ગીર સોમનાથના કોડીનાર અને મૂળ દ્વારકા વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરાયું.ઇઉઉજની ટીમ સહિત 2 ઉુજઙ , 6 ઙઈં, 7 ઙજઈં તેમજ કઈઇ અને જઘૠ ની ટીમ સહિત 165 થી વધુ લોકો જોડાયા.કામગીરીને અંતે 6 હથિયારબંધી, ભાડુઆતની જાણ ન કરવા બદલ જાહેરનામાં ભંગના 3, ડ્રીંક એન્ડ ડ્રાઇવના 4 અને પ્રોહીબિશનના 21 કેસ નોંધાયા.અગાઉના ગુન્હામાં સંડોવાયેલા 50 થી વધુ લોકોની પણ તપાસ કરવામાં આવી.આગામી દિવસોમાં આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે તેવું જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે.
દિલ્હી બ્લાસ્ટના પગલે નાયબ મુખ્યમંત્રી અને ઉૠઙની સૂચનાથી કોડીનાર-મૂળ દ્વારકા વિસ્તારમાં ગીર સોમનાથ પોલીસ દ્વારા કોમ્બિંગ

Follow US
Find US on Social Medias


