આગામી સમયમાં ગીર સોમનાથ જિલ્લામાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્વક યોજાય તે માટે પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ CRPH જવાનોને સાથે રાખી પોલીસ સ્ટાફે ખડખડ, ખારવાવાડ, સટ્ટાબજાર સહિત વેરાવળના વિવિધ વિસ્તારમાં વેરાવળ ખાતે ફ્લેગ માર્ચ યોજી હતી.
વેરાવળમાં ચૂંટણી પૂર્વે CRPH જવાનો દ્વારા ફ્લેગ માર્ચ

Follow US
Find US on Social Medias