By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    29 minutes ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 hours ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    2 hours ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    1 day ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કૉંગ્રેસ સાંસદે પાકિસ્તાનની યાત્રા કરી, તેમની પત્નીએ ભારતની જાણકારી શેર કર્યાનો દાવો
    2 minutes ago
    મુંબઈના દરિયાકાંઠે 3 શંકાસ્પદ તેલ ટેન્કર જપ્ત
    4 minutes ago
    પંજાબના મુખ્યમંત્રીને શ્ર્વાસ લેવામાં તકલીફ, દાખલ થયા તો હૉસ્પિટલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    5 minutes ago
    આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ
    7 minutes ago
    NCPના મર્જરની ચર્ચા વચ્ચે સુનેત્રા પવારનો રાજકીય દબદબો વધ્યો, પાર્ટીએ સોંપી મોટી જવાબદારી
    17 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    1 hour ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 hours ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    24 hours ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    1 day ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 hours ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 day ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    4 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સમાધિ સ્થળે ધૂળલોટ વિધિ સમયે અનુયાયીઓએ હોબાળો મચાવ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > સમાધિ સ્થળે ધૂળલોટ વિધિ સમયે અનુયાયીઓએ હોબાળો મચાવ્યો
જુનાગઢ

સમાધિ સ્થળે ધૂળલોટ વિધિ સમયે અનુયાયીઓએ હોબાળો મચાવ્યો

Khaskhabar Editor
Last updated: 2024/11/21 at 4:20 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ગિરનાર શક્તિ પીઠ અંબાજી મંદિરના ગાદીપતિનો વિવાદ વધુ વકર્યો

અંબાજી મંદિરના ગાદીપતિ તરીકે પ્રેમગિરિજી મહારાજનું નામ જાહેર

- Advertisement -

મંદિર મહંતની નિમણૂંકમાં સ્થાનિક સંતોની સહમતી નથી : મહેશગીરી

સરકાર અને વહીવટી તંત્ર હસ્તક્ષેપ કરી મામલાને થાળે પાડે તેવી માંગ

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિર શક્તિ પીઠના શ્રીમહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ મંદિરના ગાદીપતિ મુદ્દે ભારે વિવાદ વકર્યો છે.મહંત તનસુખગિરી બાપુ દેવ લોક પામ્યા બાદ તેના ઉત્તરાધિકારી તરીકે કોઈની નિમણૂંક થઇ ન હતી ત્યારે મહંતાઈને લઈને સ્થાનિક સંતો અને અખાડા પરિષદના હરીગીરી મહારાજ સહીત સંતોમાં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે ગત ભીડભંજન મહાદેવ મંદિર જગ્યા ખાતે બ્રહ્મલીન મહંતના સમાધિ સ્થળે ધૂળલોટ વિધી સમયે ગિરનાર અંબાજી મંદિરના ગાદીપતિ તરીકે પ્રેમગીરીજી મહારાજની જાહેરાત થતા બ્રહ્મલીન મહંત તનસુખગિરી બાપુના અનુયાયીઓ એ ભારે હોબાળો મચાવ્યો હતો અને આ નિમણૂંક ખોટીરીતે થઇ હોવાની વાત લઇને ધમાલ મચાવતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બે દિવસ પૂર્વે ગિરનાર પર્વત પર આવેલા શક્તિપીઠ પૈકી અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ દિવંગત થયા હતા. બાદ ગત રોજ તેમની સંન્યાસી પરંપરા અનુસાર વિધિ કરવામાં આવી હતી. વિધિ પૂર્વે જુના અખાડાની બેઠક શકરીયા ટીંબામાં યોજવામાં આવી હતી. જેમાં ગિરનાર મંડળના સાધુ-સંતો, હરિગીરી મહારાજ, ઇન્દ્રભારતી મહારાજ, પ્રેમગીરી મહારાજ અને સિદ્ધેશ્વર ગીરીની સાથે શેલજા દેવી અને અન્ય ગિરનાર મંડળના સાધુ સંતો હાજર રહ્યા હતા.

- Advertisement -

જેમાં ગિરનાર મંડળના મહામંત્રી તરીકે રહેલા તનસુખગીરી બાપુની જગ્યા પર ભવનાથ મંદિરના મહંત હરિગીરી મહારાજની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ અંબાજી મંદિરના મહંત તરીકે જુના અખાડાની પરંપરા અનુસાર પ્રેમગીરી મહારાજને જાહેર કર્યા હતા.ગત બપોરે ધૂળલોટ વિધિ દરમિયાન તનસુખગીરી બાપુની સમાધિનું પૂજન થઈ રહ્યું હતું. આ સમયે જુના ખાડાના સાધુ સંતોની હાજરીમાં પ્રેમગીરી મહારાજને મહંત તરીકે જાહેર થતાં જ તનસુખગીરીબાપુના પરિવારજનો કુંદનગીરી અને દુષ્યંતગીરીએ ભારે વિરોધ કર્યો હતો.અને પ્રેમગીરી બાપુની નિમણૂંકને અયોગ્ય ગણાવીને અંબાજી મંદિરની ગાદી પર તેમનો અધિકાર છે અને તેમને મળવી જોઈએ અન્યથા તેમનો સમગ્ર પરિવાર આત્મવિલોપન કરશે આવી ચિમકી આપતા મામલો વધુ ગૂંચવાયેલો જોવા મળી રહ્યો છે હાલ તો અખાડા ની પરંપરા અનુસાર પ્રેમગીરી મહારાજને તનસુખગીરી બાપુના ઉતરાધિકારી તરીકે નિમણૂંક કરાય છે સમગ્ર મામલામાં વિરોધ વ્યાપક બની રહ્યો છે. જેને પગલે મંદિરના મહંતનો મામલો કાયદાકી આંટી ઘૂંટીમાં પણ આગામી દિવસોમાં ગુંચવાતો જોવા મળશે.

ગઈકાલે ભુતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ તનસુખગીરી બાપુ દ્વારા તેમને શિષ્ય બનાવ્યો હોવાનો દાવો કર્યો હતો. તેની વચ્ચે આજે ગિરનાર મંડળ અને જૂના અખાડાની બેઠકમાં પ્રેમગીરી મહારાજને તનસુખગીરી બાપુના સમાધિ શિષ્ય તરીકે જાહેર કરીને તેમને અંબાજીના મહંત બનાવી દેવામાં આવ્યા હતા. તેની વચ્ચે તનસુખગીરી બાપુના પરિવારજનોમાંથી પણ મહંત પદને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે મંદિરના મહંતને લઈને ગુરુ શિષ્ય પરંપરા જુના અખાડાની વ્યવસ્થાની સાથે પરિવારના દાવા જેવા ત્રિકોણીય જંગમાં અંબાજી મંદિરનું મહંત પદ ફસાયેલું જોવા મળે છે.

અંબાજી મંદિરના ગાદીપતિની નિમણૂંક ખોટી રીતે થઇ હોવાનો મહેશગિરિનો દાવો

ગિરનાર અંબાજી મંદિરના મહંત શ્રીતનસુખગિરી બાપુ દેવલોક પામ્યા બાદ મહંતાઈને લઈને સાધુ – સંતો આમને સામાને આવી ગયા છે ત્યારે કમંડળ કુંડના અને ભવનાથ મહેદવ મંદિરના મહંત મહેશગિરી બાપુએ મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું હતું કે, હાલ જે નિમણૂંક કરવામાં આવી છે તેમાં સ્થાનિક સંતોની સહમતી નથી તેમજ હું પણ અંબાજી મંદિર સહીતની જગ્યા માટે મહંત પદની મારી દાવેદારી પણ નથી ત્યારે મહંતને લઈને જે વિવાદ થયો છે તે ખોટી રીતે થઇ રહ્યો છે.બીજી તરફ જે રાજકોટ હોસ્પિટલમાં જે કાગળો પર સહી સિક્કા થયા છે તે બાબતે મહેશગિરી બાપુએ જણાવ્યું કે, સમયે આવશે ત્યારે બતાવશું તેમ કહ્યું હતું.

You Might Also Like

કીર્તિ પટેલનો નવો વિવાદ! ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કર્યું, સાધુ-સંતોમાં નારાજગી

કોડિનારના ડોળાસાના વેપારી પર હુમલાના વિરોધમાં ગામલોકોની વિશાળ રેલી, કડક કાર્યવાહી કરવા માગણી

તાલાલામાં નગરપાલિકાના મહિલા સભ્યનાં પુત્ર ઉપર હુમલો કરનાર ત્રણેય શખ્સો જેલહવાલે

જૂનાગઢ નરસિંહ મેહતા યુનિ. ખાતે બજેટ ટોક 2026-27 કાર્યક્રમ યોજી વિદ્યાર્થીઓએ મેળવ્યું અંદાજપત્રનું જ્ઞાન

ભવનાથના શિવરાત્રિ મેળામાં પ્રથમવાર આયોજિત ‘લેસર શૉ’ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાયલા ખાતે શ્રમિક પરિવારના ગુમ થયેલ બાળકોને ગણતરીની કલાકોમાં જ શોધી લીધા
Next Article નરસિંહ મહેતા યુનિ. દ્વારા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

કૉંગ્રેસ સાંસદે પાકિસ્તાનની યાત્રા કરી, તેમની પત્નીએ ભારતની જાણકારી શેર કર્યાનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
મુંબઈના દરિયાકાંઠે 3 શંકાસ્પદ તેલ ટેન્કર જપ્ત
પંજાબના મુખ્યમંત્રીને શ્ર્વાસ લેવામાં તકલીફ, દાખલ થયા તો હૉસ્પિટલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ
પોરબંદરના દરિયામાંથી 200 કિલોથી વધુનું શંકાસ્પદ ડ્રગ્સ જપ્ત
NCPના મર્જરની ચર્ચા વચ્ચે સુનેત્રા પવારનો રાજકીય દબદબો વધ્યો, પાર્ટીએ સોંપી મોટી જવાબદારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

કીર્તિ પટેલનો નવો વિવાદ! ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કર્યું, સાધુ-સંતોમાં નારાજગી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
જુનાગઢ

કોડિનારના ડોળાસાના વેપારી પર હુમલાના વિરોધમાં ગામલોકોની વિશાળ રેલી, કડક કાર્યવાહી કરવા માગણી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
જુનાગઢ

તાલાલામાં નગરપાલિકાના મહિલા સભ્યનાં પુત્ર ઉપર હુમલો કરનાર ત્રણેય શખ્સો જેલહવાલે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?