JCP,DCP,ACP, PI સહિત સ્ટાફ દ્વારા ફ્લેગમાર્ચ
રાજકોટ B-ડિવિઝન પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તાર જેમાં ભગવતિપરા, પેડક રોડ, કુવાડવા રોડ, માર્કેટીંગયાર્ડ, મોરબી રોડ વિસ્તારમાં ઉચ્ચ અધિકારી દ્વારા અલગ-અલગ ટુકડી બનાવી આ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
B-ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં ફ્લેગમાર્ચ
