પંજાબથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બઠીંડા મિલીટ્રી સ્ટેશનમાં ફાયરિંગમાં ચારના મોતની પુષ્ટિ થઈ છે.
પંજાબના બઠીંડા મિલીટ્રી સ્ટેશનમાં બુધવારે વહેલી સવારે ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે, જે બાદ ક્વીક રિએક્શન ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. સવારમાં ચાર વાગીને 35 મિનિટથી આ ઘટના સામે આવી અને સવારના સાડા 9 વાગ્યા સુધી કાર્યવાહી ચાલી રહી છે.
- Advertisement -
Punjab | Four casualties reported in a firing incident in the early hours of the morning around 0435 hours inside Bathinda Military Station today. The Station Quick Reaction Teams were activated and the area was cordoned off and sealed. Search operation in progress: HQ SW Command pic.twitter.com/yTMAjAQAD2
— ANI (@ANI) April 12, 2023
- Advertisement -
સેના દ્વારા આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. ફાયરિંગમાં ચાર લોકોના મોતની પ્રાથમિક સૂચના સામે આવી છે, આ ચાર લોકો ભારતીય સેનાના હતા કે નહીં તે અંગે હજુ સુધી સેના દ્વારા સૂચના જાહેર કરવામાં આવી નથી.
All the entry gates of the Army Cantt in Bathinda have been closed. About two days ago one Insas rifle with 28 cartridges had gone missing. Some army personnel may be behind this incident: Punjab Police sources
— ANI (@ANI) April 12, 2023
આ ઘટના આતંકી ઘટના છે કે નહીં આ તે અંગે પણ સેના દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.