By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    2 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    2 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    2 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    2 days ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    2 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    2 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    2 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    2 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    2 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    3 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    4 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    4 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફીફા વર્લ્ડકપ 2022: 32 ટીમો વચ્ચે જામશે જંગ, ચેમ્પિયન ટીમને અધધ 342 કરોડનું ઈનામ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ફીફા વર્લ્ડકપ 2022: 32 ટીમો વચ્ચે જામશે જંગ, ચેમ્પિયન ટીમને અધધ 342 કરોડનું ઈનામ
સ્પોર્ટ્સ

ફીફા વર્લ્ડકપ 2022: 32 ટીમો વચ્ચે જામશે જંગ, ચેમ્પિયન ટીમને અધધ 342 કરોડનું ઈનામ

Khaskhabar Editor
Last updated: 2022/11/17 at 11:15 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

– રવિવારે ઈક્વાડોર-મેજબાન કતર વચ્ચે પ્રથમ મુકાબલો; 18 ડિસેમ્બરે ફાઈનલ: અબજો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા 8 સ્ટેડિયમ ઉપર રમાશે 64 મુકાબલા

– રોનાલ્ડો, હેરીકેન, એમબાપે, નેમાર, મેસ્સી સહિતના ખેલાડીઓ બનશે આકર્ષણનું કેન્દ્ર: વર્લ્ડકપની 31 લાખમાંથી 29 લાખ ટિકિટ વેચાઈ ગઈ

- Advertisement -

ક્રિકેટ વર્લ્ડકપનો રોમાંચ પૂર્ણ થયા બાદ હવે ફૂટબોલનો ફિવર સર્જાવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. કતર પોતાના પહેલાં ફૂટબોલ વર્લ્ડકપની યજમાની માટે સજ્જ બની ગયું છે. દુનિયાભરના ચાહકો પણ આ રમતના મહાકુંભમાં ઉપસ્થિત રહેવા માટે કમર કસી ચૂક્યા છે. આ સાથે જ પહેલીવાર કોઈ અરબ દેશમાં વર્લ્ડકપનું આયોજન થવા જઈ રહ્યું છે. આ વર્લ્ડકપમાં ચેમ્પિયન બનનારી ટીમને અધધ 342 કરોડ રૂપિયાનું ઈનામ મળશે.

રવિવારથી ઈક્વાડોર-કતરના મુકાબલાથી વર્લ્ડ ચેમ્પિયન બનવાના જંગનું બ્યુગલ વાગી જશે. દુનિયાને 18 ડિસેમ્બરે ખબર પડી જશે કે ફૂટબોલનો બેતાજ બાદશાહ કોણ છે. અંદાજે 12 વર્ષ પહેલાં કતરને વર્લ્ડકપની યજમાની સોંપવામાં આવી હતી અને તેણે સ્ટેડિયમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉભું કરવા માટે અબજો ડોલર ખર્ચી નાખ્યા હતા.

માંડ 30 લાખની વસતી ધરાવતાં કતરે ફૂટબોલ વર્લ્ડકપ માટે દિલ ખોલીને ખર્ચકર્યો છે. નવા સ્ટેડિયમનો ખર્ચ 6.5 અબજ ડોલરથી વધુ છે. ડ્રાઈવર રહિત મેટ્રો રેલ પ્રણાલી જેની કિંમત 36 અબજ ડોલર છે જે આઠ સ્ટેડિયમોમાં પાંચ સ્થળો ઉપર પોતાની સેવા આપશે.

- Advertisement -

આખોયે વર્લ્ડકપ કતરના આઠ સ્ટેડિયમ ઉપર રમાશે જેમાં 64 મુકાબલા સામેલ છે. આ સ્ટેડિયમમાં લુસૈલ, અલ બેયત, એજ્યુકેશન સિટી, ખલીફા ઈન્ટરનેશનલ, સ્ટેડિયમ-974, અહમદ બિન અલી, અલ થુમામા સ્ટેડિયમ અને અલ જાનુબ સ્ટેડિયમનો સમાવેશ થાય છે.

આયોજકોએ અનુમાન વ્યક્ત કર્યું છે કે વર્લ્ડકપ જોવા માટે આખી દુનિયામાંથી 12 લાખથી વધુ દર્શકો આવશે. આવાસની કમીને લઈને થઈ રહેલી ટીકાઓ વચ્ચે કતરે ત્રણ ક્રુઝ શિપને હોટલમાં તબદીલ કરી દીધી છે. આ ટૂર્નામેન્ટના પહેલાં બે સપ્તાહ સંપૂર્ણ રીતે બુક થઈ ચૂક્યા છે. આયોજકોએ જણાવ્યું કે 31 લાખમાંથી અંદાજે 29 લાખ ટિકિટ વેચાઈ ચૂકી છે. ચાહકો ફીફા ટિકિટિંગ સેન્ટરની બહાર એ આશામાં ઉભેલા છે કે કદાચ તેમને કોઈ મોટા મુકાબલાની ટિકિટ મળી જાય.

દુબઈના અલ મક્તૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરીને કતર જનારા દર્શકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દુબઈ મેટ્રો દરરોજ 1400 ફેરા લગાવશે તો 11310 ટેક્સીઓના કાફલામાં વધારાની 700 ટેક્સી ઉમેરવામાં આવી છે. આ ઉપરાંત 60 જેટલી વિશેષ બસ પણ દોડાવવામાં આવશે. દર કલાકે અંદાજે 1200 યાત્રિકોને સફર કરાવવામાં આવશે. દુબઈ એરપોર્ટ ઉપર 60 ચેકઈન કાઉન્ટર, 21 બોર્ડિંગ ગેઈટ, 10 સ્માર્ટ ગેટ સતત કામ કરશે.

કયા ગ્રુપમાં કઈ ટીમ?

ગ્રુપ-એ
કતર, ઈક્વાડોર, સેનેગલ, નેધરલેન્ડસ

ગ્રુપ-બી
ઈંગ્લેન્ડ, ઈરાન, અમેરિકા, વેલ્સ

ગ્રુપ-સી
આર્જેન્ટીના, મેક્સિકો, સઉદી અરબ, પોલેન્ડ

ગ્રુપ-ડી
ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ટયુનીશિયા

ગ્રુપ-ઈ
સ્પેન, કોસ્ટા રિકા, જર્મની, જાપાન

ગ્રુપ-એફ
બેલ્જિયમ, કેનેડા, મોરક્કો, ક્રોએશિયા

ગ્રુપ-જી
બ્રાઝીલ, સર્બિયા, સ્વિત્ઝરલેન્ડ, કેમરુન

ગ્રુપ-એચ
ઘાના, દક્ષિણ, કોરિયા, પોર્ટુગલ, ઉરુગ્વે

You Might Also Like

ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે

ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?

ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે

‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર

TAGGED: DUBAI, fifaworldcup
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોંગ્રેસે વધુ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી: બાયડમાં શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ ફરી લડશે
Next Article વંદે ભારત સહિત ટ્રેન સાથે પશુઓના અકસ્માતને લઇને રેલવે વિભાગએ લીધો મહત્વનો નિર્ણય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?