By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    3 hours ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    4 hours ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    5 hours ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    1 day ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    2 hours ago
    કૉંગ્રેસ સાંસદે પાકિસ્તાનની યાત્રા કરી, તેમની પત્નીએ ભારતની જાણકારી શેર કર્યાનો દાવો
    2 hours ago
    મુંબઈના દરિયાકાંઠે 3 શંકાસ્પદ તેલ ટેન્કર જપ્ત
    2 hours ago
    પંજાબના મુખ્યમંત્રીને શ્ર્વાસ લેવામાં તકલીફ, દાખલ થયા તો હૉસ્પિટલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    2 hours ago
    આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    4 hours ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    4 hours ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    1 day ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    1 day ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    5 hours ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 day ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    4 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: FIFA WC 2022: 16 વર્ષ બાદ FIFA વર્લ્ડકપમાં પોર્ટુગલની ટીમે રેકોર્ડ સર્જ્યો, રોનાલ્ડોને બદલે ટીમમાં કયા ખેલાડીને સ્થાન મળ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > FIFA WC 2022: 16 વર્ષ બાદ FIFA વર્લ્ડકપમાં પોર્ટુગલની ટીમે રેકોર્ડ સર્જ્યો, રોનાલ્ડોને બદલે ટીમમાં કયા ખેલાડીને સ્થાન મળ્યું
સ્પોર્ટ્સ

FIFA WC 2022: 16 વર્ષ બાદ FIFA વર્લ્ડકપમાં પોર્ટુગલની ટીમે રેકોર્ડ સર્જ્યો, રોનાલ્ડોને બદલે ટીમમાં કયા ખેલાડીને સ્થાન મળ્યું

Khaskhabar Editor
Last updated: 2022/12/07 at 10:17 AM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

પોર્ટુગલે ધમાકેદાર ફિફા વર્લ્ડ કપ 2022ની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં પોર્ટુગલે સ્વિટ્ઝર્લેન્ડને 6-1થી હરાવ્યું હતું.

પોર્ટુગલે ધમાકેદાર ફિફા વર્લ્ડ કપ 2022ની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મંગળવારે (6 ડિસેમ્બર) મોડી રાત્રે રમાયેલી પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં પોર્ટુગલે સ્વિટ્ઝર્લેન્ડને 6-1થી હરાવ્યું હતું. હવે પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કો સામે ટકરાશે, જેણે ફ્રાંસને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. પોર્ટુગલની ટીમ 16 વર્ષ પછી એટલે કે વર્ષ 2006 પછી પ્રથમ વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી.

- Advertisement -

રોનાલ્ડોને શરૂઆતની અગિયારમાં સ્થાન નથી
આ મેચમાં પોર્ટુગલના કોચે કપ્તાન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને શરૂઆતની ઈલેવનમાં સામેલ ન કરવાનો મોટો નિર્ણય લીધો, જે કદાચ ટીમ માટે ફાયદાકારક સાબિત થયો. રોનાલ્ડોની જગ્યાએ ગોનકાલો રામોસને શરૂઆતની XIમાં સ્થાન મળ્યું અને તેણે શાનદાર હેટ્રિક ફટકારી. અગાઉ રામોસને ગ્રુપ મેચ દરમિયાન માત્ર 10 મિનિટ રમવાની તક મળી હતી. 2008 પછી આ પ્રથમ વખત છે જ્યારે રોનાલ્ડો યુરો અથવા વર્લ્ડ કપની કોઈપણ મેચમાં પોર્ટુગલની પ્રારંભિક XIનો ભાગ બની શક્યો નથી.

The boy with the world at his feet 🌏 #FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/MGacSyoi5Y

— FIFA World Cup (@FIFAWorldCup) December 6, 2022

- Advertisement -

રામોસે આ WCની પ્રથમ હેટ્રિક બનાવી હતી
મેચની 17મી મિનિટે જોઆઓ ફેલિક્સના પાસ પરથી ગોનકાલો રામોસે શાનદાર ગોલ કરીને પોર્ટુગલે લીડ મેળવી હતી. ત્યારબાદ 39મી મિનિટે પેપેએ બ્રુનો ફર્નાન્ડિસની કોર્નર કીકને ગોલમાં ફેરવી ટીમને 2-0થી આગળ કરી દીધી હતી. હાફ ટાઇમ સુધી પોર્ટુગીઝ ટીમ 2-0થી આગળ હતી. આ પછી 51મી મિનિટે રામોસે ડિયોગો ડાલોટના લો ક્રોસને ગોલમાં ફેરવીને ટીમને 3-0ની સરસાઈ અપાવી હતી.

પોર્ટુગીઝ ટીમ સતત આક્રમક રીતે રમી
પોર્ટુગીઝ ટીમ સતત આક્રમક રીતે રમી રહી હતી, જેનો ફાયદો પણ તેમને મળી રહ્યો હતો. રમતની 55મી મિનિટે રાફેલ ગુરેરોએ ગોલ કરીને સ્કોર 4-0 કરી દીધો હતો. જોકે સ્વિસ ટીમ પણ ગોલ કરવામાં સફળ રહી હતી. સ્વિટ્ઝર્લેન્ડ માટે આ ગોલ મેન્યુઅલ અકાંજીએ રમતની 58મી મિનિટે કર્યો હતો. ત્યારબાદ ગોનકાલો રામોસે 67મી મિનિટે જોઆઓ ફેલિક્સના ક્રોસ પર ગોલ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. વર્તમાન વર્લ્ડ કપની આ પ્રથમ હેટ્રિક હતી.

રોનાલ્ડો 72મી મિનિટે મેદાનમાં ઉતર્યો હતો
બીજી તરફ તાળીઓના ગડગડાટ વચ્ચે રમતની 72મી મિનિટે જોઆઓ ફેલિક્સની જગ્યાએ 37 વર્ષીય રોનાલ્ડો મેદાન પર આવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં પોર્ટુગલની ટીમે રમત પર કબજો જમાવી લીધો હતો અને 5-1થી આગળ હતી. રોનાલ્ડોએ કેટલીક તકો પણ ઊભી કરી હતી અને એક વખત તેણે ગોલપોસ્ટ પર પણ ફટકાર્યો હતો પરંતુ ઓફસાઈડને કારણે ગોલને નામંજૂર કરવામાં આવ્યો હતો. રોનાલ્ડો ભલે ગોલ કરી શક્યો ન હોય પરંતુ રફેલ લિયાઓએ પોર્ટુગલ માટે ઈજાના સમયમાં (90+2મી મિનિટ) ચોક્કસપણે ગોલ કરવામાં સફળ રહ્યો. લિયાઓના ગોલના કારણે પોર્ટુગલે સ્કોર 6-1 કરી દીધો જે અંત સુધી જળવાઈ રહ્યો.

The boy with the world at his feet 🌏 #FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/MGacSyoi5Y

— FIFA World Cup (@FIFAWorldCup) December 6, 2022

ક્વાર્ટર ફાઈનલ મેચો ફિક્સ
પોર્ટુગલની જીત સાથે FIFA વર્લ્ડ કપ 2022ની તમામ ક્વાર્ટર ફાઈનલ મેચોનો નિર્ણય થઈ ગયો છે. પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં બ્રાઝિલનો સામનો ક્રોએશિયા સામે થશે. ત્યારબાદ નેધરલેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે ટક્કર થશે. આ સાથે જ પોર્ટુગલ-મોરોક્કો અને ઈંગ્લેન્ડ-ફ્રાન્સ વચ્ચે ક્વાર્ટર ફાઈનલ મેચ પણ રમાશે.

ક્વાર્ટર-ફાઇનલ મેચ શેડ્યૂલ (ભારતીય સમય)

– 9 ડિસેમ્બર બ્રાઝિલ વિ ક્રોએશિયા (8.30 PM)
– 10 ડિસેમ્બર નેધરલેન્ડ વિરુદ્ધ આર્જેન્ટિના (12.30 PM)
– 10 ડિસેમ્બર પોર્ટુગલ/સ્વિટ્ઝર્લેન્ડ વિરુદ્ધ મોરોક્કો/સ્પેન (8.30 PM)
– 11 ડિસેમ્બર ઇંગ્લેન્ડ વિરુદ્ધ ફ્રાન્સ (રાત્રે 12.30 વાગ્યે)

You Might Also Like

કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન

ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ

શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત

પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!

પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’

TAGGED: CristianoRonaldo, fifawc2022, qatar2022
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મીરાબાઇ ચાનુના નામે વધુ એક રેકોર્ડ: વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર મેડલ
Next Article આજથી સંસદનુ શિયાળુ સત્ર: આ ખાસ બિલ સાથે 16 નવા બિલ રજૂ કરવાની તૈયારીમાં સરકાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ત્રિવેણી નજીક ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે 2000થી વધુ સાધુ સંતો પધારશે: તૈયારીઓ પૂરજોશમાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
CMની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ભંડારાનાં રાશન પેટે 1.08 કરોડનો ચેક અર્પણ
જૂનાગઢ SOGએ વિદેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે યુવાનને ઝડપી લીધો
મહાશિવરાત્રી મેળોમાં જૂનાગઢ પોલીસની માનવીય સંવેદના અને કર્તવ્યનિષ્ઠાના દર્શન
બજારમાં આવી ખાખડી: ભાવ 400 રૂપિયા, કેસર કેરી એપ્રિલમાં આવશે
ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
સ્પોર્ટ્સ

શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?