ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ કોર્પોરેશન સી.એફ.ઓ સાહેબના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનજમેન્ટ સેલના પ્રોજેકટ ઑફિસર હસમુખભાઈ ભાસ્કર દ્વારા પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલમાં મેનેજમેન્ટ ટીમના ટેક.સુપરવાઈઝર જયદિપભાઈ, એડમીનીસ્ટ્રેટીંવ પૂજાબેન વરું સાથે સંકલન કરી ફાયર તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
- Advertisement -
આ તકે તે વિસ્તારના ફાયબ્રિગેડના ફાયર ઑફિસર નડીયાપરાએ હોસ્પિટલના ફૂલ 55 જેવા સ્ટાફને ફાયર તાલીમ આપી હતી.