By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 day ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 day ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 day ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 day ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 day ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 day ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 day ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    4 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    4 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 day ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 day ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈંગ્લન્ડે એજબેસ્ટનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતને 7 વિકેટથી પરાજય આપ્યો, સિરિઝ 2-2થી ડ્રો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ઈંગ્લન્ડે એજબેસ્ટનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતને 7 વિકેટથી પરાજય આપ્યો, સિરિઝ 2-2થી ડ્રો
સ્પોર્ટ્સ

ઈંગ્લન્ડે એજબેસ્ટનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતને 7 વિકેટથી પરાજય આપ્યો, સિરિઝ 2-2થી ડ્રો

Khaskhabar Editor
Last updated: 2022/07/06 at 11:12 AM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
India's captain Virat Kohli (R) and India's Rishabh Pant (2R) celebrate with teammates after taking the wicket of England's Dawid Malan (unseen) for 5 runs during play on the fifth day of the fourth cricket Test match between England and India at the Oval cricket ground in London on September 6, 2021. (Photo by Glyn KIRK / AFP) / RESTRICTED TO EDITORIAL USE. NO ASSOCIATION WITH DIRECT COMPETITOR OF SPONSOR, PARTNER, OR SUPPLIER OF THE ECB
SHARE

બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડે ચોથી ઈનિંગમાં 378 રન ફટકારીને રેકોર્ડ જીત નોંધાવી છે અને પાંચ મેચની શ્રેણીમાં 2-2થી બરોબરી મેળવી લીધી છે. ભારતીય ટીમ એજબેસ્ટોનમાં પહોંચેલી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું 15 વર્ષ બાદ હવે ચકનાચૂર થઈ ગયું છે.

જો રૂટે 142 અને જોની બેયરસ્ટોએ 114 રન બનાવ્યા
378 રનનો પીછો કરવા ઉતરેલી જો રૂટ અને જોની બેયરસ્ટોએ ઇંગ્લેન્ડ માટે કમાલની ઇનિંગ રમી હતી. બંનેએ અહીં સદી ફટકારી હતી અને ટીમ ઇન્ડિયાએ છેલ્લા દિવસે જીતવા માટે જરૂરી 7 વિકેટમાં એક પણ સફળતા થવા દીધી ન હતી. જો રૂટે 142 અને જોની બેયરસ્ટોએ 114 રન બનાવ્યા હતા. આ બંનેની ધમાકેદાર ઈનિંગના આધારે ઈંગ્લેન્ડે 378 રનનો ટાર્ગેટ માત્ર 77 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો, આ દરમિયાન ઈંગ્લેન્ડનો રનરેટ લગભગ પાંચ હતો. ભારતે પ્રથમ વખત વિરોધી ટીમને 350થી વધુનો ટાર્ગેટ આપ્યો છે અને તે પછી પણ મેચ હારી છે.

- Advertisement -

England beat India by 7 wickets in the fifth test match; the 5-match series ends 2-2.#ENGvIND pic.twitter.com/osZRpmXUqK

— ANI (@ANI) July 5, 2022

- Advertisement -

જોની બેયરસ્ટોએ ટીમ ઈન્ડીયાનો દાવ ઉંધો પાડ્યો
પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડે 284 રન બનાવ્યા હતા અને ભારતથી 132 રન પાછળ પડી ગયું હતું. પરંતુ આ પ્રથમ ઇનિંગમાં પણ જોની બેયરસ્ટો ઇંગ્લેન્ડ માટે સ્ટાર બન્યો હતો. શરૂઆતમાં સંઘર્ષ કરી રહેલા જોની બેરસ્ટોનું શું થયું, વિરાટ કોહલી સાથેની તેની લડાઈએ તેની રમત બદલી નાખી. આ પછી તેણે પ્રથમ ઈનિંગમાં સદી ફટકારી હતી, બેરસ્ટોએ બીજી ઈનિંગમાં પણ સદી ફટકારી હતી. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ પોતાની રમતમાં ફેરફાર કર્યો હતો. ઈંગ્લેન્ડની ઓપનિંગ જોડીએ પહેલા શતકીય ભાગીદારી કરી હતી, ત્યાર બાદ જો રૂટ અને જોની બેયરસ્ટો વચ્ચે જબરદસ્ત ભાગીદારી થઈ હતી. પૂર્વ કેપ્ટન જો રૂટે પણ અહીં કારકિર્દીની 28મી સદી ફટકારી હતી.

ટીમ ઈન્ડીયાના દિગ્ગજો નિષ્ફળ રહ્યા, મિડલ ઓર્ડરે સંભાળી
ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 416 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા ખરાબ શરૂઆત કરી હતી. 100 રનની અંદર જ ટીમ ઇન્ડિયાએ પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી રિષભ પંત અને રવિન્દ્ર જાડેજા વચ્ચે 200થી વધુ રનની ભાગીદારી થઈ હતી જેણે ભારતની શરમ બચાવી લીધી હતી. પ્રથમ ઇનિંગમાં રિષભ પંતે 146 રન બનાવ્યા હતા, જ્યારે રવિન્દ્ર જાડેજાએ 104 રન બનાવ્યા હતા.જો બીજી ઇનિંગની વાત કરીએ તો ફરી એકવાર ટોપ ઓર્ડર નિષ્ફળ સાબિત થયો હતો. માત્ર ચેતેશ્વર પુજારા અને રિષભ પંતે અડધી સદી ફટકારી હતી, જેના આધારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 245 રન સુધી પહોંચ્યો હતો. ત્રીજા દિવસે સારી લીડ મેળવ્યા બાદ ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ માત્ર 120ના માર્જિનથી પોતાની સાત વિકેટ ગુમાવી દીધી હતી, જે ભારતને ભારે પડી હતી.

ENG vs IND: Root-Bairstow help hosts pull off their most successful run chase in Tests, series ends in draw

Read @ANI Story | https://t.co/6ufdAuGB21#ENGvsIND #TeamIndia #cricket pic.twitter.com/RM3aMYtRd3

— ANI Digital (@ani_digital) July 5, 2022

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ જીતવાનું 15 વર્ષનું સપનું રોળાયું
ભારતીય ટીમ 15 વર્ષ બાદ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી જીતવાની ગોલ્ડન તક ચૂકી ગઈ હતી. આ પહેલા વર્ષ 2007માં રાહુલ દ્રવિડની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ સામે 1-0થી ટેસ્ટ શ્રેણી જીતી હતી. રોહિત શર્મા અને કેએલ રાહુલની ગેરહાજરીમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે ટીમ ઇન્ડિયા કમ સે કમ ટેસ્ટ તો ડ્રો તો કરશે જ, પરંતુ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડની આક્રમક રમતની સામે એક પણ રન કરી શકી નહોતી.

You Might Also Like

બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!

ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ

IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન

IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન

ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં

TAGGED: draw, INDvsEng, testmatch
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આ રાશિને ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે, જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ
Next Article દેશની પ્રથમ કોરોના ટેબલેટ પ્રથમ પરીક્ષણમાં પાસ, 10 ઓગસ્ટે શરૂ થશે બીજૂ પરીક્ષણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?