‘પાતાળ લોક 2’નું પ્રભુત્વ, બ્રમ્હા કપૂરનું સફળ ડેબ્યૂ અને અનન્યા પાંડે બેસ્ટ એક્ટ્રેસ
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.16
મુંબઈમાં 15 ડિસેમ્બરે ફિલ્મફેર ઘઝઝ એવોર્ડ્સની છઠ્ઠી સિઝનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ સહિત અનેક મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. આ વર્ષે ’પાતાળ લોક’ સિઝન 2, ’બ્લેક વોરંટ’ અને ’ખૌફ’ જેવા શોએ ઘણા એવોર્ડ જીત્યા હતા, જ્યારે વેબ ઓરિજિનલ ફિલ્મોમાં ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’, ’સ્ટોલન’ અને ‘સેક્ટર 36’ને પણ પુરસ્કાર મળ્યા હતા.
‘પાતાળ લોક સિઝન 2’ ને બેસ્ટ સિરીઝ (ફિલ્મ)નો એવોર્ડ મળ્યો હતો. આ શો માટે જયદીપ અહલાવતને બેસ્ટ એક્ટર, સિરીઝ (મેલ): ડ્રામાનો એવોર્ડ મળ્યો હતો. કપૂર પરિવારના લાડલા બ્રમ્હા કપૂરે ’બ્લેક વેસ્ટ’ માટે બેસ્ટ એક્ટર, સિરીઝ (મેલ): ડ્રામાનો એવોર્ડ જીતીને સફળ ડેબ્યૂ કર્યું હતું. કોમેડી કેટેગરીમાં, અનન્યા પાંડેને ’ઢોલ ભી યે’ માટે બેસ્ટ એક્ટ્રેસ, સિરીઝ (ફીમેલ): કોમેડીનો એવોર્ડ મળ્યો હતો. ડિરેક્ટર કેટેગરીમાં અનુભવ સિંહને ‘ઈંઈ 814: ધ કંદહાર હાઇજેક’ માટે બેસ્ટ ડિરેક્ટર, સિરીઝ (ફિલ્મ)નો એવોર્ડ મળ્યો, જ્યારે નાગરાજ ફુફુન્દરેને ‘ધ ક: રક્તગામી ગાથા’ માટે બેસ્ટ ડિરેક્ટર (સિરીઝ)નો પુરસ્કાર મળ્યો હતો.
- Advertisement -
2025 ફ્લિકર ઘઝઝ એવોર્ડ્સ: વિજેતા કેટેગરી
હ બેસ્ટ ફિલ્મ (સિરીઝ): શિદ્દત, મનમાની, અનમોલ સિંધુ, અહેરરા અજય, અનિકા પરિવહન, સચિન સચિન, (ફ્લિકર્ઝ ચોઇસ)
હ બેસ્ટ સિરીઝ (ફિલ્મ): પાતાળ લોક સીઝન 2
હ બેસ્ટ ડિરેક્ટર, સિરીઝ (ફિલ્મ): અનુભવ સિંહ (ઈંઈ 814: ધ કંદહાર હાઇજેક)
હ બેસ્ટ ડિરેક્ટર (સિરીઝ): નાગરાજ ફુફુન્દરે (ધ ક: રક્તગામી ગાથા)
હ બેસ્ટ એક્ટર, સિરીઝ (મેલ): ડ્રામા- જયદીપ અહલાવત (પાતાળ લોક સીઝન 2)
હ બેસ્ટ એક્ટર, સિરીઝ (મેલ): ડ્રામા- બ્રમ્હા કપૂર (બ્લેક વેસ્ટ)
હ બેસ્ટ એક્ટ્રેસ, સિરીઝ (ફીમેલ): ડ્રામા- મોનિકા પંવાર (બ્લેક વેસ્ટ)
હ બેસ્ટ એક્ટ્રેસ, સિરીઝ (ફીમેલ): ડિરેક્ટર- ડ્રામા- રશ્મિ કુમાર (ધ ડાર્ક હોમ)
હ બેસ્ટ કોમેડી (સિરીઝ/સ્પેશિયલ): રાત જવાન હૈ (સુમિત વ્યાસ)
હ બેસ્ટ એક્ટર, સિરીઝ (મેલ): કોમેડી- બબ્બન સોભની (રાત જવાન હૈ), સ્પર્શ શ્રીવાસ્તવ (ટ્યૂ-ડીલર)
હ બેસ્ટ એક્ટ્રેસ, સિરીઝ (ફીમેલ): કોમેડી- અનન્યા પાંડે (ઢોલ ભી યે)
હ બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, સિરીઝ (મેલ): ડ્રામા- સકુલ રોય (ફ્લિકર્ઝ ચોઇસ)
હ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ, સિરીઝ (ફીમેલ): ડ્રામા- તિલોત્તમા શોમ (પાતાળ લોક સીઝન 2)
હ બેસ્ટ એક્ટર, સિરીઝ (મેલ): કોમેડી- વિનય પાઠક (વીરા વિદ્યાલય)
હ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ, સિરીઝ (ફીમેલ): કોમેડી- રેણુકા શહાણે (ટૂ ડીલર)
હ ગ્રેટ નોન ફિક્શન ઓરિજિનલ (સિરીઝ/સ્પેશિયલ): ઓ યી સંગ મે રામ લખન
હ બેસ્ટ સ્ટોરી સિરીઝ: નિતા સિંહ (સિરીઝ), સુદીપ શર્મા (પાતાળ લોક સીઝન 2)
હ બેસ્ટ ઓરિજિનલ સ્ક્રિપ્ટ, સિરીઝ: સુદીપ શર્મા, અનિકેત બનડૂ, રાહુલ કનાલિઆ, તમાલ સેન (પાતાળ લોક સીઝન 2)
હ બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રિપ્ટ, સિરીઝ: સત્યનુલ સિંહ અને અક્ષત અગ્રવાલ (કોઈ ભી યે)
હ બેસ્ટ ડાયલોગ, સિરીઝ: અનુભવ સિંહ અને મિલાન શ્રીવાસ્તવ (ઈંઈ 814: ધ કંદહાર હાઇજેક)
હ બેસ્ટ સિનેમેટોગ્રાફી, સિરીઝ: પંકજ કુમાર (બ્લોક)
હ બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન, સિરીઝ: પ્રિયા યુક્તા, સુરભી વર્ષા અને શિવા (વીરા વિદ્યાલય)
હ બેસ્ટ એડિટિંગ, સિરીઝ: તાનેશ હનબરિયા (બ્લોક)
હ બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન, સિરીઝ: આયેશા દાસગુપ્તા (ઇકેન થેટ મિડનાઇટ)
હ બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક, સિરીઝ: આલોકનાથ દાસગુપ્તા (બ્લોક)
હ બેસ્ટ ટઋડ, સિરીઝ: કૈનટેક ઋડ (બ્લોક)
હ બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન, સિરીઝ: નિગરાના દહલ (બ્લોક)
હ બેસ્ટ મ્યુઝિક, સિરીઝ: આકાશદીપ સેનગુપ્તા (ફ્લિકર્ઝ ચોઇસ)
હ બેસ્ટ કોરિયોગ્રાફર, સિરીઝ: પુષ્કર સુનિલ મહાબલ (બ્લોક, વ્હાઇટ અબે 2 – લવ વિગ)
હ બેસ્ટ પરફોર્મન્સ (ન્યૂકમર મેલ), સિરીઝ: અનુરાગ ઠાકુર (ફ્લિકર્ઝ ચોઇસ)
હ બેસ્ટ પરફોર્મન્સ (ન્યૂ ફીમેલ), સિરીઝ: સિમ્બા મિશ્રા (ઢોલ ભી યે)
ફિલ્મ કેટેગરી (વેબ ઓરિજિનલ)
હ બેસ્ટ ફિલ્મ: ગર્લસ વિલ બી ગર્લસ
હ બેસ્ટ ડિરેક્ટર: શુચિ તલાતી (ગર્લસ વિલ બી ગર્લસ)
હ બેસ્ટ વેબ ઓરિજિનલ ફિલ્મ (ક્રિટિક્સ): બોમન ઈરાની (ધ મહેતા બોમ્બ)
હ બેસ્ટ એક્ટર (મેલ): અભિષેક બેનર્જી (સ્ટોલન)
હ બેસ્ટ એક્ટ્રેસ (ફીમેલ): સાન્યા મલ્હોત્રા (મિસિસ)
હ બેસ્ટ એક્ટ્રેસ (મેલ): વિક્રાંત મેસી (સેક્ટર 36)
હ બેસ્ટ એક્ટ્રેસ (ફીમેલ) ક્રિટિક્સ: પ્રીતિ પાણિગ્રહી (ગર્લસ વિલ બી ગર્લસ)
હ બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (મેલ): દીપક ડોબરિયાલ (સેક્ટર 36)
હ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ (ફીમેલ): કાનિ કુશૃતિ (ગર્લસ વિલ બી ગર્લસ)
હ બેસ્ટ સ્ટોરી: કરણ તેજપાલ, ગૌરવ ઢીંગરા, સ્વપ્નિલ સાલકર (સ્ટોલન)
હ બેસ્ટ ઓરિજિનલ સ્ક્રિપ્ટ: અવિનાશ સંપથ અને વિશ્નમહિત્ય મોટવાણી (ઈિહિં)
હ બેસ્ટ ડાયલોગ: વિજય મૌર્ય (અગ્નિ)
હ બેસ્ટ સિનેમેટોગ્રાફી: ઇશાન ઘોષ (સ્ટોલન)
હ બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન: એકોપોલિસ, સુમિત બાસુ, સ્નેહદા બસુ અને રજનિકા દશાંસુ (અગ્નિ)
હ બેસ્ટ એડિટિંગ: જુહી નોબલ (ઈિહિં)
હ બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક: સ્નેહા ખાનવાલકર (ઈિહિં)
હ બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન: સુમિત ગોખનાથ (સ્ટોલન)
હ બેસ્ટ મ્યુઝિક આલ્બમ: જસ્તિન પ્રભાકરન અને રોયક કોડેલી (સમાન લાઇક યૂ)
હ બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર (વેબ ફિલ્મ): કરણ તેજપાલ (સ્ટોલન), આદિત્ય નિમ્બાલકર (સેક્ટર 36)
હ બેસ્ટ પરફોર્મન્સ (ન્યૂકમર મેલ): શુભમ વર્ધન (સ્ટોલન)



