જૂનાગઢ ફાયર આગ કાબુમાં લીધી
ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડામાં કાપડના વેપારી પંકજભાઈના ઘરે જુના કપડાં ભરેલ હોય અને દેવ દિવાળીના તહેવારને લઈ ફટાકડા ફૂટતા હોય રોકેટ પડતાં કપડાંના પોટલાંમાં આગ લાગી હતી અને આખા મકાનમાં કપડાં ભર્યા હોય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં સરપંચ સહીત લોકો અને જૂનાગઢ ફાયરટીમ સ્થળ પર પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે જાનહાની ટળી હતી.
- Advertisement -
જો કે મકાનબળીને ખાક થઈ ગયું હતું મેંદરડા માં ફાયરટીની નિમણૂક કરી સાધનો ફાળવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.