By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    3 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    3 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    3 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    3 days ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    3 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    3 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    4 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    4 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    3 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    4 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    5 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    6 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: Flashback 2021: 2021માં ભારતમાં બની 10 એવી ઘટના જે રહેશે હંમેશા યાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > Flashback 2021: 2021માં ભારતમાં બની 10 એવી ઘટના જે રહેશે હંમેશા યાદ
રાષ્ટ્રીય

Flashback 2021: 2021માં ભારતમાં બની 10 એવી ઘટના જે રહેશે હંમેશા યાદ

Khaskhabar Editor
Last updated: 2021/12/27 at 3:27 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

વર્ષ 2021 હવે પૂરું થશે અને 2022ની ધમાકેદાર એન્ટ્રી થશે. જો કે ભારતની દૃષ્ટિએ જોઈએ તો કોરોના મહામારીની બીજી લહેરના કારણે આ વર્ષ દેશ માટે ઘણું મુશ્કેલીઓથી ભરેલું રહ્યું.

જ્યારે લાાખો-હજારો લોકો અસમય જ કાળની ગર્તામાં ધકેલાઈ ગયા. તે સિવાય પશ્ર્ચિમ બંગાળ જેવા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના હારના કારણે આ વર્ષ કેટલાંક મોટા રાજકીય ઘટનાક્રમનું પણ સાક્ષી રહ્યું. આવો આવી જ વર્ષની આવી 10 મોટી ઘટનાઓ પર નજર કરીએ.

ગણતંત્ર દિવસ પર ખેડૂતોની હિંસા

- Advertisement -

આ વર્ષે ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં ખેડૂતોએ પોતાની માગણીઓને લઈને એક ટ્રેક્ટર માર્ચ કાઢી. પરંતુ તેણે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું. પ્રદર્શનકારીઓની એક ભીડ પોલીસ દ્વારા લગાવેલા બેરિકેડસને તોડીને લાલ કિલ્લાની પ્રાચીર સુધી પહોંચી ગયા અને ત્યાં એક ધાર્મિક ઝંડો ફરકાવી દીધો.

કોવિડ-19ના કારણે ભારતમાં ઓક્સિજન સંકટ

- Advertisement -


ભારત માટે આ સમય અનેક દાયકાનો સૌથી મુશ્કેલ સમયમાંથી એક રહ્યો. જયારે કોરોનાના ડેલ્ટા વેરિયન્ટે દેશમાં ભારે કહેર મચાવ્યો. આ દરમિયાન દેશની સ્વાસ્થ્ય સેવાઓની પોલ ખોલી નાંખી. લોકોને ઓક્સિજન સિલિન્ડર અને રેમડેસિવિર માટે લાંબી-લાંબી લાઈન અને રસ્તે રઝળવું પડ્યું. જોકે કેન્દ્ર સરકારે દાવો કર્યો કે બીજી કોવિડ-19 લહેર દરમિયાન રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા ઓક્સિજનના સંકટના કારણે એકપણ મૃત્યુ થયું નથી.

બંગાળ ચૂંટણી અને વ્યાપક હિંસા

આ વર્ષે પશ્વિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની હાર આ વર્ષની સૌથી મોટી રાજકીય ઘટના માનવામાં આવે છે. પરંતુ મમતા બેનર્જીના નેતૃત્વમાં ટીએમસી સતત ત્રીજીવાર સત્તામાં આવ્યા પછી રાજ્યમાં હિંસા ભડકી ઉઠી. વિપક્ષે આ હિંસા માટે ટીએમસીને જવાબદાર ગણાવી. ત્યારે ટીએમસીએ આ ઘટનાને વિપક્ષનું કાવતરું ગણાવ્યું. પછી કોલકાતા હાઈકોર્ટે હિંસાના પીડિતોને વળતર આપવામાં નિષ્ફળ રહેવા માટે પશ્વિમ બંગાળ સરકારની ટીકા કરી હતી.

એર ઈન્ડિયા ફરી ટાટાને મળી

ટાટા સન્સે 2021માં એર ઈન્ડિયાની હરાજી જીતી, જે એરલાઈનની સ્થાપના તેમણે 90 વર્ષ પહેલાં કરી હતી. આ વર્ષે સરકારે એર ઈન્ડિયા માટે ટાટા તરફથી 18,000 કરોડ રૂપિયાની હરાજી બોલીનો સ્વીકાર કરીને ટાટાને કંપનીનું 100 ટકા અધિગ્રહણ આપી દીધું. એર ઈન્ડિયાની સ્થાપના 1932માં ટાટા એરલાઈન્સના નામથી પરિવારના વંશજ અને વિમાન ઉત્સાહી જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા દ્વારા કરવામાં આવી હતી.

પેન્ડોરા પેપર્સ લીક

આ વર્ષે લીક થયેલા પેન્ડોરા પેપર્સે ભારતમાં તહલકો મચાવી દીધો. આ પેપરમાં 300 ભારતીય લોકોના નામ પણ છે. જેમાં 60 લોકો મોટા બિઝનેસમેન કે મોટા વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેમાં સચિન તેંડુલકર, અનિલ અંબાણી, નીરવ મોદી, જેકી શ્રોફ, અજીત કેરકર અને કિરણ મજૂમદાર-શોનો સમાવેશ થાય છે.

ભારતે 100 કરોડ વેક્સીનનો રેકોર્ડ બનાવ્યો


21 ઓક્ટોબર 2021 ભારતના ઈતિહાસમાં એક ઐતિહાસિક દિવસ હતો. કોવિડ-19ની ભયાનક બીજી લહેર સામે ઝઝૂમ્યા પછી ભારતે 100 કરોડ વેક્સીનના ડોઝ મૂકીને એક રેકોર્ડ પોતાના નામે કર્યો.

લખીમપુર ખીરી કાંડ

આ વર્ષે ત્રણ ઓક્ટોબરે લખીમપુર ખીરીમાં પ્રદર્શનકારી ખેડૂતો પર એક થાર ગાડી ચઢાવી દેવામાં આવી. જેમાં ચાર ખેડૂતોના મૃત્યુ થઈ ગયા. આ હિંસામાં કુલ 8 લોકોના મૃત્યુ થયા. આ કાંડમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીના પુત્ર આશીષ મિશ્રાને આરોપી બનાવવામાં આવ્યો છે. હાલમાં જ આશીષ મિશ્રાએ કોર્ટમાં જામી અરજી કરી હતી. જેના પર સુનાવણીને ટાળી દેવામાં આવી હતી.

ઓલિમ્પિક-2021માં જેવલીન થ્રો સહિતની ગેમ્સમાં ભારતને મળ્યા સૌથી વધુ મેડલ

આ વર્ષે ટોક્યોમાં યોજાયેલી ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓેએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. આ રમતોત્સવમાં નીરજ ચોપરાએ ઈતિહાસ રચતાં જેવલીન થ્રોમાં ગોલ્ડ મેડલ સહિત 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા. જ્યારે ભારતીય પુરુષ હોકી ટીમે 41 વર્ષ પછી ભારતને હોકીમાં મેડલ અપાવ્યો.

દેશના પહેલા CDS બિપિન રાવતનું નિધન

India anticipated the Taliban takeover but the timeline surprised, says CDS Bipin  Rawatભારતના પહેલાં સીડીએસ બિપિન રાવતનું 8 ડિસેમ્બરે એક દુખદ હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું. તમિલનાડુમાં ક્રેશ થયેલ ખશ-17 ટ5 હેલિકોપ્ટરમાં સીડીએસ રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 14 અધિકારીઓ હતા. તેમાંથી એકપણ વ્યક્તિને બચાવી શકાયા ન હતા.

હરનાઝ સંધુ બની મિસ યુનિવર્સ

Five things to know about Harnaaz Sandhu Miss Universe 2021
હરનાઝ સંધુના રૂપમાં ભારતને લગભગ બે દાયકા પછી મિસ યુનિવર્સનું ટાઈટલ જીત્યું. આ હરિફાઈનું આયોજન ઈઝરાયલમાં થયું હતું. તેના પ્રીલિમિનરી સ્ટેજમાં 79થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 21 વર્ષની હરનાઝે પેરાગ્વેની નાડિયા ફેરીરા અને દક્ષિણ આફ્રિકાની લાલેલા મસ્વાનેને પાછળ છોડીને ટાઈટલ પોતાના નામે કરી લીધું. તેની પહેલા સુષ્મિતા સેને 1994માં અને લારા દત્તાએ 2000માં આ તાજ જીત્યો હતો.

You Might Also Like

25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત

ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો

બૉમ્બની ધમકીથી દોડાદોડી

સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો

સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધીનું રાશિફળ
Next Article રાજકોટમાં એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઉતરાણ રદ કરાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાષ્ટ્રીય

ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાષ્ટ્રીય

બૉમ્બની ધમકીથી દોડાદોડી

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?