મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના ગઈઈ કેડેટ્સ દ્વારા કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર – એક મેં સૌ કે લિએના પાંચમા તબક્કાના અભિયાન અંતર્ગત દેશભક્તિની વિવિધ થીમ ઉપર તૈયાર કરાયેલ 29 હજારથી વધુ કાર્ડ્સને દેશના સીમાડા સાચવતા સેનાના જવાનો માટે કારગીલ સરહદ ઉપર મોકલવા મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી ફ્લેગ ઓફ કરાવ્યું હતું. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલા આ ફ્લેગ ઓફ કાર્યક્રમમાં ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવના ગઈઈ કેડેટ્સ દ્વારા દેશભક્તિની થીમ ઉપર તૈયાર કરાયેલા કાર્ડ્સ પ્રદર્શનને મુખ્યમંત્રીએ રસપૂર્વક નિહાળીને કેડેટ્સને પ્રોત્સાહિત કર્યા હતા.
ગાંધીનગરથી કારગીલ સરહદે જવાનોને પહોંચાડવા ફ્લેગ ઓફ કરાવ્યું
You Might Also Like
Follow US
Find US on Social Medias