનાવવાથી 80%નું હાર્ટ એટેકનું જોખમ ઘટી જશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > આ ટિપ્સ અપનાવવાથી 80%નું હાર્ટ એટેકનું જોખમ ઘટી જશે
લાઇફ સ્ટાઇલ

આ ટિપ્સ અપનાવવાથી 80%નું હાર્ટ એટેકનું જોખમ ઘટી જશે

Khaskhabar Editor
Last updated: 2025/11/21 at 3:37 PM
Khaskhabar Editor 4 months ago
Share
4 Min Read
SHARE

વર્લ્ડ હાર્ટ ફેડરેશનના અનુસાર, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બીમારી 80 ટકા રોકી શકાય છે

કેન્સરથી લઈને લિવર ફેલ જેવી જીવલેણ બીમારીઓ વચ્ચે આ દિવસોમાં લોકો હૃદયથી જોડાયેલી સમસ્યાથી પીડાઈ રહ્યા છે. હૃદયથી જોડાયેલી સમસ્યા આજે દુનિયામાં મૃત્યુનું સૌથી મોટું કારણ બની ગઇ છે. આજ કાલ દરેક બીજી વ્યક્તિના મોઢે તમને હાર્ટ એટેકથી થયેલા મોત અંગેના સમાચાર તો સાંભળવા મળશે જ. એવું માનવામાં આવે છે કે હાર્ટ એટેક અથવા સ્ટ્રોકને રોકવું ખૂબ જ મુશ્કેલ હોય છે, પણ સારા સમાચાર એ છે કે વર્લ્ડ હાર્ટ ફેડરેશનના અનુસાર, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બીમારી 80 ટકા રોકી શકાય છે.

- Advertisement -

જો તમે એવું વિચાર કરશો કે પોતાની ઘણી આદત બદલવાની જરૂર છે, પણ એવું બિલકુલ પણ નથી. સૌથી સારી વાત એ છે કે હ્રદયને સ્વસ્થ રાખવા માટે તમને આખું જીવન બદલવાની જરૂર નથી. ક્યારેક-ક્યારેક નાની -નાની આદતો પણ તમારા હ્રદયને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મોટો પ્રભાવ રાખી શકે છે. અમેરિકાના એક્સપર્ટ, જૈસે ડો. વાસે લોકોને અમુક સરળ પણ અસરકારક આદતોને કેળવવાની સલાહ આપી છે. આ સલાહનું પાલન કરીને તમે તમારા જીવનમાં હ્રદયને સ્વસ્થ રાખી શકો છો. ચાલો જાણીએ એવી 5 આદતો વિશે.

જમ્યા પછી ચાલવું જોઈએ

રોજ રાત્રે ભોજન ગ્રહણ કર્યા બાદ તરત બેસવાની ભૂલ નહીં કરતા. તેની જગ્યાએ રોજ 10-15 મિનિટ ચાલવાની આદત રાખો. રિસર્ચ પ્રમાણે જમ્યા પછી થોડું ચાલવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને હ્રદય પર દબાણ ઓછું પડે છે. દિવસમાં ઘણી વાર થોડું-થોડું ચાલવું જોઈએ.

- Advertisement -

ઓમેગા-3થી ભરપૂર આહારનું કરો સેવન

ઓમેગા-3 ફેટી એસિડ હૃદય માટે ખૂબ ફાયદાકારક હોય છે. પરંતુ તેલની ગોળીઓ લેવાની જગ્યાએ, ઓમેગા-3થી સમૃદ્ધ ખોરાક ખાવું વધુ લાભદાયી છે અખરોટ, અલસી (ફ્લેક્સ સીડ્સ) અથવા ચિયા સીડ્સને તમારા અઠવાડિયાના આહારમાં જરૂર સામેલ કરો. ઓમેગા-3 લોહીમાં ખરાબ ફેટને ઘટાડે છે અને ધમનીઓમાં બ્લોકેજ થવાથી બચાવે છે.

સારી ઊંઘને મહત્ત્વ આપો

હ્રદયને સ્વસ્થ રાખવા માટે સારી ઊંઘ અત્યંત જરૂરી છે. જે લોકો દરરોજ છ કલાકથી ઓછી ઊંઘ લે છે, તેમને હૃદયની બીમારીઓનો જોખમ વધુ રહે છે. ઊંડી ઊંઘ લોહીનું દબાણ (બ્લડ પ્રેશર) કાબૂમાં રાખે છે અને ધમનીઓને આરામ આપે છે. તેથી દરરોજ એક જ સમયે સૂવાનો પ્રયાસ કરો, રૂમમાં અંધારું રાખો અને સૂતાં પહેલાં મોબાઇલ કે ટીવી ન જુઓ.

પ્લાસ્ટિકની જગ્યાએ કાચ અથવા સ્ટીલની બોટલનો ઉપયોગ કરો

પ્લાસ્ટિકની બોટલ અને ડબ્બામાં રહેલા BPA જેવા કેમિકલ્સ હોર્મોનનું સંતુલન બગાડી શકે છે અને હૃદયના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. તેથી પાણી માટે કાચ અથવા સ્ટીલની બોટલ વાપરો અને પ્લાસ્ટિકના વાસણોમાં ખોરાક ગરમ કરવાનું ટાળો. આ નાનું પગલું તમારા હૃદય અને પર્યાવરણ બંને માટે સારું છે.

નિયમિત હેલ્થ ચેકઅપ કરાવો

ઘણીવાર હૃદયની બીમારીઓ ધીમે ધીમે વધે છે અને સમયસર ખબર પડતી નથી. તેથી બ્લડ શુગર, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરની તપાસ વર્ષમાં એક કે બે વાર જરૂર કરાવો. જો તમારા પરિવારના કોઈ સભ્યને પહેલેથી હૃદયની બીમારી છે, તો આ ટેસ્ટ ખાસ કરીને કરાવવા જોઈએ. સમયસર તપાસ કરાવવાથી તમે જરૂરી બદલાવ કરી શકો છો અને મોટી મુશ્કેલીથી બચી શકો છો.

You Might Also Like

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

1 જાન્યુઆરી, 2026થી મોટા ફેરફારો: 8મું પગાર પંચ, LPGના ભાવમાં ઘટાડો, નવા ટેક્સ અને PAN નિયમો

હળદળ વાળું દૂધ અને પાણી પીવાના અનન્ય ફાયદા

આંબળાનું આપણા સ્વાસ્થ્ય માટે વરદાન સ્વરૂપ

લગ્નના થોડા સમય પહેલા અપનાવો આ ઘરેલું નુસખા, મેક-અપની પણ જરૂર નહિ પડે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નવા વર્ષે 2026ની શરૂઆતમાં શુક્ર ધન રાશિમાં હશે, જાણો ક્યાં જાતકોનું ભવિષ્ય ચમકશે
Next Article દિલ્હી વિશ્ર્વનું સૌથી પ્રદૂષિત શહેર, AQI 506 થયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ગુજરાત વાયર ફ્રી સિટી મિશન: 66 KV, 11 KV અને LT લાઈનોને તબક્કાવાર અંડરગ્રાઉન્ડ કેબલમાં પરિવર્તિત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
ઝાફર’સ ટીના 22માં આઉટલેટનો ભક્તિનગર વિસ્તારમાં ભવ્ય પ્રારંભ
કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલે શેકાતા વાહનચાલકો
સોલાર પાવર પ્રોજેક્ટમાં ગુજરાત દેશમાં અવ્વલ: 12,150 મેગાવોટની ક્ષમતા સાથે રાજ્ય પ્રથમ ક્રમે
પંચાયત સેવાના વિવિધ વિભાગમાં 6000થી વધુ જગ્યા પર ભરતી થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
લાઇફ સ્ટાઇલ

1 જાન્યુઆરી, 2026થી મોટા ફેરફારો: 8મું પગાર પંચ, LPGના ભાવમાં ઘટાડો, નવા ટેક્સ અને PAN નિયમો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
લાઇફ સ્ટાઇલ

હળદળ વાળું દૂધ અને પાણી પીવાના અનન્ય ફાયદા

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?